SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દૃશન દીપિકા, ૨૩ કરણ અને અનિવૃત્તિકરણ એ એ કરણા પૈકી પ્રત્યેકને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહ છે. વળી આ ત્રણેને સરવાળા કરતાં જે કાળ આવે તેનું માપ પણ અંતર્મુહૂ જ છે એ ભૂલવા જેવુ નથી. ગ્રન્થિ દેશની સમીપ વન--- ગ્રન્થિ-દેશની સમીપ આવેલા જીવાનુ વતન વિવિધ જાતનું છે. જેમકે અભવ્ય જીવા પણ ક—સ્થિતિના લાઘવ કરી અનંત વાર આ રાગ-દ્વેષની ગાંઠરૂપ અને એથી કરીને ‘ ગ્રન્થિ ’ તરીકે આળખાવેલ દેશ સુધી આવી પહોંચે છે, પરંતુ તે તેને ભેદી શકતા નથી. આનું કારણ એ છે કે તેમની પાસે સામગ્રીની વિકલતા છેં-રાગાદિને મારી હડાવવા માટે કારણભૂત વિશિષ્ટ અધ્યવસાયની ન્યૂનતા છે. આથી કરીને મિથ્યાત્વ-મેહનીયની સર્વોપશમના નહિ કરી શકવાથી ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિથી વિમુખ રહી તે આ ગ્રન્થિ-દેશમાં સંખ્યેય કે અસંખ્યેય કાળ સુધી પડી રહે છે. ત્યાર પછી તેમના અધ્યવસાય મલિન બને છે જ, કેમકે અલભ્યોને વિશુદ્ધતર અધ્યવસાય સ ંભવતા નથી, એટલે એમને માટે તત્કાલ તો અધઃપતન જ સરજાયેલુ છે. ગ્રન્થિ-દેશમાં રહેલો કાઇ અભવ્ય જીવ ઉત્તમ મુનિરાજનાં ચક્રવર્તી જેવા રાજાધિરાજ વડે થતાં પૂજા-સત્કાર-સન્માનાદિ જોઇને કે પરમ પૂજ્ય તીથ - કરની અનુપમ સમૃદ્ધિને જોઇને અથવા સ્વર્ગ—સુખની વાંછાથી પ્રેરાઇને દીક્ષા ગ્રહણ કરે છે. આ પ્રમાણે દ્રવ્યથી સાધુતાને ઉદ્દેશીને તે પાતાના ગૌરવાઢિની અભિલાષાથી પ્રતિલેખનાદિ ક્રિયાઓ કરે અભવ્યનું દ્રવ્ય—ચારિત્ર ૧ સર્વોપશમના તે મેહનીય કમની જ હાય છે; બીજા` જ્ઞાનાવરણાદિ કર્મીની હાતી નથી; તેની તે દેશે પશમના હેાય છે. પ્રસ્તુતમાં જે મિથ્યાત્વ-માહનીય કના પ્રથમ બંધ થઇ ચૂકયા હોય તેને નવીન ઉદય અથવા તે! જેના ઉદય શરૂ થઇ ચૂકયા હોય તેનો ચાલુ ય જેનાથી અટકાવી શકાય અને તે સાથે ઉદીરણા આત્માના યોગ નામના વી વડે જે કર્મ-લિકને યાવલિકામાં પ્રક્ષેપાય તે · ઉદીરણા *), નિવૃત્તિ ( ક–લિકમાં ઉના-વૃદ્ધિ કે અપવના-હાનિ સિવાય બની શકે એવા સંસ્કાર ) અને નિકાચના ( કર્ર-દલિકમાં કાઇ પણ કરણ ન સંસ્કાર ) પણ જેનાથી રાકી શકાય એવા સંસ્કાર આ કર્મ–લિકમાં ઉપજાવવા તે છે. આ સર્વોપશમના તે! કર્ણકૃત જ હોય છે. તે દેશેાપશમનાની જેમ કરણકૃત તેમજ એ પ્રકારની નથી. પસ`ગ્રહની મૂળ ટીકામાં કહ્યું પણ છે કે બીજું કંઈ ન પ્રવર્તી શકે એવા સર્વોપશમના અકરણુકૃત એમ t देशोपशमना करणकृता करणरहिता वा, सर्वोपशमना तु करणकृतैव. " સંસારી જીવાને, પર્વત ઉપરથી પડતી નદીના પ્રવાહથી વૃત્તાદિ આકારને પામેલા પત્થરના જેવા યથાપ્રવૃત્તિકરણ વગેરેથી સાધ્ય ક્રિયાવિશેષ વિના પણ વેદનાનુભવાદિ કારણેાથી જે ઉપશમના થાય તે ‘♦ અકરણકૃત ઉપશમના ' છે, જ્યારે યથાપ્રવૃત્તિકરણાદિથી સાધ્ય ક્રિયાવિશેષથી ઉદ્ભવતી ઉપશમના તે ‘ કરણુકૃત ઉપશમના ' છે. તેમાં પણ વળી આ અકરકૃત ઉપશમનાનાં અકરણેાપશમના અને અનુદીર્ગાપશમના ' એવાં એ નામેા છે, પરંતુ હાલમાં તેનું જ્ઞાન કાને નથી—તેને વિચ્છેદ ગયા છે એમ શ્રીમલગિરિસર શ્રીશિવશકૃિત કમ્મપયડી ( કમપ્રકૃતિ )ની ઉપશમના-કરણની આદ્ય ગાથાની ટીકા ( પત્રાંક ૧૬૦ )માં સૂચવે છે. 2 સર્વોપશમનાનાં ગુણાપશમના અને પ્રશસ્તાપશમના એવાં બે નામેા છે, જ્યારે દેશે પશમનાનાં અગુણાપશમના અને અપ્રશસ્તાપશમના એવાં બે નામેા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy