________________
૧૪૬
જીવ અધિકાર
[ પ્રથમ
મેળવ્યા વિના તે અત્ર કેવી રીતે ધ્યાનમાં આવે? આથી એ હકીકત હાલ તુરત તે મોકુફ રાખવી પડે છે.
સંસારરૂપ કેદખાનામાંથી છૂટવાના ઉપાયરૂપ રત્નત્રયી પૈકી સમ્યગ્દર્શનનું દિગ્દર્શન તે થયું, પરંતુ હજી સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રનાં લક્ષણ જાણ્યા વિના એનું પૂરેપૂરું સ્વરૂપ ધ્યાનમાં આવવું મુશ્કેલ છે એટલે એ દિશામાં આપણે પ્રયાણ કરીશું. ગ્રન્થકારે સમ્યજ્ઞાનનું લક્ષણ નીચે મુજબ દર્શાવ્યું છે – प्रमाणनयरूपविशेषहेतुकत्वे सति जीवादिपदार्थविषयकयथार्था
.. वगमरूपत्वम् , विषयप्रतिभासित्वे सति आत्मસમ્યજ્ઞાનનાં લક્ષણે
* परिणतिमत् तत्वसंवेदनं वा 'सम्यग्ज्ञानस्य હૃક્ષણમા (૨)
અર્થાત્ અમુક પ્રમાણુ યા અમુક નયરૂપ હેતુઓ દ્વારા જીવાદિક પદાર્થ સંબંધી જે યથાર્થ બંધ થાય, તે બેધને “સમ્યજ્ઞાન” કહેવામાં આવે છે. અથવા તે વિષયને પ્રકાશ કરનારો અને આત્માના પરિણામરૂપ એ જે તત્ત્વને યથાર્થ અનુભવ તે પણ “સમ્યજ્ઞાન” કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યજ્ઞાન એટલે સાચું જ્ઞાન, વાસ્તવિક સમજણ, યથાર્થ બેધ. અત્રે એ વાત ધ્યાનમાં રાખવી કે દરેક સમ્યજ્ઞાની કંઈ સર્વજ્ઞ નથી, કેમકે વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખનારને સમ્યજ્ઞાની” કહેવામાં આવે છે. આ ઉપરથી સાથે સાથે એ પણ જોઈ શકાય છે કે સમ્યગજ્ઞાન એટલે સર્વજ્ઞતા જ એ અર્થ થતો નથી.
સમ્યફચારિત્રનું લક્ષણ ગ્રન્થકારના શબ્દોમાં એ છે કે – " भवनिमित्तनिवृत्तिशीलत्वे सति सम्यग्ज्ञानवतो योगव्यापारो
परमकत्वम् , भवनिमित्तनिवृत्तिनिमित्तकत्वे सति સમ્મચારિત્રનાં લક્ષણે
अव्यवधानेन मोक्षजनकत्वम् , सावद्ययोगविरतिપર વા સભ્યજ્ઞાત્રિ ઋક્ષણ” . (૭) અર્થાત સમ્યજ્ઞાની (યથાર્થ જ્ઞાનવાળા)ને સંસારનાં નિમિતોથી નિવૃત્તિ અપાવનારા
૧ સરખા શ્રીધમકીર્તિના ન્યાયબિન્દુને ઉલ્લેખ
૨ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ સંસારનાં નિમિત્તો છે, તે વાત આપણે ચતુર્થ ઉલ્લાસમાં જોઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org