SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ આહત દાન દીપિકા, ૧૪૧ મિથ્યાટષ્ટિરૂપ કુપાત્રને વિષે સુપાત્રની બુદ્ધિથી દાન આપવું તે દોષ છે; બાકી અનુકમ્પા પૂર્વકના દાનના કોઇ સ્થળે નિષેધ નથી. કહ્યુ પણ છે કે- 66 'सवेहिं पि जिणेहिं दुज्जयजियरागदोस मोहेहिं । सत्ताणुकंपणडा दाणं न कहिं पि पडिसिद्धं ॥ १ ॥ " પ્રવચનમાં અનુપ્રદાનને બદલે અન્ય તીથિકાના દેવાદિને માટે ગન્ધ, પુષ્પ વગેરે ન મોકલવાના અપ્રેષણના નિર્દેશ છે, કેમકે ત્યાં કહ્યું છે કે- " नो अन्नतित्थिए अन्नतित्थिदेवे य तह सदेवेऽवि । गहिए कुतिथिएहिं वंदामि न वा नम॑सामि ॥ ९३७ ॥ नेव अणालतो आलवेमि नो संलवेमि तह तेसिं । देमि न असणाई पेसेमि न गंधपुष्काइ ॥ ९३८ ॥ १ ૬ અભિયાગ—— મરજી વિરૂદ્ધ જે કાર્ય કરવું પડે તે ‘ અભિયાગ ’ કહેવાય છે, એ એક પ્રકારના બળાત્કાર છે. આણંદ, કામદેવ જેવા શ્રાવકો તે ‘મેરૂ ’ પવતની જેમ અડગપણે સમ્યક્ત્વના નિર્વાહ કરે છે, પરંતુ જે જીવામાં એવી શક્તિ ન હોય તે જીવાને રાજ-હઠ વગેરે કારણાને લઇને કુદેવને વન્દનાદિ કરવું પડે, વાસ્તે તેમના સંબંધમાં આ અભિયાગના પ્રસગને ‘ અપવાદ’ યાને ‘ આગાર ’ ગણવામાં આવે છે. આવા અભિયાગના છ પ્રકારો છેઃ-(૧) રાજાભિયોગ અર્થાત્ રાજ-હઠ, ( ૨ ) ગણાભિયાગ યાને સ્વજન પ્રમુખની જખરાઇ, ( ૩ ) બલાભિયાગ એટલે • અળીઆના મે ભાગ ’એ કહેવત અનુસાર પરાક્રમીના કુશાસનને તાબે થવુ, ( ૪ ) દેવાભિયાગ યાને કુલ-દેવી વગેરેના જુલમ, ( ૫ ) કાન્તારવૃત્તિ એટલે ભયંકર વનમાં જઇ ચડવાથી કે મરકી પ્રમુખ ૧ છાયા सर्वैरपि जिनैर्जित दुर्जय रागद्वेषमोहैः । सानुकम्पनार्थं दानं न कुत्रापि प्रतिषिद्धम् ॥ ૨ થયા न अन्यतीर्थिकान् अन्यतोर्थिकदेवांश्च तथा स्वदेवानपि । गृहीतान् कुतीर्थिकैः वन्दामि न वा नमस्यामि ॥ ९३७ ॥ नैव अनालपितो आलपामि न संलपामि तथा तेषु । दद्मिन अशनादिकं प्रेषयामि न गन्धपुष्पादि ॥ ९३८ ॥ Jain Education International ૩ ‘ પૃથ્વીપુરષણ ’ નગરને વિષે પ્રજાપાલ રાળની આજ્ઞાથી કાતિક શૈને રિક તાપસને જમાડવે પડ્યો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy