SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. १२७ વ્યક્તિ જરૂર જ સમ્યક્ત્વથી અલંકૃત હોય જ, પરંતુ આથી એમ સમજવાનું નથી કે જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યુ“ હેાચ તેનામાં આ શમાદિ હાય જ, શમ— શમ એટલે પ્રથમ યાને ઉપશમ. અનન્તાનુમન્ત્રી કષાયાના અનુદયને અર્થાત જે અવસ્થામાં ‘અનન્તાનુબન્ધી કષાયેાના ઉદય ન હેાય, તેને ‘ શમ ’ કહેવામાં આવે છે. આ શમની ઉત્પત્તિ એ પ્રકારે સ'ભવે છે; એક તા સ્વભાવથી અને બીજી કષાયેાના કટુ ફળ જોઇને તીવ્ર કષાયાને શમની ઉત્પત્તિ ઉદય ન થાય તેવા પ્રયત્ન કરવાથી. શમની અન્ય વ્યાખ્યાઓ— શ્રીદેવગુપ્તસૂરિપ્રણીત નવતત્ત્વપ્રકષ્ણુની લમ્બં ધ મોલથીય૰ એ ગાથાના ભાષ્યમાં નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ કથે છે કે— વસમો સંવેગો વિ ય, निव्वेय दया उ तह य अस्थिक्कं । इह पसमो पढमिल्लुय - कसायविसओ मुणेयब्वो ॥ २ ॥ तत्तासु दोसाई - विसयं पसमं भणंति किल एगे । अन्ने उ उवसमं तं विसयति साकोहकंडूणं ॥ ३ ॥ ', અર્થાત્ પ્રશમ, સવેગ, નિવેદ, દયા (અનુકમ્પા) અને આસ્તિય (એ સમ્યકત્વનાં પાંચ લક્ષણેા છે). એમાં પ્રશમ તે પ્રથમ ( અનન્તાનુબન્ધી ) કષાય સંબંધી જાણવા ( આ વાતને આપણે ઉપર નિર્દેશ કરી ગયા છીએ). તત્ત્વાદિને વિષે દ્વેષાદ્વિવિષયક ( અર્થાત્ તત્ત્વાને વિષે દ્વેષ ન રાખવા અને તત્ત્વને વિષે રાગ ન કરવા તે )ને કેટલાક આચાર્યાં ‘ પ્રશમ ’ કહે છે. વળી બીજા કેટલાક આચાર્યોં તા વિષયની તૃષ્ણા અને ક્રોધની ખના ( મુજળી )ના ઉપશમને ‘ પ્રથમ ’ કહે છે. ૧ આ સંબંધમાં આગ અને ધૂમાડાનું દૃષ્ટાન્ત વિચારીશું તે સમજાશે કે જ્યાં જ્યાં ધૂમાડા હાય-દેખાય ત્યાં ત્યાં જરૂર આગ હાવી જ જોઇએ, પરંતુ જ્યાં આગ હાય, ત્યાં ધૂમાડા ઢાવા જ જોઇએ એવા કાઈ નિયમ નથી. ૨ અનન્તાનુમન્ત્રી ક્રોધને વશ બનેલા પ્રાણી પેાતાની સમજ પ્રમાણે અપરાધી જીવનુ સમૂળ નિકન્દન કરવાની વૃત્તિવાળા હૈાય છે. જ્યારે મને પ્રાપ્ત થયેલા જીવ તા અપરાધીનુ ચિન્તન કરતા નથી. ૩ છાયા - प्रशमः संवेगोऽपि च निर्वेदो दया तु तथा व आस्तिक्यम् । इह प्रशमो प्रथमकषायविषयो ज्ञातव्यः ॥ २ ॥ तादिषु द्वेषादिविषयं प्रशमं भणन्ति किल एके । अन्ये तु उपशमं तं विषयतृषाकोधकण्डूयनम् ॥ ३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy