SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, અત્ર એ ધ્યાનમાં રાખવું જરૂનું છે કે આ · સિદ્ધ ’ શબ્દને સ ંસારમાંના વિદ્યા—સિદ્ધ, મંત્ર-સિદ્ધ, રસ-સિદ્ધ ઇત્યાદિ નામધારી ‘ સિદ્ધ ' સાથે કંઇ લાગતું વળગતુ” નથી. સ’સારીના તેમજ સિદ્ધના અવાંતર ભેદો વિચારવાના વિચાર હાલ તુરત તે માંડી વાળી, ક રૂપ ભયંકર અને મજબૂત સાંકળથી અંધાયેલા જીવ તેનાથી કેવી રીતે મુક્ત થઇ શકે અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરવામાં કયાં સાધન ઉપયેાગી છે, તે તરફ નજર કરીએ. આ સબંધમાં ગ્રન્થકારનુ કહેવુ એ છે કે— 'संसारिणी मोचनोपायः सम्यग्दर्शनज्ञानचारित्रसमुदायरूपः । અર્થાત્ સ સારરૂપ મંદીખાનામાંથી મુક્ત થવાના ઉપાય–સંસાર-સમુદ્ર તરી જવાનું ઉત્તમ નાવ, સમ્યગ્-દર્શન (પ્રશસ્ત દર્શન), સમ્યગ્ર-જ્ઞાન અને સમ્યક્-ચારિત્ર એ ત્રણને સમુદાય યાને સહયોગ છે. સમ્યગ્-દર્શન, સમ્યગ-જ્ઞાન અને સમ્યક્-ચારિત્ર એ ત્રણના સમૂહને જૈન શાસ્ત્રમાં ‘રત્ન-ય’ મુક્તિના માગ તરીકે ઓળખાવવામાં આવે છે. આ દરેક રત્નના અધિકારી, વિષય અને સાધન એમ ત્રણ રીતે વિચાર કરી શકાય તેમ છે. જેમકે, સભ્ય-દર્શનના સંબંધમાં તે દનમાં શ્રદ્ધા રાખનાર, શ્રદ્ધેય અને શ્રદ્ધાનાં સાધના એમ ત્રિપ્રકારે વિચાર કરી શકાય. અર્થાત્ સભ્ય-દર્શન કાને હાઇ શકે, .સમ્ય-દર્શનને વિષય શુ છે તેમજ સમ્યગ–દનની પ્રાપ્તિનાં કયાં સાધનો છે એમ ત્રણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે સમ્યગ્–જ્ઞાનના સંબંધમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનાં સાધનો અને સમ્યક્–ચારિત્રન માખતમાં સમ્યક્—ચારિત્રના આરાધક, ચારિત્રને વિષય અને તેવું ચારિત્ર પ્રાપ્ત કરવાનાં સાધના એમ ત્રિવિધ વિચાર થઇ શકે. ૩ * ૧ સિંહના ૧૧ પ્રકારો શ્રીભદ્રબાહુસ્વામિકૃત આવશ્યક-નિયુકિતની નિમ્ન-લિખિત— મે ! ત્તિત્તે ૨ વા ય ૩, મંતે ? સોળે અ હું અનમે દ્। अत्थ ७ जत्ता ८ अभिषाप ९, तने १० कम्मकखप ११ इय ॥ ९२७ ॥ —ગાથામાં દર્શાવ્યા પ્રમાણે નીચે મુજબ છેઃ-~~ (૧) ક*-સિદ્ધ, (૨) શિલ્પસિદ્ધ, (૩) વિદ્યા-સિદ્ધ, (૪) મત્ર-સિંહ, (૫) યોગ–સિદ્ધ, (૬) આગમ–સિહ, (૭) અર્થ-સિદ્ધ, (૮) યાત્રા-સિદ્ધ, (૯) અભિપ્રાય સિદ્ધ, (૧૦) તપઃ સિદ્ધ અને (૧૧) ક્રાય-સિદ્ધ. ક-સિદ્ધાદિનું ઉદાહરણપૂર્વક નિરૂપણુ ૯૨૯ મી ગાથાથી શરૂ થાય છે, પરંતુ ગ્રન્થ-ગૌરવના ક્ષયથી તે અત્ર આપવામાં આવતું નથી. ૨ સરખાવે! તત્ત્વાર્થાધિ॰ ( અ ૧ )નુ નિમ્ન-લિખિત આદ્ય સૂત્ર सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । 7) એવા કાષ્ટ અર્થા કરવાને નથી. (. ૩ અત્ર ‘ દર્શન ' અર્થ ‘· શ્રદ્દાન ' કરવાના છે; અર્થાત્ પ્રસ્તુતમાં નિરામર મેષ, મત કે ૪ શ્રીચરોાવિજયગણિકૃત શ્રીજ્ઞાનસારસૂત્રગત તેરમા મૌનાકમાં કહ્યું પણ છે કે आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । ધૈર્ય રત્નત્રયે જ્ઞપ્તિ- ્યષાતા મુનેઃ || ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy