SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જીવ-અધિકાર. [ પ્રથમ આ ઉપરથી આપણે શમની ત્રણ જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ શકીએ છીએ; (૧) અનન્તાનુબન્ધી કષાની અનુદય-અવસ્થા, (૨) તત્તને વિષે અપ્રીતિને અને અતને વિષે રાગને અભાવ અર્થાત મિથ્યાભિનિવેશનો ઉપશમ અને (૩) વિષયની તૃષ્ણાને અને ક્રોધની ખજે. નાને ઉપશમ. આ તૃતીય વ્યાખ્યા સમજવા માટે વિષયની તૃષ્ણ અને ક્રોધની ખજના એટલે શું તે જાણવું જોઈએ. એ જિજ્ઞાસાને ઉપર્યુક્ત ભાગ્યકાર શ્રીઅભયદેવસૂરિ અનુક્રમે તૃપ્ત કરતાં વિષયની તૃષ્ણ જન્માજwful, વિદ્યા સવા વદg વીવો. અને વિષ્ણુ તિરH, લીપ ઘણા વિરપતિ રા ૪ ક્રોધની ખજનાનાં નાના, નવા મંતો વહિં જાળ . લક્ષણે વિપરિત , તં કિ સોહv I ૬ ” અર્થાત વિષયમાં અતૃપ્ત સ્વભાવવાળે જીવ જેને વશ થઈ ગમ્ય-અગમ્યના વિવેકને ત્યાગ કરી સવમાં (દાખલા તરીકે સ્વપરપ્રમામાં) પ્રવર્તે, તે “વિષય-તૃષ્ણા ” છે. સત્ય અને એથી ઈતર (એટલે અસત્ય) દેનું શ્રવણ કરવાથી અવિચારીપણે અંદર ( ચિત્તમાં) અને બહાર (વચન અને કાયામાં) જે રફુરણરૂપ કાર્ય થાય, તે ક્રોધ-ખર્ચનાનું લિંગ (લક્ષણ) છે. અત્ર કઈ શ્રીકૃષ્ણ વાસુદેવ કે શ્રી મહાવીરસ્વામીના પરમ ભક્ત શ્રેણિક નૃપતિનાં દwતે આગળ કરી એમ પ્રશ્ન કરે કે આ બે મહાત્માઓ અપરાધી જને ઉપર તે જરૂર દોધ કરતા હતા તેમજ વિષયોમાં આસક્ત પણ હતા, તે તે બેને શમ લક્ષણવાળા કેમ ગણાય અને જ્યારે તેઓ આ પ્રમાણે શમ રહિત હતા તે પછી તેને સમ્યગ્દષ્ટિ તરીકે શાઓમાં કેમ એળખાવ્યા છે ? કહેવું પડશે કે આ પ્રશ્ન અસ્થાને છે, કેમકે આને ઉત્તર કયારનેએ અપાઈ ગયો છે. આથી પ્રશ્ન-કર્તાની અજ્ઞાત દશા-વિમરણ સિદ્ધ થાય છે, છતાં એને ઉત્તર ફરીથી સૂચવાય છે. પ્રથમ તે જ્યાં સમ્યકત્વ હોય ત્યાં સમાદિ લિંગ હોવાં જ જોઈએ એ ભૂલભરેલી માન્યતા છે. અર્થાત જ્યાં લિંગ હોય, ત્યાં લિંગી હોય પરંતુ જ્યાં લિંગી હોય ત્યાં લિંગ હોવું જ જોઈએ, એ કંઈ નિયમ નથી. આ વાતના સમર્થનાથે ૧૨૭ માં પૃષ્ઠમાં સૂચવેલ અગ્નિ અને ધૂમનું દાન્ત યાદ કરવું જોઈએ. જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ હે જ જોઇએ એ કથન અસત્ય છે, કેમકે શું તપાવેલા લોઢાના દષ્ટાન્તથી આ કથન વ્યભિચારી ઠરતું નથી ! ૧ છાયા गम्यागम्य विवेकं त्यक्त्वा सर्वत्र वर्तते जीवः । विषयेषु अतृप्तात्मा यस्या वशाद् विषयतृष्णा सा ॥ ४ ॥ सत्येतरदोषाणां श्रवणात् अन्तर्बहिश्च यत् स्फुरणम् । अविचारयित्वा कार्य तद लि क्रोधकण्डयनस्थ ॥५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy