SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સમ્યજ્ઞાન છે અને વચ્ચેના દાંડવા તે સમ્ય-ચાત્રિના દરજજ છે. એ વાંસ તેમજ વચ્ચેના દાંડવા મજબૂત હોય તે સીડી ઉપર ચઢી શકાય. આમાંથી એક પણ વસ્તુની ન્યૂનતા હોય, તે ઉપર ચઢવાનું બની શકે નહિ. તેમ પ્રસ્તુતમાં પણ સમ્ય-દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યકૂચારિત્ર એ પરમ પુનિત ત્રિપુટી મળે તો જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે. આ ત્રણ સાધનોના સહયોગમાં જ મુક્તિ છે. આલંકારિક શબ્દોમાં કહીએ તે સમ્યગ્દશનરૂપી સરસ્વતી, સમ્યજ્ઞાનરૂપી યમુના અને સમ્યક્રચારિત્રરૂપી ગંગાના સંગમમાં–ત્રિવેણીમાં સ્નાન કર્યા બાદ “મુક્તિ મળે છે. કેટલીક વખત એમ પણ કહેવામાં આવે છે કે “ નાવિરિષ્ઠ નવ” યાને “જ્ઞાનશિયાખ્યાં બોલ” અર્થાત જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષ મેક્ષનાં જ્ઞાન અને મળી શકે છે. પરંતુ આ વાત કંઈ ટી નથી, કેમકે આ પ્રસંગે ક્રિયારૂપ સાધનો “જ્ઞાન” શબ્દમાં ‘દર્શન’ શબ્દને અંતર્ભાવ સમજી લેવાનું હોય છે.' જ્ઞાન અને ક્રિયાના સહયોગની આવશ્યકતા-- અત્રે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે એકલા જ્ઞાન દ્વારા કે એકલી ક્રિયા દ્વારા મુક્તિ મળી શકે નહિ, પરંતુ એ બન્ને પ્રાપ્ત થાય, તે જ કાર્ચ સરી શકે. શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યક-નિયુક્તિ (પત્રાંક ૭૦-૭૧)માં કહ્યું પણ છે – “ “ ના વિઘારી, ૩ દિયા. વસંત પંરો દો, ધારાશા જ ધંધો / ૨૦૨ –અનુટુપ संजोगसिहीइ फलं वयंति, न हु एगचकेण रहो पयाइ । अंधो य पंगू य वणे समिचा, ते संपउता नगरं पविट्ठा ॥ १०२॥" –ઉપજાતિ જેમ જ્ઞાનને ક્રિયાની જરૂર છે તેમ ક્રિયાને જ્ઞાનની જરૂર છે, કેમકે મેક્ષ નગરે લઈ જનારા મહારથનાં એ બે પૈડાં છે યાને કશુકલપક્ષીને મુકિત પ્રતિ ઉડવામાં સહાય કરનારી બે પાંખે છે. જે ૧ જુઓ પૃ૦ ૬૭. ૨ છાયા हृतं ज्ञानं क्रियाहीनं हता अज्ञानतः क्रिया । पश्यन् पङ्गुलो दग्धो धावमानश्च अन्धकः ॥ संयोगसिद्धया फलं वदन्ति न खल एकचक्रेण रथः प्रयाति । अन्धश्च पगुश्व वने समेत्य तौ सम्प्रयुक्तो नगरं प्रविष्टौ ।। ૩ સરખા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયગણિત અધ્યાત્મચાર ( અ૦ ૧ ) નિમ્નલિખિત શ્લોક – " ज्ञानं शुद्धं क्रिया शुद्धे-त्यशो द्वाघि सङ्गतौ । ઘરે માસથળે , પક્ષાવિક wafar: ! રૂ . ” ૪ જે જીવને મુક્તિ મેળવવા માટે વધારેમાં વધારે કિંચિ—ન અર્ધ પુદગલપરાવત જેટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy