SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 11 ગ્રંથનું નામ ૩ વ્યુત્પત્તિવાદટીકા ૪ ધર્મદીપિકા ( વ્યાકરણ ,, ૫ જૈનસાહિત્યમાં પદાર્થની હિંદી ભાષા સંસ્કૃત ૧૫ ગહ’લીસંગ્રહ ૧૬ તેનુચુ શિક્ષણપદ્ધતિ વ્યવસ્થા - જૈનતત્ત્વપ્રદીપ સંસ્કૃત ૭ તત્ત્વાખ્યાન ( પૂર્વ ) ગુજરાતી ૮ દ્રવ્યપ્રદીપ ૯ ધમ પ્રદીપ ૧૦ અષ્ટપ્રકારી પૂજા ૧૧ તત્ત્વાખ્યાન ( ઉત્તરા ) ૧૨ સમ્યક્ત્વપ્રદીપ ૧૩ નયપ્રદીપ ૧૪ ધજીવનપ્રદીપ "" Jain Education International ,, 22 95 અત્ર-પંચન "" સંસ્કૃત ગુજરાતી 29 રચના-વ ૧૯૬૬ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૪ ૧૯૭૭ ૧૯૭૮ ૧૯૮૦ ,, "" ૧૯૮૩ "2 For Private & Personal Use Only 99 મુદ્રણવ અમુદ્રિત ૧૯૮૧ ૧૯૭૨ ૧૯૭૪ ૧૯૭૭ ૧૯૭૮ ૧૭૯૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૩ અમુદ્રિત ૧૯૮૫ "" "" આ ઉપરથી જોઇ શકાય છે કે પ્રસ્તુત ગ્રંથકારે સ ંસ્કૃત, હિંદી અને ગુજરાતી એમ ત્રણે ભાષામાં ગ્રંથ રચ્યા છે. વળી આ સેાળ ગ્રંથા પૈકી દ્રવ્યપ્રદીપની તેમજ ધર્મ પ્રદોપની બીજી આવૃત્તિ પણ બહાર પડી છે કે જેના અંતમાં લગભગ પ્રત્યેક કૃતિ સબંધી થાડાક ઊહાપેાહ કરાચેલા છે. તત્ત્વાખ્યાન સબંધી થાડા ઘણા પરિચય એના ઉત્તરાર્ધમાં છપાયેલી મારી પ્રસ્તાવનામાંથી મળી રહેશે. આથી ગ્રંથકારના સમગ્ર કૃતિકલાપ વિષે વિશેષ પરિચય આપવા ન શકાતાં હવે આ તદશ ન-દીપિકા એ નામ મે' કયા હેતુથી ચેાયું છે તેને લગતા ઊહાપાહ કરીશ. ૧૯૮૪ અમુદ્રિત મૂળ ગ્રંથનું નામ તેા. જૈનતત્ત્વપ્રદીપ છે. એના વિસ્તૃત વિવેચનનુ' આ તદનદીપિકા એ નામ પસદ કરાયું, કેમકે પ્રદીપ અને દીપિકા એ અને એક ગેત્રના છે; વળી પ્રદીપ એ દીપિકાના મેટા ભાઇ છે, એટલે મૂળ ગ્રંથને અનુલક્ષીને રચાયેલા વિવરણ માટે આ અંતિમ પદની ચેાજના મને સમુચિત જણાઇ, વળી જેમ અનેક પૂર્વકાલીન મહાનુભાવાએ રચેલ ગ્રંથાના અંતમાં ‘ પ્રદીપ ’ શબ્દ નજરે પડે છે તેમ ‘ દીપિકા ' પણ જોવાય છે. આથી અંતિમ પદ · દ્રીપિકા ' રાખવામાં મહાપુરુષોનું બુદ્ધિપૂર્ણાંકનું અનુકરણ પણુ કારણરૂપ છે. હવે ‘દર્શોન’ શબ્દના વિચાર કરીશું'. મૂળ ગ્રંથના નામના મધ્યમાં ‘ તત્ત્વ ’ શબ્દ છે. એ પ્રાયઃ વિચાર સાથે સંબધ ધરાવે છે, ‘ દન ’ શબ્દમાંથી પણ કથંચિત્ એ જ ધ્વનિ નીકળે છે. આ પ્રમાણે મૂળ સાથે સંબંધ ધરાવનાર ‘ દર્શન ’ શબ્દ સ્થાને જણાયા. વળી આ વિવરણમાં આચારક્રિયાકાંડ–સાળ સસ્કારા, પૂજનાદિ વિધિ-વિધાન ઇત્યાદિ સંબંધી બહુ જ ઓછે. વિચાર કરવાના www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy