SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ છવઅધિકાર. [ પ્રથમ છે. છતાં આવી કિયાના બળથી તે છેક 'નવમા ગ્રેવેયકમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. ખરેખર આ દ્રવ્યચારિત્રનો પ્રભાવ છે. આ સંબંધમાં શ્રીહરિભદ્રસૂરિપ્રણીત પંચાશકની શ્રી અભયદેવસૂરિએ રચેલી ટીકા (પત્રાંક ૬)માં કહ્યું પણ છે કે ““નવનિરા ના, હુ વિજ્ઞg કરવામાં भणिओ जिणेहिं सो न य, लिंग मोत्तुं जो भणियं ॥१॥ जे सणवावण्णा, लिंगग्गहणं करिति सामन्ने । તે િ િ ૩૦, ૩ો કાર વિના ૨ ” અર્થાત્ સૂત્રમાં જે કારણથી જિનેશ્વરોએ સર્વ જેને ગ્રેવેયકમાં ઉપપાત કહ્યો છે, તે લિંગ મૂકીને નહિ, કેમકે કહ્યું છે કે જેઓ સાધુપણામાં દર્શન (સમ્યકત્વ)થી ભ્રષ્ટ હોઈ લિંગનું ગ્રહણ કરે છે–દીક્ષા લે છે, તેમને પણ ઉત્કૃષ્ટ ઉપપાત વેચક સુધી છે, કેઈક અભવ્ય જીવ ગ્રન્થિ-દેશમાં રહીને વધારેમાં વધારે નવમા 'પૂર્વ સુધી સૂત્ર-પાઠ જાણી શકે છે, પરંતુ પૂર્વધર–લબ્ધિના અભાવે તે અર્થ જાણે અભવ્યને નહિ. તેનું શુત તે દ્રવ્ય-શુત છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ શાસ્ત્રાભ્યાસ અભવ્ય જીવ (૧) સમ્યકત્વ-સામાયિક (યાને સમ્યત્વ-દશન), (૨) શ્રુત-સામાયિક, (૩) દેશવિરતિ-સામાચિક અને (૪) સર્વવિરતિ-સામાયિક એ ચાર પૈકી શ્રત–સામાયિકને જ લાભ મેળવી શકે છે. આ વાતનું આવશ્યક સૂત્રની ટીકાનું નીચે મુજબનું વાક્ય સમર્થન કરે છે– ૧ આ સ્વર્ગની હકીકત આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચારવામાં આવનાર છે. ૨ આ ઉપરથી વિદ્વાન પાઠક સ્વયં ભાવ-ચારિત્રનું મહત્ત્વ વિચારી લેશે. અપૂર્વ પ્રભાવશાળી ભાવ–ચારિત્ર તે કઈ ભાગ્યવંતને માટે જ નિર્માણ થયેલું સમજવું. सर्वजीवानां यस्मात् सूत्रे ग्रेवेयकेषु उपपातः । भणितो जिनैः स न च लिगं मोक्तुं यतो भणितम् ॥१॥ ये दर्शन यापन्ना लिाग्रहणं कुर्वन्ति श्रामण्ये । तेषामपि च उपपात उत्कृष्टो यावत् ग्रेधेयके ॥२॥ ૪ જૈન શાસ્ત્રમાં આગમ (સિદ્ધાન્ત)ના જે આચારાદિ બાર અંગે ગણાવવામાં આવ્યા છે, તે પી દષ્ટિવાલ નામના બારમા અંગનો ૧૪ પૂર્વો એ એક વિભાગ છે. આની માહિતી માટે જુએ શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ | પૃ૦ ૫૯-૬૧ ). ૫ દેશ-વિરતિ-સામાયિક એટલે ભાવ–શ્રાવકપણું, ૬ સર્વવિરતિ-સામાયિક એટલે ભાવસાધુપણું યાને ભાવ-ચારિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy