________________
૮૪
મતાંતર
જીવ–અધિકાર.
આ કાળ પરત્વે મત-ભેદ છે એમ પ્રવચનના ૧૬૧ મા દ્વારમાંના નિમ્ન લિખિત ઉલ્લેખ ઉપરથી જોઇ શકાય છેઃ
64
અવ રૂમો જ઼્યારે મોરા-વિક~-Àયતિ । नी से सदव्वगहणम्मि बायरो होड़ परियहो ॥ ४२ ॥
,,
* પ્રથમ
(
અર્થાત્ અથવા અન્ય આચાર્ચાના મત પ્રમાણે ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાણુ એ ચાર પ્રકારની, નહિ કે સાત પ્રકારની, વણારૂપે સમરત પુદ્ગલાને ભાગવી ત્યજી દેવા તે માદર-યુગલ-ધરાવતા ’ છે,
સૂક્ષ્મ-દ્રવ્ય-પુદ્ગલ-પરાવર્તનું સ્વરૂપ
અનેક ભવામાં ભ્રમણ કરતાં કરતાં કોઇ જીવ સમગ્ર લેકના પુદ્ગલને ઔદારિક શરીરની વણારૂપે ભાગવી ત્યજી દેવાનું કાર્ય કરતા હોય, તેવામાં તે અન્ય પ્રકારની વણારૂપે કોઇ પુદ્દગલને પરિણમાવે ભોગવે અને તેને છોડી દે, તે તે પુગલને જે વિજાતીય વણારૂપે પરિણુમાવી હાય તેની આમાં ગણત્રી થઇ શકે નહિ, કેમકે આદર-દ્રશ્ય-પુદ્દગલ-પરાવમાં ગમે તેમ-વ્યતિક્રમ પૂર્ણાંક પણ સમગ્ર પુદ્ગલને સમસ્ત વણારૂપે ભગવી છેાડી દેવા એ હેતુ છે, જ્યારે સૂક્ષ્મ-દ્રવ્ય પુદ્ગલ-પરાવતમાં તે ક્રમ પૂર્વક જ વિવક્ષિત સજાતીય વણારૂપે તમામ પુગલાને ભાગવી ત્યજી દેવા ઉપર ભાર મૂકવામાં આવે છે,
ક્ષેત્ર-પુદ્ગલ-પરાવત ના બે પ્રકારો—
Jain Education International
સમગ્ર લેકવ્યાપી આકાશના કોઇ પ્રદેશમાં મરણ થયું હોય, ત્યાર પછી તેની નજદીકના કે દૂરના આડા અવળા પ્રદેશમાં મરણ થાય, એવી રીતે જેટલા કાળે કોઇ એક જીવનું સમગ્ર આકાશ-પ્રદેશમાં મરણ થઇ રહે, તેટલા કાળને ‘ બાદર-ક્ષેત્ર-પુદગલ-પરાવત ’ કહેવામાં આવે છે. પરં તુ આ મરણા અનુક્રમે થતાં એટલે કે જે એક પ્રદેશમાં મરણ થયુ હોય તેની નજદીકના—પ્રદેશમાં મરણ થવા પૂર્વે અન્ય કોઇ પ્રદેશમાં મરણ થયું હોય તે તે પ્રદેશની ગણના ન કરવી, પરંતુ જ્યારે ફરીથી અનન્તરવર્તી પ્રદેશમાં જ મરણ થાય તેા તેની ગણના કરવી, એવી રીતે ક્રમસર પ્રદેશમાં મરણ થતાં જેટલા કાળ વ્યતીત થઇ જાય, તેને ‘ સુક્ષ્મ-ક્ષેત્ર-પુદ્ગલપરાવત ’ કહેવામાં આવે છે.
કાલ-પુદ્ગલ-પરાવર્તનું પ્રરૂપણ—
અવસર્પિણી કે ઉત્સર્પિણીના જેટલા સમયો છે, તે પૈકી પ્રત્યેક સમયમાં મરણ થવામાં
૧ જોકે જીવની ઓછામાં ઓછી અવગાહના પણ અસ`ધ્યેય પ્રદેશ જેટલી છે, છતાં કાઇ વિવક્ષિત દેશમાં મરનાર જીવતા કાઇ એક વિવક્ષિત પ્રદેશને પ્રથમ પ્રદેશ તરીકે ગણી લેવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org