SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. સમ્યવી હઈ પાંચમે ભવે મોક્ષે જનારા છે એવું તાત્પર્ય નીકળે છે. જે ક્ષાયિક સમ્યકત્રીએ પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તે ચારે ગતિઓને સદાને માટે જલાંજલિ આપી-આયુષ્યબંધને પણ છેલ્લી સલામ ( good-bye ) કરી તે આયુષ્ય પૂર્ણ થતાં સર્વોત્કૃષ્ટ પંચમ ગતિને અર્થાત મુક્તિને પામે. ક્ષાપશમિક અને ક્ષાયિક સમ્યકત્વ વચ્ચે વિરોધ આપણે ૧૧૨ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ જ્યારે ક્ષાયિક સમ્યકત્વ નિરંતર સ્થાયી છે અને સાપશમિક બહુ બહુ તે ચિરસ્થાયી છે અને મુક્તિમાં તે તેને માટે સ્થાન પણ નથી, ત્યારે શું ક્ષાપશમિક સમ્યકત્વ ક્ષાયિકને અટકાવનારું છે. એ સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આને ઉત્તર હાકારમાં છે, કેમકે ક્ષાપથમિક સમ્યક્ત્વમાં મિથ્યાત્વ–મોહનીય જાતિના શુદ્ધ પુદ્ગલોને અનુભવ થાય છે, જ્યારે ક્ષાયિકમાં તેને કેઈ પણ રીતે સભાવ નથી, અરે એના અભાવમાં જ એની ઉત્પત્તિ છે. એટલે કે એક રીતે વિચારતાં અન્ધકાર અને પ્રકાશ જેટલું આ બેમાં અંતર છે.. જેમ અન્ધકાર એ પ્રકાશનું આવરણ ગણાય છે તેમ ક્ષાપથમિકમાં ઉદયરૂપે મિથ્યાત્વ–મોહનયના શુદ્ધ પુદગલે યાને દશન–મેહનીય ઉદય હાજર હોવાથી તે વિશુદ્ધ દશનનું-ક્ષાયિક સમ્યકત્વનું આવરણ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે ક્ષાપશમિક મિથ્યાત્વ-જાતિનું હેવાથી તે વિન્નરૂપ છે. પરંતુ આ પરિસ્થિતિમાં એવી શંકા જરૂર ઉદ્દભવે કે મિથ્યાત્વ-જાતિથી આત્મ-શ્રદ્ધાને સંભવ મનાય જ કેમ? આને ઉત્તર નિન-લિખિત બે ઉદાહરણ પૂરા પાડે છે. સૂકમ અકરૂપ આવરણથી આચ્છાદિત દીપક પણ ડેક પ્રકાશ તે પાઇ શકે છે એ નિર્વિવાદ વાત છે. એનું આ આવરણ દૂર થતાં વિશેષ પ્રકાશની આશા રાખવી સ્થાને છે. એવી રીતે છેડે અંશે મલિન એવા વસ્ત્રમાં મણિ ઢંકાયેલું હોય તે પણ તેનું તેજ સર્વથા ઢાંકયું ન જ રહે તેની ધક પ્રભા પણ જણાય. આ મણિ સ્વચ્છ વસ્ત્રમાં આચ્છાદિત હોય તે એનું તેજ વિશેષ ઝળકી ઊઠે. વળી જે વસ્ત્ર જ ઢાંકી નાખવામાં આવે, તે તેને સંપૂર્ણ પ્રકાશ પડે, એ દેખીતી વાત છે. એવી રીતે પ્રસ્તુત માં મિથ્યાત્વના પુદગલેને શુદ્ધ બનાવતાં તેના અશુભ રસાદિ દૂર કરતાં ક્ષાયોપથમિક ભાવ પ્રાપ્ત થતાં-શુદ્ધ પુદ્ગલેને ઉદય થતાં આત્મધર્મરૂપ શ્રદ્ધાનને અસ્કુટ પ્રાદુર્ભાવ તે જરૂર થાય છે. અને તેમાં વળી જ્યારે આવા પુદ્ગલેને સર્વથા ક્ષય થાય ત્યારે એટલે ક્ષાયિક ભાવમાં વર્તતા જીવને સર્વ પ્રકારે શ્રદ્ધાન ઉદ્ભવે એમાં કહેવું જ શું ? પ્રવચન ( પત્રક ૧૧૧ )માં તે નિમ્નલિખિત ગાથા દ્વારા શ્રીકૃષ્ણ વિજય નામના વીસમાં તીર્થકર થશે એવો ઉલ્લેખ છે – " दीवायणस्स जीवं, नसोहरं वंदिमी इगुणवीस । कण्ह जियं गयतण्हं, बीसइमं विजयमभिधंदे ॥ ४६७ । " ૧ આને બદલે કેટલીક વાર અસ્વચ્છ જળને નિર્મળ બનાવનાર તક (નિમળાનાં બીઆ)નું દિષ્ટાન આપવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy