________________
ઉલાસ ] આત દર્શન દીપિકા
૭૫ હવાથી એના પ્રકારે, એનાં ભૂષણે, દૂષણ ઇત્યાદિ અનેક દષ્ટિએ એના સંબંધમાં વિચાર કરે આવશ્યક છે, પરંતુ આ બધાનું વિશિષ્ટ સ્વરૂપ આલેખવામાં આવે તે પૂર્વે એના પ્રથમ લક્ષણગત નિસર્ગ અને અધિગમના ગ્રન્થકારે નિર્દેશ કરેલાં લક્ષણે જોઈ લઈએ. નિસર્ગનું લક્ષણ એ છે કે
अनिवृत्तिकरणरूपत्वम् , परोपदेशानपेक्षत्वं वा निसर्गस्थ लक्षणम् । (४)
અર્થાત અનિવૃત્તિકરણ કહે કે ગુરૂ પ્રમુખ પર જનના ઉપદેશની અપેક્ષા કહે તે નિસર્ગનું લક્ષણ ‘નિસર્ગ ” છે. આપણે ૬૯ મા પૃષ્ઠમાં જઈ ગયા તેમ એને અર્થ
સ્વભાવ છે. એમાં કેઈના ઉપદેશની અપેક્ષા રહેલી નથી. અધિગમનું લક્ષણ એ છે કેઅધિગમનું લક્ષણ વપરાતાપેક્ષવમવિજય ઋક્ષણમ્ (૫)
અર્થાત પરના ઉપદેશની અપેક્ષા તે “ અધિગમ છે.
આ ઉપરથી નિસર્ગ–સમ્યકત્વ અને અધિગમ-સમ્યકત્વને ભેદ થોડે ઘણે અંશે સમજી શકાય છે, પરંતુ નિસર્ગના લક્ષણગત અનિવૃત્તિકરણ એટલે શું તેનો તેમજ સમ્યગ્દર્શનના બીજા લક્ષણગત શમાદિ લિંગને બંધ થવે બાકી રહે છે એટલે એ દિશામાં પ્રયાણ કરીએ.
સમ્યગ્દર્શનની રૂપરેખા યથાર્થ શ્રદ્ધાનને અનુકૂળ પ્રવૃત્તિ કરાવવામાં કુશળ એવા આભાના પરિણામને-અધ્યવસાયને “કરણ” કહેવામાં આવે છે, એ વાત લક્ષ્યમાં રાખી જૈન દાર્શનિક સાહિત્ય તરફ દષ્ટિપાત કરતાં જોઈ શકાય છે કે અનિવૃત્તિકરણ સમજવા માટે તેની પૂર્વેનાં યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણનું સ્વરૂપ જાણવું જોઈએ અને તેમાં પણ યથાપ્રવૃત્તિકરણ એટલે શું તે બરાબર ધ્યાનમાં આવે તેટલા માટે કર્મના આઠ પ્રકારે, સાગરોપમ તથા પુદ્ગલપરાવર્તાને પરિચય કરવું આવશ્યક છે. આથી પ્રથમ કર્મના પ્રકારે વિચારીશું, જોકે એ પ્રત્યેકના અવાંતર ભેદાદિનું સ્વરૂપ તે તૃતીય ઉલ્લાસમાં આલેખીશું. કર્મના પ્રકારે –
આપણે છઠ્ઠા પૃષ્ઠમાં બંધ-તરવનું સ્થળ સ્વરૂપ જોઈ ગયા છીએ. આ બંધના કાર્યના
" सम्मं च मोक्ख वीयं, तं पुण भूयत्थसहरणरूवं ।
पसमाइलिंगगम्म, सुहायपरिणामरूपं तु ॥ १॥" [ સવાર જ પાવી, તત પુનઃ મૂતાઈ જાનHI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org