SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જીવ–અધિકાર. [ પ્રથમ અને જંગમ તીર્થોની ઉપાસના, ( ૪ ) સ્થિરતા યાને ધર્મથી કોઇ પતિત થતા હાય તેને સ્થિર કરવા અથવા તે અજૈન દર્શનકારાના મંત્ર-તંત્રાદ્ઘિ ચમત્કારો જોઇને તેને નમસ્કાર કરવા અને તેને ધમ આદરવા ન તૈયાર થતાં સ્વધર્મ માં મક્કમ રહેવુ તે, અને ( ૫ ) ભક્તિ એટલે કે ગુણી જનાના અનુરાગ કરવા તે. છે મતના શાર્દ પાંચ લક્ષણા-લિંગેનુ ૧૨૬મા થી તે ૧૭૧મા ગયેલા હૈાવાથી એ સંબંધમાં અત્ર કંઇ ન નિવેદન કરતાં છ લક્ષણ તેમજ તેના પ્રકાર। સમ્યક્ત્વસતિની નીચે મુજબની સુધીનાં પૃષ્ઠમાં સ્વરૂપ આલેખી ચતનાને નિર્દેશ કરીશું. યતનાનું ગાથાઓ દ્વારા જોઇ શકાય છેઃ-~~ " परतित्थियाण तद्देवयाण तगहियचेइआणं च । जं छव्हिवावारं न कुणइ सा छव्विहा जयणा ॥ ४६ ॥ वंदण नसणं वा दाणाण्उपयाणमेसि वज्जेइ | आलावं संलावं पुत्र्वमणालणुगो न करे ॥ ४७ || " અર્થાત્ પરતીથિકા, તેના રૂદ્ર, વિષ્ણુ, બુદ્ધ પ્રમુખ દેવા તથા તેમણે ત્રણ કરેલાં ચૈત્યો સાથે જે છ પ્રકારના વ્યવહાર ન કરવા તે છ પ્રકારની ‘ યતના ’ છે. જેમકે (૧) વજ્જૈન ન કરવુ, (૨) નમસ્કાર ન કરવા, (૩) દાન અને (૪) અનુપ્રદાન ( વારંવાર દાન )ને તેમને ઉદ્દેશીને ત્યાગ કરવા અને બેાલાવ્યા વિના તેમની સાથે (૫) આલાપ અને (૬) સલાપ પણ ન કરવા. વન્દનાદિના અ C વન્દેન ’ એટલે મસ્તક વડે અભિવાદન અને ‘ નમસ્કાર ’ એટલે પ્રણામ પૂર્વક ગુણની પ્રશ’સા એમ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૨૭૭ )માં સૂચવેલું છે, જ્યારે શ્રીયોાવિજયગણિકૃત સમકિતના સડસડૅ બેલની સઝાયમાં એમ કહ્યું છે કે- “ વંદન તે કરયેાજન કહિયે, નમન તે શીશ નમાડે, ” થાડુ‘ ખેલવું તે ‘ આલાપ ' છે અને વારંવાર બોલવુ... તે ‘ સલાપ ’ છે. છ ચતના પરત્વે જે દાનનો નિષેધ કરવામાં આવ્યા છે, તે પાત્ર-કુપાત્ર આશ્રીને છે અર્થાત્ ૧ આ ગાથાઓ સમ્યક્ત્વ-કામુટ્ઠી (પત્રાંક ૩૫ )માં સાક્ષીભૂત પાડ તરીકે આપેલી છે. ૨ છાયા परतीर्थिकानां तदैवतानां तद्गृहीतचैत्यानां च । यं षड्विधव्यापारं न करोति सा षड्विधा यतना ॥ १ ॥ बन्दनं नमस्करणं वा दानमनुप्रदानमेतैः सह वर्जयेत् । आलापं संलापं पूर्वमनालपितको न कुर्यात् ॥ २ ॥ ૩ આ રહ્યો તે ઉલ્લેખ:--- tr 1, बन्दनं शीर्षाभिवादनं नमस्करणं - प्रणाम पूर्वकं प्रशस्तध्वनिभिर्गुणोत्कीर्तनम् " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy