SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કલાસ ) આત દર્શન દીપિકા. કયું સમ્યકત્વ સ્વ ભવનું જ, પર ભવનુ જ છે ઉભય ભવનું હેઈ શકે?— સામાન્ય રીતે સમ્યકત્વના પથમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એવા જે ત્રણ પ્રકારે પડે છે તે પૈકી કયું સમ્યકત્વ સ્વભવાદીનું હોઈ શકે એ અવકીશું. આ પ્રશ્નને ઉત્તર યથાર્થ રીતે સમજાય તે માટે સ્વભાવનું સમ્યકત્વ એટલે શું તે તરફ ઉડતી નજર ફેંકીએ. ધારો કે કોઈ મનુષ્ય તેના તે મનુષ્ય-ભવમાં કઈ પ્રકારનું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે-ઉપાર્જન કરે છે તે તેનું આ સમ્યક્ત્વ “સ્વભવનું ગણાય છે, પરંતુ જે તે પૂર્વ ભવના સમ્યક્ત્વ સહિત મનુષ્ય તરીકે જન્મ્યા હોય તે તે સમ્યકત્વ “પરભવનું કહેવાય છે. અત્રે એ પણ ધ્યાનમાં રાખવું કે એ કેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીયિ અને ચતુરિન્દ્રિય તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિયોને ક્ષાપથમિકાદિ ત્રણ પ્રકારના સમ્યકત્વ પૈકી એક પણ જાતનું સમ્યક્ત્વ સંભવતું જ નથી, (જુઓ સમયસારની ટીક નું ૩૭મું પત્ર અથવા જીવસમાસની ટકાનું ૭૭મું પત્ર) એટલે એ છોને ઉદ્દેશીને સ્વભાવનું કે પરભવનું સમ્યકત્વને એ વિચાર કરવાને રહેતું નથી જ. આથી આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર નિમ્નલિખિત કેઇક દ્વારા મળી શકે છે. ને ૮૪ વડે ગુણે એટલા અર્થાત ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષે દીક્ષા પાળી ક્ષાપક્ષમિક સમ્યકત્વ સહિત વિજયાદિમાં ઉત્પન્ન થાય અને ત્યાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કરી ફરીથી મનુષ્ય થઇ પૂર્વોક્ત કથન પ્રમાણે દીક્ષા ગ્રહણ કરે અને મરીને તે જ વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી મનુષ્ય થાય અને દીક્ષા લે તે તેજ ભવમાં તે મોક્ષે જાય. આ પ્રમાણે ૬૬ સાગરોપમ કાળ ઉપરાંત ત્રણ પૂર્વકેટિ વિશેષ જેટલે વખત ક્ષાપશમિકની સ્થિતિ થાય. ૩ “અધિક” કહેવામાં આવે છે તે મનુષ્ય-ભવ ઉદ્દેશીને છે. જ ક્ષાયિક સમ્યકત્વની સ્થિતિ સાદિ-અનન્ત છે. કાળના (૧) અનાદિ-અનન્ત, (૨) સાદિઅનન્ત (૩) અનાદિ-સાત અને (૪) સાદિ-સાન્ત એવા ચાર પ્રકારો પૈકી આ બીજો પ્રકાર છે. ૧ આ વિષય પ્રવચનના ૧૪૯માં કારની વૃત્તિમાં તથા જીવસમાસની વૃત્તિ (પૃ. ૭૬-૭૭)માં તેમજ પ્રશ્નોત્તરસાર્ધશતકમાં પણ નજરે પડે છે. ૨ આ ત્રણે સમ્યફોને આ વર્તમાન પાંચમા આરામાં પણ સંભવ છે, પરંતુ ઉત્પત્તિ તે પૂર્વનાં બેની જ છે; કેમકે ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ તે ચરમ તીર્થંકર શ્રી મહાવીરના સમકાલીન મનુવ્યને માટે જ બતાવવામાં આવી છે. આ આરામાં ક્ષાયિકનો સંભવે કેમ હોઈ શકે એ પ્રશ્ન પૂછનારે શ્રીદુપ્રહમરિનું ઉદાહરણ યાદ કરવું. ૩ બાદર પૃથ્વીકાય, અકાય. વનસ્પતિકાય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તેમજ અસંસી તથા સંજ્ઞી પંચેન્દ્રિયોને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ પરભવનું સંભવે છે, જ્યારે પર્યાપ્ત સંસી પંચેન્દ્રિયોને તાદુભવિક–સ્વભવનું હોય છે. કામચકેિના અભિપ્રાય પ્રમાણે સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર તેજસ્કાય અને વાયુકાયને વિષે સમ્યક્ત્વના લેશ સહિત ઠાઇની ઉત્પત્તિ નહિ હોવાથી એ જીવને સાસ્વાદન હેતું નથી. “ પુ#િinયા છા, મયમr! પુષિા નો વિટ્ટી મિલિટ્રી રામદદરિદી, ઘરે કાળ ઘળા એ પ્રજ્ઞાપનાના સૂત્ર અનુસાર તે પૃથ્યાદિ એકેનિદ્રાને સાસ્વાદન હતું જ નથી. જ કાર્મપ્રન્થિકોની માન્યતા મુજબનું આ કેક છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy