________________
૧૦૪ જીવ-અધિકાર.
[ પ્રથમ અન્તરકરણને અર્થ—
સામાન્ય રીતે અન્ડરકરણને એ અર્થ કરવામાં આવે છે કે અનિવૃત્તિકરણરૂપ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વ–મહનીય કર્મનાં દલિકે કે જે અંતઃકટાકેદી સાગરેપમ જેટલી દીર્ઘ સ્થિતિવાળાં છે તેના બે વિભાગો પાડવા. એટલે કે આ કર્મ-પુંજમાને કેટલાક ભાગ અન્તમુહર્ત કાળમાં ભેગવાઈ જાય-વેદાઈ જાય-ખપી જાય એવો બનાવે, જ્યારે બીજા ભાગને તેની અસલ સ્થિતિમાં કાયમ રહેવા દેવે આ પ્રમાણે બે પ્રકારની સ્થિતિવાળાં પુજે બનાવી તે બેની સ્થિતિમાં અન્તરે પાડવું તે “અન્ડરકરણ” છે એટલે કે આ બે સ્થિતિ વચ્ચે અંતમુહૂર્તની મિથ્યાત્વના દલિકથી રહિત જે સ્થિતિ બને છે, તે “અન્તકરણ” છે.
આનું વિશિષ્ટ સ્વરૂપ એ છે કે અન્તર્મુહૂર્તપ્રમાણુની સ્થિતિવાળા અનિવૃત્તિકરણના સંખ્યાત ભાગમાંથી ઘણાખરા વ્યતીત થયા બાદ એક સંખ્યાત ભાગ બાકી રહે ત્યારે સીધી લીટીરૂપ મિથ્યાત્વની સ્થિતિ સંબંધી નીચેને અન્તમું ડ્રપ્રમાણવાળ ઉદયાવલિકાને ભાગ છે દઈને બાકીના ભાગમાં અન્ડરકરણ કરવું. કહેવાનું તાત્પર્ય એ છે કે અન્તમુહૂર્ત કાળ સુધીમાં ભોગવવા યોગ્ય એવા મધ્ય ભાગમાં રહેલા દલિકને પ્રથમ સ્થિતિ અને દ્વિતીય સ્થિતિમાં પ્રવેશ કરાવવામાં કારણરૂપ કિયાવિશેષ કે અધ્યવસાય તે “અન્તરકરણ” છે. આ અન્ડરકરણની નીચેની સ્થિતિનું નામ પ્રથમ સ્થિતિ છે, જ્યારે તેની ઉપરની સ્થિતિનું નામ દ્વિતીય સ્થિતિ છે.
અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે અન્ડરકરણરૂપ કિયાના પ્રથમ સમયથી જ મિથ્યાત્વના અન્ય સ્થિતિ-અન્યને પ્રારંભ થાય છે અને તે અન્ય સ્થિતિ-અન્ય તેમજ આ અન્તરકરણની ક્રિયા સમકાલે સંપૂર્ણ થાય છે. વળી અન્તરકરણની ક્રિયાની સાથે સાથે ગુણશ્રેણિના સંખ્યામા ભાગને અન્તરકરણ ૯ દલિક સહિત ઉમેરવાનું કામ ચાલે છે. ઉકેરાતાં (ઉત્કીર્યમાણ ) દલિને પ્રથમ અને દ્વિતીય સ્થિતિમાં પ્રક્ષેપ થાય છે. અંતમુહર્ત પ્રમાણવાળી પ્રથમ સ્થિતિમાં વતે જીવ (ઉદીરણા–પ્રયોગથી) આ
(પ્રથમ) સ્થિતિના દલિજેને ખેંચીને ઉદયાવલિકામાં દાખલ કરે ઉદીરણને અને છે–ઉદય-સમયમાં પ્રક્ષેપે છે. આનું નામ “ઉદીરણા” છે. આગાલનો અર્થ ઉદીરણા પ્રયોગ વડે દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિકને આકર્ષીને
ઉદયાવલિકામાં દાખલ કરવાં તે “ આગાલ” કહેવાય છે. આગાલ એ ઉદીરણાને એક ભેદ છે; એનું વિશેષાર્થસૂચક નામ છે. એને વિશેષાર્થ જણાવવાને માટે તે આ દ્વિતીય સ્થિતિ સંબંધી ઉદીરણાને આગાલ” એવું પૂર્વાચાર્યોએ નામ આપ્યું છે. ઉદય અને ઉદીરણુ વડે પ્રથમ સ્થિતિને અનુભવ કરતાં કરતાં જ્યારે તે અંતર્મુહૂર્તની સ્થિતિ બે આવલિકા જેટલી બાકી રહે, ત્યારે આગાલરૂપ ઉદીરણ પ્રવર્તતી નથી, પરંતુ મિથ્યાત્વના રસ– ઘાત અને ઉદીરણાનું કાર્ય ચાલુ રહે છે. પ્રથમ સ્થિતિ એક આવલિકા જેટલી બાકી રહે ત્યારે તે ઉદીરણનું પ્રવર્તન પણ બંધ થાય છે. એટલે કે તે આવલિકામાં રહેલાં દંલકને ઉદય વડે જ અનુભવ થાય છે. આ અનન્ય આવલિકા વ્યતીત થઈ જતાં ઉદય પણ બંધ પડી જાય છે, તે પણ નિવતે છે, કેમકે આગળ વેદ્યમાન દલિકને અભાવ છે. આ પ્રમાણે જીવ પ્રથમ સ્થિતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org