________________
ઉલ્લાસ ]
આહુત દર્શન દીપિકા,
“ નાનું પયામાં મોકો તો સંક્રમો ય યુરિો ।
77
तिन्हं पि समाजोगे मोक्खो जिणसासणे भणिओ ॥ १०३ ॥
અર્થાત્ પ્રકાશ પાડનારૂ જ્ઞાન, શેાધક તપશ્ચર્યા તેમજ શુતિકારી સંચમ એ ત્રણના સમાયેાગને જિન–શાસનમાં · માક્ષ ’ કહેવામાં આવ્યેા છે.
આ ઉપરથી કોઇને એમ ભાસે કે તત્ત્વાર્થાધિના આદ્ય સૂત્ર સભ્યશન થી તેમજ એના આધારે ગ્રન્થકારે કરેલા મેક્ષ માર્ગના નિરૂપણથી આ વિરૂદ્ધ હકીકત છે, પર ંતુ આ ભાસ તે આભાસ જ છે; એમાં વિરાધને માટે અવકાશ નથી; કેમકે ઉપયુક્ત નિયુક્તિની ગાથાની ટીકા ( પત્રાંક ૭૨ )માં શ્રીહરિભદ્રસૂરિએ કરેલ નિમ્ન-લિખિત ઉલ્લેખ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છેઃ
(6
सम्यग्दर्शनस्य ज्ञानविशेषत्वाद् रुचिरूपत्वात् ज्ञानान्तर्भावाद् अदोषः "
કહેવાની મતલબ એ છે કે જોકે ઉપર્યુક્ત માર્ગની પ્રરૂપણામાં સમ્યગ્દર્શનના ઉલ્લેખ નથી, છતાં પણ સમ્યગ્દર્શન એ જ્ઞાનવિશેષ હાવાથી, રૂચિરૂપ હોવાથી, જ્ઞાનમાં તેના અંતર્ભાવ થતા હોવાથી વાચકવય શ્રીઉમાસ્વાતિના કે આ ગ્રન્થકારના કથન સાથે કાઇ પણુ જાતને વિરાધ ઉપસ્થિત થતા નથી. વિશેષમાં આવશ્યકસૂત્રની શ્રીહારિભદ્રીય ટીકા ( પત્રાંક ૭૧ )માંના નિમ્ન-લિખિત-
46 क्रिया तु तपःसंयमरूपत्वात् "
~~~ઉલ્લેખ તરફ નજર કરતાં એ પણ સમજી શકાય છે કે તપ અને સંચમ એ ક્રિયાના પ્રકાર। હાવાથી નિયુક્તિ--સૂચિત મોક્ષનું નિરૂપણ પણ “ જ્ઞાનયિામ્યાં મોક્ષઃ ” એ સૂત્રની
સાથે સર્વથા સગત છે.
આ પ્રમાણે જૈન દર્શનમાં મુક્તિનાં બે અથવા ત્રણ સાધનના સહયોગની હકીકત વિચારી. સાથે સાથે આ દનમાં અપેક્ષાનુસાર ચાર પણ સાધના માનવામાં આવ્યાં છે, તે તરફ નજર કરી લઇએ.
ઉત્તરાધ્યયન સૂત્ર ( અ૦ ૨૮ )ની નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું છે —
“નાનું પ જ્ઞળ ચેય, અત્તિ ચ તો તટા । एस मग्गु त्तिपन्नत्तो, जिणेहिं वरदं सिहिं ॥ २ ॥ ;,,
૧ છાયા
છે
૨ છાયા
Jain Education International
ज्ञानं प्रकाशकं शोधकं तपः संयमश्च गुप्तिकरः । त्रयाणामपि समायोगे मोक्षो जिनशासने भणितः ॥
ज्ञानं च दर्शनं चैव चरित्रं च तपस्तथा । एष मार्ग इति प्रज्ञप्तो जिनैवंरदर्शिभिः ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org