SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ પ્રથમ (૩) ક્ષાયિક સમ્યક્ત્વ મનુષ્યગતિ સિવાય અન્યત્ર સ્વભવનુ હાતુ જ નથી. વિશેષમાં સાત નરકામાંની છેલ્લી ચાર નરકેાના જીવાને, સંખ્યેય વર્ષના આયુષ્યવાળા તિર્યંચાને તેમજ ભવનપતિ, ન્યન્તર અને જયાતિષ્ક એ ત્રણ પ્રકારના દેવાને ક્ષાયિક સમ્યક્ત્વના કોઇ પણ રીતે સ’ભવ નથી એવા નિયમ છે. આથી કરીને પ્રથમની ત્રણ નરકના જીવાતું, અસંખ્યેય વષઁના આયુષ્યવાળા તિય ચાનુ તથા મનુષ્યાનું તેમજ વૈમાનિક દેવાનું સમ્યક્ત્વ પરભવનું જ હોઇ શકે. સભ્યેય વર્ષીના આયુષ્યવાળા સજ્ઞી મનુષ્ચાને સ્વભવનું અને પરભવતુ એમ ઉભય પ્રકારનુ` હાય છે. ૧૨૨ સમ્યક્ત્વના પ્રતિબન્ધક પરત્વે મત-ભેદ— કમ ગ્રન્થ વગેરેમાં ખાસ કરીને મિથ્યાત્વ-મૈાહનીયના ઉપશમ, ક્ષાપશમ અને ક્ષયથી ઉદ્ભવતા સમ્યકત્વને ઓપશમિક, ક્ષાચેાપશમિક અનેક્ષાયિક એવી સંજ્ઞા આપેલી છે. આ ઉપરથી તેમના મતમાં મિથ્યાત્વ–માહનીયાદિને સમ્યક્ત્વના પ્રતિબન્ધક માનવામાં આવેલ હાય એમ જણાય છે, પરંતુ અપાયાંશને સમ્યક્ત્વ કહેવામાં આવે છે એ હકીકત તરફ ધ્યાન આપતાં દશનમેહનીયને સમ્યક્ત્વનું આવારક ગણવું તે ચેાગ્ય લાગતુ નથી. અલખત જેમ કેવલજ્ઞાનની ઉત્પત્તિ થવામાં માહનીયના ક્ષય આવશ્યક છે, આ ક્ષય થાય ત્યાર પછી જ કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે તેમ પ્રસ્તૃતમાં પણ મેહનીય કર્માંના અવાંતર ભેદો પૈકી મિથ્યાત્વાદિના ઉપશમાદિ થાય ત્યારે જ તથાવિધ સમ્યકત્વના પ્રાદુર્ભાવ થાય છે. આ પ્રમાણે કેવલજ્ઞાનના તેમજ સમ્યક્ત્વના પ્રાદુભૉવમાં માહનીયના અસ્ત નિમિત્ત-કારણ છે, એ વાત સાચી છે; પરંતુ જેમ કેઇ પણ બુદ્ધિશાનીએ કેવલજ્ઞાનના આવારક તરીકે મેહનીયને ગણ્યુ નથી, કેવલજ્ઞાનાવરણીય કને જ ગણ્યું છે, તેમ સમ્યક્ત્વ પરત્વે પણ મતિજ્ઞાનાવરણીય ક્રમને જ આવારક ગણવુ' જોઇએ. અત્ર એ સ્ફુટ કરવુ અનાવશ્યક નદ્ઘિ લેખાય કે અનન્તાનુમન્ત્રી કષાયા વગેરેના ઉપશમ થવાથી યથાયેાગ્ય જ્ઞાનાવરણીય કમના ક્ષાપશમ થાય છે અને તેમ થતાં જે સમ્યક્ત્વ ઉદ્ભવે છે, તેને પરની અપેક્ષાએ ‘ ઔપશમિક ’ કહેવામાં આવે છે; બાકી તેના પેાતાના આવરણના ક્ષયાપશમને ધ્યાનમાં લેતાં તે ‘ક્ષાાપશમિક’ કહેવાય છે. આ પ્રકારનુ' કથન સ્વકપાલકલ્પિત નથી પર ંતુ તે કપભાષ્ય તથા તત્ત્વાર્થ-બૃહવ્રુત્તિ (પૃ૦ ૬૧-૬૨) વગેરેના આધારે સૂચવવામાં આવે છે. સમ્યક્ત્વના પ્રકારો શાસ્ત્રમાં સમ્યક્ત્વના વિવિધ પ્રકાશ બતાવ્યા છે. જેમકે સમ્યક્ત્વના એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ એમ ભેદો પડી શકે છે. તત્ત્વાર્થાંમાં શ્રદ્ધાનરૂપ લક્ષણુવાળું સમ્યક્ત્વ તે એક પ્રકારનું છે. સમ્યક્ત્વના બે પ્રકારા ચાર રીતે પડે છે: (૧) નિસ-સમ્યક્ત્વ અને અધિગમ-સમ્યક્ત્વ, (ર) નિશ્ચય-સમ્યકૃત્વ અને વ્યવહાર–સમ્યક્ત્વ; (૩) દ્રવ્ય-સમ્યક્ત્વ અને ભાવ-સમ્યક્ત્વ; અને (૪) પૌલિક સમ્યક્ત્વ અને અપૌદ્ગલિક ( આત્મિક ) સમ્યક્ત્વ, સમ્યક્ત્વના ત્રણ પ્રકારા બે પ્રકારે પડે છેઃ—( 1 ) ઔપશમિક, ક્ષાયેાપશમિક અને ક્ષાચિક; અને ( ૨ ) કારક, રેચક અને દીપક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy