SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર { પ્રથમ કરવું આવશ્યક જણાય છે કે પાપમના સ્વરૂપ પરત્વે મતભેદ છે કે જેને યથાપ્રસંગ નિર્દેશ કરીશું. ગોળાકાર ધાન્યના પાત્રને “પત્ય” કહેવામાં આવે છે. આની ઉપમા અપાયેલા કાળને - પાપમ” કહેવામાં આવે છે. પાપમના અને એથી કરીને પલ્યોપમના અને સાગરેપમના પણ ત્રણ ત્રણ ભેદ પડે છે. જેમકે, (૧) ઉદ્ધારસાગરોપમના ભેદે પાપમ, (૨) અદ્ધા- પષમ અને (૩) ક્ષેત્ર-પપમ; અને (૧) ઉદ્ધાર-સાગરોપમ, (૨) અદ્ધા-સાગરોપમ અને (૩) ક્ષેત્રસાગરેપમ. વળી આ પ્રત્યેકના બ દર અને સૂક્ષમ એમ બે અવાંતર ભેદ પડે છે. આથી સૌથી પ્રથમ આપણે બાદર-ઉદ્ધાર-પપમનું સ્વરૂપ વિચારીશું. ધારે કે 'ઉન્સેધાંગુલથી મપાયેલા એક જન (૨૪ આંગળ= હાથ; ૪ હાથ-૧ ધનુષ્ય, ૧ જૈન શાસ્ત્રમાં પરમાણુના (૧) નયિક ( સૂક્ષ્મ ) અને (૨) વ્યાવહારિક એમ બે પ્રકારો પાડવામાં આવ્યા છે. વ્યાવહારિક પરમાણુ અનંત નવિક પરમાણુઓનો બનેલો હોવાથી નિશ્ચય–નય પ્રમાણે “ પરમાણુ” કહેવાય નહિ; એ નય પ્રમાણે તે તેને “ સ્કન્ધ ' કહેવો જોઈએ. પરંતુ ગણત્રી કરવામાં આ વ્યાવહારિક પરમાણુ કામ લાગે છે તેથી તેમજ આ પરમાણુના પણુ શસ્ત્ર વડે બે ભાગ નહિ થઇ શકતા હોવાથી, અગ્નિ વડે તે બાળી શકાતો નહિ હોવાને લીધે તેમજ તેમાં છિદ્ર પણ પાડી શકાય તેમ નહિ હોવાને કારણે એને વ્યવહાર–નય પ્રમાણે પરમાણુ ગણવામાં આવ્યો છે. આવા અનંત વ્યાવહારિક પરમાણુઓ એકઠા મળતાં એક “વત્ - ક્ષણ-ક્ષણિકા' થાય. આવી આઠ ઉત – ણ-ક્ષણિક મળતાં એક ક્ષણ-ક્ષણિકા' થાય (જીવસમાસના ૯૬ માં પત્રકમાંની ૯૬ મી ગાથામાં તે અનંત ઉત-ક્ષણશ્રુણિકા મળવાથી એક “ શ્લષ્ણુ–ક્ષણિકા ' થાય એમ કહ્યું છે, પરંતુ તે હકીકત ભગવતી વગેરે આગમ-ગ્રન્થોથી વિરોધાત્મક હોવાથી વિચારણીય છે ). આઠ ક્ષણ-ક્ષણિકાને એક “ ઊદ-રેણું" આઠ ઊર્ધ્વ–રેણુને એક “ત્રસ-રેણું ', આઠ ત્રસ-રેણુને એક “ રથ-રેણુ” [ આથી વિપરીત હકીકત શ્રીજિનભદ્રમણિકત બહત-સંગ્રહણીની શ્રીમલયગિરિસૂરિકૃત ટીકા (પત્રાંક ૧૩૩)માં છે, પરંતુ તે અસંગત છે એવો ઉલ્લેખ શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પ્રવચનસારદ્વારની મુનિરાજ શ્રીદેવભાના શિષ્ય શ્રી સિદ્ધસેના સરિએ રચેલી વૃત્તિ (પત્રાંક ૪૦૬ )માં છે ], આઠ રથ-રેણુને એક દેવકર અને ઉત્તરકુરૂક્ષેત્રના નિવાસી મનુષ્યને “કેશામ ', આઠ કેશાનો હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રના વાસી માનવને “કેશાગ્ર , આવા આઠ કેશાને હેમવંત અને હેરવત ક્ષેત્રના રહેવાસી મનુષ્યને ‘ કેaોય ', આવા આઠ કેશાને પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહના વતની માનવને “કેશાગ્ર ', આવા આઠ કેશાગ્રાનો ભરત અને અંગાવત ક્ષેત્રના નિવાસી મનુષ્યને ‘ કેશાગ્ર ', આવા આઠ કેશાથી એક ‘ લીખ’ [ આ ઉલેખ સંગ્રહણીની બહ ત્તિમાં તેમજ પ્રવચનની ટીકા ( પત્રાંક ૪૬૦ )માં છે, જ્યારે ગણધર શ્રી સુધમવામીએ રચેલી જંબદ્વીપપ્રજ્ઞપ્તિની ઉપાધ્યાય શ્રી શાતિચગણિકૃત રત્નમંજૂષા નામની વૃત્તિ ( પત્રાંક ૯૪)માં તે પૂર્વ અને પશ્ચિમના મહાવિદેહના નિવાસી મનુષ્યના આઠ કેશાગ્રોથી એક ‘ લીખ ' થાય છે એ ઉલ્લેખ છે ], આઠ લીની એક “ ચૂક ' ( જૂ ), આઠ યૂકાનો એક “ યવને મધ્યભામ’ અને આઠ યવના મધ્યભાગનો એક “ ઉત્સધાંગુલ' થાય છે. આ હકીકત નીચે મુજબના કેઠક ઉપરથી જોઇ શકાય છે. અનંત નથયિક પરમાણુ , વ્યાવહારિક , = = ૧ વ્યાવહારિક પરમાણુ. , ઉત-ક્ષણ-ક્ષણિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy