________________
જીવ-અધિકાર.
[ પ્રથમ
કયા જીવને કેટલા ઉપયોગો હોય છે, એ વાત વિચારવી જોઈએ. પરંતુ જીવોના ભેદપ્રભેદ જાણ્યા સિવાય એ વાતને અત્રે ઉલ્લેખ કરે તે ઠીક નહિ; તેથી પ્રસંગ મળતાં તે તરફ દષ્ટિપાત કરીશું. અત્યારે તે એક બીજા પ્રશ્નને વિચાર કરી આ ઉપગના પ્રકરણને સમાપ્ત કરીએ. આત્મામાં અજ્ઞાન હેવાનું કારણ–
ઓ ચરાચર જગતમાં ઉપયોગ વિનાનો કઈ પણ જીવ નથી. નિગોદના છને પણ અક્ષરના અનન્તમા ભાગ જેટલે તે ઉપગ છે જ. જ્યારે વસ્તુ-સ્થિતિ આમ છે, તે અત્ર કેઈને શંકા થાય કે આત્માને સદા ઉપયોગ છે અને તેમ છતાં એ તે કેટલીક વાર ઉપયોગહીન જણાય છે તેનું શું કારણ? વળી જ્ઞાનમય આત્માને સંશય, વિપર્યય (વિપરીત જ્ઞાન),
જ્ઞાન ઈત્યાદે કેમ સંભવે? આનું સમાધાન એ છે કે જોકે આત્મા જ્ઞાનમય છે, તે પણ તેનું જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મોને લીધે આચ્છાદિત રહે છે.
આત્માને દરેક પ્રદેશ આ પ્રમાણે આચ્છાદિત રહે છે એમ માનવાની કેઈએ ભૂલ કરવી નહિ, કેમકે આત્માના મધ્ય ભાગમાં રહેલા આઠ પ્રદેશે તે સર્વથા શુદ્ધ છે, સર્વીશે કર્મથી રહિત છે, પરંતુ તે સિવાયના પ્રદેશમાં ઉકળતા જળની માફક ઉથલપાથલ થયા કરે છે અને તેથી આત્મા લાંબા સમય સુધી એક વસ્તુમાં ઉપગવાળે રહી શકતો નથી, પરંતુ તે અન્યાન્ય પદાર્થમાં ઉપગવાન બને છે.
ઉપર્યુક્ત વાત સ્પષ્ટ રીતે સમજાય તેટલા માટે આપણે સૂર્યનું દષ્ટાન્ત વિચારીએ. સૂર્ય સર્વદા પ્રકાશમય છે, છતાં પણ જ્યારે તે વાળથી આચ્છાદિત થાય છે, ત્યારે તે પ્રમાણમાં તેને પ્રકાશ ઓછોવત્તા પડે છે, પરંતુ એ વાત તો અસંભવિત છે કે સૂર્યના પ્રકાશને સર્વથા -અભાવ થાય. ગમે તેટલાં વાદળાંઓથી તે આવૃત થાય તે પણ તેને કંઈ પણ પ્રકાશ તે રહેવાને જ; નહિ તે દિન અને રાત્રિ જે ભેદ રહેશે જ નહિ. આ વાતને ઉપનય કરતાં માલૂમ પડશે કે સૂર્ય તે આત્મા છે, વાદળાં તે જ્ઞાનાવરણીય કર્મ છે અને પ્રકાશ તે જ્ઞાન છે. આ હકીકતને અન્ય શબ્દોમાં કહીએ આત્મ જ્ઞાનસ્વરૂપી હોવા છતાં પણ આવરણરૂપ કમને લીધે
'દુ – પુનઃ fz#ાજfun... Irrugiyarf firનમ .
इन्द्रिगमनानिमित्तं श्रुतज्ञान तत् जिला ब्रुवते ॥] અર્થાત જે જ્ઞાન ત્રિકાલવિષયક છે, આગમ ગ્રન્થને અનુસરનારૂં છે તેમજ ઇન્દ્રિય અને મન જેનાં બાહ્ય કારણરૂપ છે, તે જ્ઞાનને જિનેશ્વરે “બુતજ્ઞાન કહે છે.
૧ જૈન શાસ્ત્રમાં ( દ્રવ્ય ) ઈન્દ્રિયની સંખ્યા અનુસાર છના એકેન્દ્રિય,કીન્દ્રિય ઈત્યાદિ પાંચ બિભ પાડāામાં આવ્યા છે. તેમાં વળી એકેન્દ્રિયના પૃથ્વીકાય, જલકાય (અપકાય), તેજકીય, વાયુકાય અને વન-૫નકાય એમ પાંચ પ્રકારે પાડવામાં આવ્યા છે. આમાંને વળી છેલ્લા પ્રકારના પ્રત્યેક અને સારગ એમ બે ભેદ બતાવવામાં આવ્યા છે. સાધારણ વનસ્પતિકાયને “નિરોદ' કહેવામાં આવે છે. અનું વિશિષ્ટ વરૂપ-એના સૂમ અને બાદર એવા બે ભેદો તે આગળ ઉપર વિચારવામાં આવશે.
૨- પ્રદેશની માહિતી સારૂ જુઓ બીજે ઉલ્લાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org