SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ . }} જીવઅધિકાર. [ પ્રથમ ફક્ત જ્ઞાનના જ પક્ષપાત કરે છે તે શુષ્કજ્ઞાની છે અને જે ફક્ત ક્રિયાને જ મહત્ત્વની સમજે છે તે ક્રિયામૂઢ છે. આ બન્ને ભૂલે છે, કેમકે જ્ઞાન વિના ક્રિયા કરનારો મનુષ્ય અધ ( આંધળા ) છે અને પોતાના જ્ઞાનને અમલમાં નહિ મૂકનાર અર્થાત્ ક્રિયા વગરના જ્ઞાનવાળા માનવ પશુ ( પાંગળા ) છે. જેમ કાઇ પાંગળા મનુષ્ય વનમાં આગ લાગેલી જુએ, પરંતુ પગના અભાવે તેની બહાર નીકળી શકતા નથી, તેમ આંધળા મનુષ્ય પણ જોકે ચાલી નીકળવાને સમર્થ છે છતાં નેત્રના અભાવે દેખી શકતા ન હાવાથી બહાર જઇ શકતા નથી. આ બન્ને જો એક બીજાની મદદ લઇ કામ કરે, તા જરૂર તેઓ આગથી બચી શકે; અર્થાત્ આંધળાના ખભા પર પાંગળા બેસે અને પાંગળાના કહ્યા મુજબ આંધળા ચાલે તે તે બન્ને આગ લાગેલા વનમાંથી નીકળી નગરમાં જઇ શકે, આ હકીકત તત્ત્વા રાજ૦ (પૃ૦૧૦)માં પણ નિમ્ન-લિખિત પદ્યો દ્વારા જોઇ શકાય છેઃ “ ત જ્ઞાન ચિાદ્દીન, હતા વાજ્ઞાનિનાં ઋિષા । પાવન વિજામ્બો રૂપા, પચવ ચ પપુરઃ || { ||-અનુ॰ संयोगमेवेह वदन्ति तज्ज्ञा, न ह्येकचक्रेण रथः प्रयाति । અશ્ર્વ પશુધ્ધ અને વિદો, તો સયુસ્તો નગર વિૌ ।'।''-ઇન્દ્રવજા આ પ્રમાણે પ્રસ્તુતમાં સમજવુ કે જ્ઞાન એ પાંગળું છે અને ક્રિયા એ આંધળી છે; તેથી બન્નેને પરસ્પરની અપેક્ષા રહે છે. વળી જ્ઞાનની સાતા પણુ ત્યારે જ ગણી શકાય કે જ્યારે તે જ્ઞાન `સુગતિનું સાધક અને-વિરતિને ઉત્પન્ન કરે- મુક્તિ મેળવવામાં સહાયક બને. સાક્ષ–માના અન્ય પ્રકારા— જેમ જ્ઞાન અને ક્રિયાના સહુચેાગરૂપ પ્રકારાન્તરથી આપણે માક્ષ-માર્ગના વિચાર કર્યાં, તેમ જ્ઞાન, તપ અને સંયમરૂપ ત્રણ સાધનાના સમુદાયરૂપ પણ મોક્ષ–મા કહેવામાં આવે છે, એ વાતને સૂચવનારી આવશ્યકનિયુક્તિની નિગ્નલિખિત ગાથા પ્રતિ સૃષ્ટિપાત કરીશું. કાળ ( કે જેનું સ્વરૂપ હવે પછી વિચારાશે ) સુધી જ સંસારમાં રખડવુ પડે તે ‘શુકલપક્ષી ' કહેવાય છે, જ્યારે એથી વધારે વખત સુધી જેને સંસારમાં રખડવાનું આકી હોય તે ‘ કૃષ્ણપક્ષી ' કહેવાય છે. Jain Education International ૧ આશ્યક–નિયુકિતમાં કહ્યું પણ છે કે जहा खरो चंदणभारवाही, भारस्त भागी न चंदणस्स । 27 एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सोग्गईए ॥ १०० ॥ [ यथा खरः चन्दनभारवाही भारस्य भागी न खलु चन्दनस्य । एवमेव ज्ञानी चरणेन होनो ज्ञानस्य भागी न खलु सुगतेः ॥ ] ર પ્રશમતિ ( શ્લા॰ ૭૨ )માં તેના કર્તા શ્રીઉમાસ્વાતિએ કહ્યું છે. ज्ञानस्य फलं विरतिः । " ૩ સરખાવા “ ના વિઘા ચા મુિલ્યે, ” "" ir For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy