SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જીવ-અધિકાર. ( પ્રથમ શ્રમણ(મુનિ-દર્શન, જિન-મહત્સવ, તીર્થયાત્રા ઈત્યાદિ શુભ હેતુથી ઉત્પન્ન થતા સમ્યક્ત્વને “ વ્યવહાર સમ્યકત્વ” કહેવાય. દ્રવ્ય-સમ્યકત્વ અને ભાવ-સમ્યકત્વ વીતરાગે-સર્વ-જિનેશ્વરે પ્રરૂપેલા તને પરમાર્થ જાણ્યા વિના તે સત્ય જ હોવાની શ્રદ્ધા રાખનારા જીવોનું સમ્યકત્વ “ દ્રવ્ય-સમ્યકત્વ' છે, ત્યારે છાદિ સાત પદાર્થોને નય, નક્ષેપ, સ્યદ્વાદ ઈત્યાદિ શૈલી પૂર્વક પરમાર્થ જાણનારાનું સમ્યકત્વ “ભાવ-સમ્યક્ત્વ” છે. દિગલિક અને અપદ્ગલિક સમ્યક - આપણે પૂર્વે જોઈ ગયા તેમ ક્ષાપશમિક સમ્યકત્વ એ પીગલિક સમ્યક્ત્વ છે, જયારે પશમિક અને ક્ષાયિક એ બંને અપગલિક-આત્મિક સમ્યક છે. કાક સભ્યત્વ વીતરાગ પ્રભુએ જે અનુષ્ઠાન-માર્ગ પ્રકા છે, તે માર્ગે ચાલનારાનું સમ્યકત્વ “કારક ” કહેવાય છે. અર્થાત યથાર્થ તત્વ-શ્રદ્ધાન પૂર્વક આગક્તિ શૈલી અનુસાર ગ્રતાદિ કરનારા વિશુદ્ધ ચારિત્રવાન આ સમ્યકૃત્વના અધિકારી છે. રેચક સમ્યક્ત્વ શ્રીજિનેશ્વરનાં વચનને વિષે પૂરેપૂરી શ્રદ્ધા રાખે-તેને વિષે રૂચિ હોય એટલું જ નહિ, પરંતુ જિનેક્ત ધર્મ પ્રમાણે ક્રિયાઓ કરવાની અભિલાષા પણ હોય, પરંતુ ભારે કમી હેવાથી તેવી ક્રિયાઓ તેવાં અનુષ્ઠાને ન કરી શકે, તે જીવનું સમ્યકત્વ “રેચક” કહેવાય છે. આ સમ્યક્ત્વ અવિરત સમ્યગ્દષ્ટિને હોય છે. દાખલા તરીકે શ્રેણિક નરેશ્વરને આવું સમ્યકત્વ હતું. ૧ આની વ્યાખ્યા કરતાં દશવૈકાલિક-નિર્યુક્તિમાં કહ્યું પણ છે કે" तो समणो ना सुमणो, भावेण य जान हो पायमणो। सयणे य जणे य समो, समो उ माणावमाणेसु ॥ १५६ ॥" [ ततः श्रमणो यदि सुमनाः भावेन च यदि न भवति पापमनाः । स्वजने च नने व समः समस्तु मानापमानयोः ॥ ] ન્યાયા. શ્રીયશવિજયગણિકૃત જ્ઞાનસારના ૧૩ મા મૌનાકમાં પણ કહ્યું છે કે “ મને જો નજર ઉં, ૨૩ અનિઃ રિલીતિતઃ | सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव च ॥१॥" ૨ કેટલાકે દ્રવ્યનો અર્થ પુગલ અને ભાવને અર્થ પરિણામ કરી ક્ષાયોપથમિક સમ્યકૃત્વને “ દ્રવ્ય-સમ્યકત્વ' તરીકે અને પથમિક તથા ક્ષાયિકને “ ભાવ-સમ્યકત્વ' તરીકે ઓળખાવે છે, તો શું તે વાત સત્ય છે ? ૨ આનું સ્વરૂપ આ ઉલાસમાં વિચારાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy