SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 9t જીન–અધિકાર, હું પ્રથમ લેખને લઇને પ્રકૃતિ, રસ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારો પડે છે.' તેમાં વળી પ્રકૃતિઅધના ( ૧ ) જ્ઞાનાવરણીય, ( ૨ ) દનાવરણીય, ( ૩ ) વેદનીય, ( ૪ ) મેહનીય, ( ૫ ) આયુષ્ય, ( ૬ ) નામ, (૭) ગેાત્ર અને ( ૮ ) અન્તરાય એમ આઠ ભેદ પડે છે. પ્રસ્તુતમાં આ અવે પ્રકૃતિના અવાંતર પ્રકારાના વિચાર ન કરતાં મદિરા સમાન માહનીય કમના (૧) દર્શનમેાહનીય અને (૨) ચારિત્ર-માહનીય એ બે ભેદોના તેમજ એ પ્રત્યેકના પ્રભેદોના ઉલ્લેખ કરીશું. દશ ન–માહનીયના સામાન્ય અર્થ એ છે કે જીવાદિતત્ત્વના સંબંધમાં યથા શ્રદ્ધાન ઉત્પન્ન થવા દેવામાં આડે આવવુંવિધ્નરૂપ થવું' અર્થાત્ તેનુ` કા યથાદનનું આચ્છાદન કરવાનું' છે, દન-માહનીય શબ્દ પણ સૂચવે છે તેમ ‘ દર્શન ’ સાથે એને સંબંધ છે. તે એ છે કે દઈન—મેાહનીય કાઁના અસ્ત થતાં સમ્યગ્-દૈષ્ટિના ઉદય થાય છે. ચારિત્ર–મેાહનીયથી એ સમજવાનું છે કે નિજ સ્વરૂપમાં રમણુ કરવા રૂપ આત્માના ચારિત્રને અટકાવનારૂં આ કમ છે. આત્માપયોગી સાધનાથી દૂર રાખનાર અને ખાટી જ જાળામાહ્ય આડંબરાના આદર સત્કાર કરાવનારૂ આ કમ છે. દર્શોન-મેાહનીયના સમ્યક્ત્વ-માહનીય, મિશ્ર-મેાહનીય અને મિથ્યાત્વ-માહનીય એ ત્રણ ભેદો છે, જ્યારે ચારિત્ર-મેહનીયના ( ૧ ) કષાય અને ( ૨ ) નાકષાય એવા એ ભેદે છે. તેમાં વળી ‘ કષાય ’ના ( ૧ ) ક્રેષ, ( ૨ ) માન, ( ૩ ) માયા અને ( ૪ ) લાભ એવા ચાર પ્રકારો છે, આ પ્રત્યેકના એક એકથી ઉતરતા મળવાળા ૧) અનન્તાનુમન્ત્રી, ( ૨ ) અપ્રત્યાખ્યાન, ( ૩ ) પ્રત્યાખ્યાન અને ( ૪ ) સજવલન એવા ચાર અવાંતર ભેદો છે. નાકષાય’ના ( ૧ ) હાસ્ય, ( ૨ ) રતિ, ( ૩ ) અતિ, (૪) શાક, ( ૫ ) ભય, ( ૬ ) જુગુપ્સા, ( ૭ ) પુરૂષ–વેદ, ( ૮ ) ૩ ૧-૪ આ ચારેના અય માટે વિચારો નિમ્ન-લિખિત પદ્યઃ— 66 પ્રકૃતિસ્તુ ક્ષમાત્ર; પાત્, સ્થિતિ: હાથપારગમ્ | અનુમાનો રતો શેયઃ, પ્રàો મહત્તશ્ચયઃ ॥ ૨ ॥ " ૫ કમના (1) પ્રકૃતિ-કમ, (ર) સ્થિતિ-કમ, (૩) રસ-કમ અને (૪) પ્રદેશ-કમ' એમ ચાર પ્રકારા પડે છે, એ વાતને શ્રીદેવેન્દ્રસૂરિષ્કૃત કવિપાક ( પ્રથમ ક્રમગ્રન્થ )ની દ્વિતીય ગાથાનુ પ્રથમ પદ પુષ્ટ કરે છે. Jain Education International “ પથ-૩-F-પત્તા તં ચકળ્યા અત્ર એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે જોકે પ્રકૃતિ-કમ સ્થિતિ, રસ અને પ્રદેશથી યુક્ત છે, છતાં વિવક્ષિત પ્રકૃતિ-બંધનુ વર્ણન કરતી વેળાએ સ્થિતિ વગેરેની ઉપેક્ષા કરવામાં આવે છે; એટલે કે વિવક્ષિતને મુખ્ય ગણી છતરને ગૌણ ગણુવામાં આવે છે. એવી રીતે સ્થિતિ-ભધના વર્ણન સમયે પ્રકૃતિ, રસ અને પ્રદેશ એ ત્રણ અગાની અવિવક્ષા સમજવી અને રસ-બંધના વષઁન વખતે શેષ પ્રકૃત્યાદિની ઉપેક્ષા અને પ્રદેશ-બંધના નિરૂપણ સમયે પ્રકૃતિ, સ્થિતિ અને રસની ગોતા સમજવી. કહેવાની મતલબ એ છે કે બન્ધનાં ચાર અંગો પૈકી એકનુ` કથન ચાલતુ હેાય ત્યારે બીજા ત્રણ અંગાની વિવક્ષા છે. For Private & Personal Use Only '. www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy