SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ઉલ્લાસ ] આહત દેશમાં દીપિકા અનુભાગની તરતમતાવાળા ત્રણ પુજે કરે છે. આ વાતને કમ્પ૦ના ઉપશમનાકરણની નિમ્નલિખિત ગાથા પુષ્ટિ આપે છે – તે સારું વારિ, તિદાડનુમાન કથા सम्मत्तं सम्मिस्स, मिच्छत्तं सव्वघाईओ ॥ १९ ॥" અર્થાત તે કાળે એટલે જે સમયથી અનન્તર સમયે ઔપથમિક સભ્યત્વ પ્રાપ્ત થનાર છે તે સમયે એટલે કે પ્રથમ સ્થિતિના અન્તિમ સમયે મિથ્યાત્વભાવમાં-મિથ્યાષ્ટિપણે રહ્યો થકે જીવ દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિકોને અનુભાગ વડે શુદ્ધ, શુદ્ધ-અશુદ્ધ (અર્ધ-શુદ્ધ યાને મિશ્ર) અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારના કરે છે. તેમાં શુદ્ધ દલિકે તે સમ્યકત્વ મેહનીયને પુંજ છે અને તે દેશઘાતી રસથી યુક્ત હવાથી દેશઘાતી છે, એટલે કે આ પુંજને રસ વિશિષ્ટ શ્રદ્ધાનરૂપ દેશને રેકે છે, પરંતુ સામાન્ય શ્રદ્ધાનને તે રોકતો નથી. અર્ધશુદ્ધ દલિકે તે મિશ્રમેહનીય પુંજ છે, જ્યારે અશુદ્ધ દલિક તે મિથ્યાત્વ–મેહનીયને પુંજ છે. આ બંને પુજે સર્વઘાતી છે, કેમકે તે સર્વઘાતી રસથી યુક્ત છે એટલે કે તેમાં સર્વીશ શ્રદ્ધાનને ઘાત કરનારે રસ રહે છે. મતાન્તર– ઉપર્યુક્ત ત્રિપુંજ બનાવવાનું કાર્ય પશમિક સમ્યકત્વની પ્રાપ્તિના પૂર્વ સમયમાં થાય છે કે તેની પ્રાપ્તિના સમયમાં થાય છે એ સંબંધમાં મત-ભેદ છે. કમ્મપયડીના કર્તાને જે અભિપ્રાય છે તે ઉપર દર્શાવ્યો છે. ચૂર્ણિકારને પણ એ જ અભિપ્રાય છે એમ તેની : નિમ્ન–લિખિત પંક્તિ ઉપરથી જોઈ શકાય છે – " चरमसमयं मिच्छदिट्टि से काले उसमसम्महिटि होहीइ ताहे बिइयठिई तिहाऽणुभागं करेइ, तं जहा-सम्मत्तं, सम्ममिच्छसं, मिच्छत्तं चेति" - શતકચૂર્ણિકારને મત આથી જૂદ છે. તેમના મત પ્રમાણે આ કાર્ય અન્ડરકરણના પ્રવેશ-સમયથી એટલે કે ઔપશમિક સભ્યત્વ પામ્યા પછી થાય છે. કહ્યું પણ છે કે– "पमं सम्मत्तं उपाडितो तिन्नि करणाणि करे। उसमसम्मत्तं पडिवन्नो मिच्छत्तदलियं तिपुंजी करेइ-सुद्धं, मीसं, असुद्धं चेति" ૧ છાયા-- तस्मिन् काले द्वितीय स्थिति त्रिधाऽनभागेन देशघातिस्थम् । सम्यक्त्वं, समिश्रं मिथ्यात्वं सर्वघाति ॥ ૨ છાયા ..चरमसमये मिथ्यादृष्टिः तत्काले उपशमसम्यग्दृष्टिभविष्यति तदा द्वितीय स्थितिक નિષiszમાનં કાતિ, તત્ કથા-સગવં, ઘનિદgN fમદiાઉં રેતિ | ૩ છાયા प्रथमं सम्यकत्वं उत्पादयन् त्रीणि करणानि करोति । उपशमसम्यन्वं प्रति . पन्नो मिथ्यात्वदलिक त्रिपक्षीकरोति-शुद्धं, मिश्र अशुद्धं चेति। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy