SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આર્હુત દર્શન દીપિકાં ૧૨૩ સમ્યક્ત્વના ચાર પ્રકારા અને પાંચ પ્રકારે તે ત્રિવિધ સમ્યક્ત્વના પ્રથમ પ્રકારમાં સાસ્વાદન અને વેદકની ગણના કરતાં ઉદ્ભવે છે. સમ્યક્ત્વના દશ ભેદો એ રીતે પડે છેઃ એક તા ક્ષાચેાપશમિક, ઔપશ્ચમિક, સાસ્વાદન, વેદક અને ક્ષાયિક એ પાંચે પ્રકારનાં સમ્યક્ત્વા નિસર્ગ તેમજ અધિગમથી ઉત્પન્ન થઇ શકે છે એટલે એ દૃષ્ટિએ આ દરેકના એ એ ભેદો પડતાં સમ્યક્ત્વના દશ ભેદો થાય છે. ખીજી રીતે એના દશ ભેદ પડે છે, જેમકે ( ૧ ) નિસર્ગ-રૂચિ, ( ૨ ) ઉપદેશ–રૂચિ, ( ૩ ) આજ્ઞા-રૂચિ, ( ૪ ) સૂત્ર–રૂચિ, ( ૫ ) ખીજ-રૂચિ, ( ૬ ) અધિગમ-રૂચિ, ( ૭ ) વિસ્તાર-રૂચિ, ( ૮ ) ક્રિયા–રૂચિ, ( ૯ ) સક્ષેપ-રૂચિ અને ( ૧૦ ) ધચિ. મકારાની સ્થળ વ્યાખ્યા ઉપર્યુક્ત પ્રકારા પૈકી જેનુ સ્વરૂપ પૂર્વે વિચારવામાં આવ્યું નથી તેની ક્રમશઃ સ્થળ વ્યાખ્યા આપવી પ્રાસંગિક નહિ ગણાય. સૌથી પ્રથમ નિશ્ચય-સમ્યક્ત્વ એટલે શું તે જોઇ લઇએ, કેમકે નૈસગિક અને આધિગમિક સભ્યનું સ્વરૂપ આપણે વિચારી ગયા છીએ, દેશ, કાલ અને સંહનનને અનુરૂપ યથાશક્તિ સંયમના અનુષ્ઠાનરૂપ સમગ્ર મુનિ-વૃત્ત ( ચારિત્ર ) તે · નૈૠયિક ' સમ્યક્ત્વ છે; જયારે ‘ વ્યાવહારિક ’ સમ્યક્ત્વ ઉપશમાદિ લિંગથી લક્ષિત આત્માના શુભ પરિણામ છે એટલુંજ નહિ; કિન્તુ આ ત શાસન પ્રતિ પ્રીતિ ઇત્યાદિ સભ્યક્વના હેતુ પણ છે. અત્ર કા'માં કારણના ઉપચાર કરવામાં આવે કે આવા હેતુ પણ પર પરાએ મેાક્ષની પ્રાપ્તિમાં કારણભૂત બને છે. કહ્યું પણ છે કે છે, કારણ નૈૠયિક અને વ્યાવહારિક સમ્યક્ત્વ "जं मोणं तं सम्मं, जं सम्मं तमिह होइ मोणं तु નિયમો પક્ષ ૩, સદ્ન સમ્મત્તઢે fન ॥ ? || '' --પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૨૮૧) આ દ્વિવિધ સમ્યક્ત્ત્ત સંબંધી એમ પણ નિર્દેશ થઇ શકે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ આત્માના શુદ્ધ પરિણામને ‘નિશ્ચય-સમ્યક્ત્વ ’ સમજવુ' આત્મા અને તેના ગુણુ સથા જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે, કેમકે અભેદ પરિણામે પરિણિત આત્મા તે તદ્ગુણુરૂપ કહેવાય જ. જેવુ' જાણ્યુ' તેવા જ ત્યાગ—ભાવ જેને હાય અને શ્રદ્ધા પણ તદનુરૂપ હેાય તેવા સ્વરૂપાપયાગી જીવના આત્મા તે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદ ભાવે દેહમાં રહેલા છે, માટે રત્નત્રયના શુદ્ધ ઉપયેગે વતંતા જીવને ‘નિશ્ચય-સમ્યક્ત્વ ’ કહેવાય. ૧ જુઓ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૨૮૩ ). ૨ છાયા-મ Jain Education International यद्द मौनं तत् सम्यकूत्वं यत् सम्यकूत्वं तदिह भवति मौनमेत्र | निश्चयस्य इतरस्य तु सम्यक्त्वहेतुरपि सम्यक्त्वम् ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy