________________
ઉલ્લાસ ]
આ ત દર્શન દીપિકા.
૧૪૫
મેાક્ષનગરના દ્વારને ખેાલનારી સુવર્ણની ચાવી છે, સર્વ પ્રકારના દુઃખરૂપ વૃક્ષને ઉખેડી નાંખનારૂ સર્વોત્કૃષ્ટ સાધન છે. ખરેખર એ મુક્તિને પરવાના છે, કેમકે એ બતાવ્યા વિના કઈ પણ જીવને મેક્ષનગરમાં દાખલ કરવામાં આવતા નથી. સમ્યકત્વ વિનાનાં જ્ઞાન અને ચારિત્ર પણ અંક વિનાનાં શૂન્ય જેવાં છે. એટલે કે સમ્યગ્દર્શનથી રહિત એવાં જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ અને ચારિત્ર ભારરૂપ છે; કેમકે ગધેડાની પીઠ ઉપર રહેલા ચંદનને જો તેને સર્વથા ભારરૂપ નહિ તે બહુ જ અલ્પ ફળને આપનારા છે એ નિર્વિવાદ વાત છે. વિશેષ શુ કહેવુ' ? સમ્યગ્દર્શનથી રહિત એવાં જ્ઞાન અને ચારિત્ર અમાવાસ્યાની રાત્રિમાં ઉડતા ખદ્યોતના જેવાં શોભે છે. અજ્ઞાની આ પ્રકાશને સૂર્યના જેટલા પ્રભાવશાળી માને, પરતુ શાસ્રકારની દૃષ્ટિએ તે તે કઇ ગણત્રીમાં નથી. સમ્યગ્દર્શન એ મેાક્ષરૂપ વૃક્ષનું બીજ છે. આ ખીજને રાખ્યા વિના જ્ઞાન અને ચારિત્ર રૂપ જળનુ ગમે તેટલુ સિ’ચન કરવામાં આવે તે પણ ઇપ્સિત ઝાડ કદી પણ ઉગવાનું નહિ; તે પછી યથૈષ્ટ ફળની તે। આશા જ શી ? આ જ કારણાને ઉદ્દેશીને શાસ્ત્રકારો સમ્યગ્દર્શન ઉપર અતિશય ભાર મૂકે છે, કેમકે ભત્તપરિણ્ણય ( ભક્તપરિજ્ઞા )માં કહ્યું પણ છે કે—
૧૬. સટ્ટો મટ્ટો, ટૂંકુળમટ્ટમ્સ નય નિવાળું । સિદ્ધતિ પર્ાંયા, મળરટ્રિયા ન ઉન્નતિ ॥ ૬૬ સમ્યક્ત્વ-કામુદી ( પત્રાંક ૪ )માં સાક્ષીભૂત પાઠ તરીકે જે ગાથા આપવામાં આવી છે, તેના ઉત્તરા ઉપર મુજબ છે, જ્યારે પૂર્વાધ તેા નીચે મુજબ આપવામાં આવ્યા છેઃ—
“મળ ચરિત્તાબો, મુટ્ઠીર ( ઇદુયર ! ) મળ ફ્રેમાં
આ પ્રમાણે સમ્યગ્દર્શનનું પ્રકરણ પૂર્ણ થાય છે, પરંતુ એ ઉમેરવું બાકી રહી જાય છે કે આ સંબંધી નિશ્ચેષાદિ અનેક રીતે વિચાર થઇ શકે છે. કિન્તુ એ જુદા જુદા દષ્ટિકાણને આધ
૧ છાયા
19
दर्शन भ्रष्ट भ्रष्टो दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् ।
सिध्यन्ति चरणरहिता दर्शनरहिता न सिध्यन्ति ॥ १ ॥
૨ અત્ર દઈન’ શબ્દથી સમ્યક્ત્વ સમજવું સમુચિત છે, કેમકે આવશ્યક (પત્રાંક ૩૬૩) માં કહ્યું પણ છે કે
46
97
Jain Education International
सम्म हिट्टी १ अमोहो २ सोही ३ सम्भाव ४ दंसणं ५ बोही ६ । . अवियजओ सुदिट्टि ८ त्ति पत्रमाई निरुत्ता हूं ॥ ८६१ ॥
'.
[ સભ્યયૂટિ: અમોદઃ શુદ્ધિ: સમાયઃ યશનું વોધિ: 1
अविपर्ययः सुदृष्टिरिति एवमादीनि निरुक्तानि ॥ ]
૩ તત્ત્વા- બૃહત્તિ (પૃ॰ ૨)માં આ ભાવાર્થ સૂચક આયો નીચે મુજખ દૃષ્ટિગોચર થાય છેઃ
" भ्रष्टेनापि चरित्राद् दर्शनमिह दृढतरं ग्रहीतव्यम् ।
सिध्यन्ति चरणरहिता दर्शनरहिता न सिध्यन्ति ॥ १ ॥
"
For Private & Personal Use Only
www.jainelibrary.org