________________
૧૩૫
ઉલાસ ]
આહંત દર્શન દીપિકા. વીતરાગના માર્ગ વિષે શંકાગ્રસ્તને ભલામણ- જિનક્તિ ત પ્રતિ સંદેહની નજરે જોનારાને શાસ્ત્રકાર નીચે મુજબની ભલામણ
૧ “ા મgઘન તરિત્રાપરિનિરો વા નવા
नेयगहणत्तणेण य नाणावरणोदयेणं च ॥ १॥ हेऊदाहरणासंभवे य सइ सुट्ट जं न बुज्झेजा। सव्वन्नुमयमवितहं तहावि तं चिंतए मइमं ॥ २ ॥-युग्मम् अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जुगप्पवरा ।
जिअरागदोसमोहा य नन्नहावाइणो तेणं ॥ ३ ॥ " અર્થાત કવચિત મતિની મંદતાને લીધે કે તથાવિધ આચાર્યના વિરહને લઈને, ય. (જાણવા લાયક પદાર્થો)ની ગહનતાને લીધે અથવા જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લઈને હેતુ
तस्मात् संस्कृततुल्यैव, प्राकृती चापि भारती।
મારે રાતથશે, કિમતરત્રમાણિતઃ ? || ૧૧ છે ” અથોત ભગવાનને સંસ્કૃત કરતાં પણ પ્રાકૃત વચન વધારે વલ્લભ છે, કેમકે પ્રૌઢ કથન કરતાં બાળકોની મધુર ભાષા વધારે મનોરંજક છે (૧૨). જેનું વ્યાકરણ ભગવાન વાહિમકિ ( પ્રચેતના પુત્ર ) ઋષિએ રચ્યું છે, તે સરસ્વતીના મુગ્ધ ભાષણરૂપ આ ( પ્રાકૃત ) ભાષાની કાણુ નિન્દા કરે ? (૧૩). જેવી રીતે ગાર્મે, ગાલવ, શાક, પાણિનિ પ્રમુખ ઋષિએ સંસ્કૃત શબ્દ-સમૂહના સર્વોત્તમ વૈયાકરણી છે, તેવી જ રીતે પ્રાકૃત વગેરે છ ભાષાના વ્યાકરણ-કતા આદ્ય કવિ, લોક-પ્રસિદ્ધ ( વાહિમકિ ) આચાર્ય છે (૧૪-૧૫ ). જેમ આ મહર્ષિએ રામચરિત ( રામાયણું ) સંસ્કૃતમાં રચ્યું છે, તેમ સજજનોના અનન્દને માટે તેમણે આ ચરિત્ર પ્રાકૃતમાં પણ રયું છે ( દુભગ્ય છે સાહિત્ય-રસિકાના કે આજે આ ઉપલબ્ધ નથી ) (૧૬). પૃથ્વી ઉપર સંસ્કૃત ભાષાનું જેટલું પ્રશસ્તપણું છે, તેટલું પ્રાકૃત ભાષાનું પણ ઈષ્ટ છે (૧૭). પાણિનિ પ્રમુખ દ્વારા શિક્ષિત હોવાથી–સંસ્કાર પામેલી હોવાથી જેમ સંસ્કૃત ઉત્તમ છે, તેમ પ્રાચતસ (વાદિમકિ ) દ્વારા વ્યાકરણ બનેલું હોવાથી પ્રાકૃત પણ તેટલી જ ઉત્તમ છે (૧૮). તેથી પ્રાકૃત વાણીને પણ સંસ્કૃતની બરાબર જ શાસ્ત્રના રહસ્યના જાણકારો માને છે, તે પછી અતત્ત્વજ્ઞ પુરના કથનથી શું ? (૧૯).
૧ આ ગાથાઓ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૬૯)માં સાક્ષીરૂપે આપેલી છે.
૨ છાયા
कुत्रचित् मतिदौर्बल्येन तद्विधाचार्यविरहतो वाऽपि । झे यगहनत्वेन च ज्ञानाबरणोदयेन च ॥ १॥ हेतदाहरणासम्भवे च सति सुष्टु यन्न बुध्येत । सर्वज्ञमतमवितथं तथापि तच्चिन्तयेत मतिमान् ॥ २॥ अनुपकृतपरानुग्रह परायणा यत् जिना युगप्रवराः । जितरागद्वेषमोहाच नान्यथावादिनस्तेन ॥३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org