________________
પ૮ જીવ-અધિકાર.
[ પ્રથમ વચનની અવગણના કરવા ના પાડે છે. (૪) તકિ કે પ્રબળ તર્ક વડે ઉપયોગનું યોગપદ્ય સિદ્ધ કરવા મથે છે, પરંતુ આ વાતના સમર્થનાથે કેઈ સ્પષ્ટ આગમ-વાક્યનો ઉલ્લેખ કરી શકતા નથી.
આ પ્રમાણે ઉપયોગવાદના પ્રકરણને સમાપ્ત કરીએ તે પૂર્વે આ સંબંધમાં દિગંબરાની શી માન્યતા છે તે જોઈ લઈએ. તત્વાર્થરાજ (પૃ. ૮૬)ના નિમ્ન–લિખિત–
" छद्मस्थेषु तयोः क्रमेण वृत्तिनिरावरणेषु युगपत् " --ઉલલેખ ઉપરથી સમજાય છે કે તેમના મતમાં છદ્મસ્થને કમસર ઉપયોગ માનવામાં આવ્યો છે, જ્યારે વીતરાગને-કેવલીને તે યુગપત્ ઉપગ સ્વીકારવામાં આવ્યો છે. ૫ગના અવાંતર ભે–
મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ પ્રકારનાં જ્ઞાન; મતિ-અજ્ઞાન, કૃત-અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન અને ચક્ષુર્દશન, અચક્ષુર્દર્શન, અવધિવન, અને કેવલદર્શન એ *ચાર પ્રકારનાં દર્શન એમ ઉપગના બાર ભેદ પડે છે. તેમાં પ્રથમના આઠને “જ્ઞાન-ઉપયોગ તરીકે અને છેલ્લા ચારને “દર્શન-ઉપગ” તરીકે ઓળખાવવામાં આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે તેમ ઉપયોગના મુખ્ય બે ભેદ છે, જ્યારે તેના અવાંતર છે તે બાર છે. પાયત્તાની વ્યાખ્યા અને તેના પ્રકારો
આ પ્રમાણે ઉપયોગના મુખ્ય ભેદેના તેમજ તેના અવાન્તર ભેદને વિચાર કર્યો. હવે આ સાકાર અને અનાકાર ભેદમાં અન્તર્ગત અવાન્તર ભેદરૂપ “પશ્યત્તા ને વિચાર કરવામાં
૧ વિભંગ જ્ઞાનને અત્ર અજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે એથી કોઈને શંકા થશે કે આ શું ત્રિાધાત્મક કથન નથી? કેમકે જ્ઞાન અને અજ્ઞાન તે સર્વથા જૂદાં છે. આનું સમાધાન એ છે કે જ્ઞાન અને અજ્ઞાન એ બંને એક પ્રકારના બધ' યાને એક જાતની “સમજણ છે. આ બેમાં ફેર માત્ર એ જ છે કે “જ્ઞાન” એ “યથાર્થ બેધ' યાને ‘સાચી સમજણ છે, જ્યારે “અજ્ઞાન' એ “અયથાર્થ બોધ' યાને
ટી સમજણું છે. વસ્તુને વસ્તુપે જાણવી તે “જ્ઞાન” છે, જ્યારે વસ્તુને અવડુરૂપે-વિપરીત રૂપે જાણવી તે “અજ્ઞાન” છે. વિભગન્નાની વસ્તુને વિપરીત રૂપે સમજે છે, વાસ્તે તેનું આ વિર્ભાગજ્ઞાન અજ્ઞાન કહેવાય છે. જૈન શાસ્ત્રમાં “અવધિ-અજ્ઞાન” એવી પારિભાષિક સંજ્ઞા નથી, પરંતુ તેને બદલે ‘વિર્ભાગજ્ઞાન’ એવી સંજ્ઞા છે. આને વ્યુત્પત્તિ–અર્થ પ્રજ્ઞાપનાની શ્રીમલયગિરીયવૃત્તિ (૫૨૭ પત્રાંક)માં નીચે મુજબ આપવામાં આવ્યો છે – “friીતો મw-rffઇનિવાર ર૪ તત્વ જિમ, તા તત્વ ા જ જિમાના” - ૨ જન શાઅમાં દાનના ચાર જ પ્રકાર પાડવામાં આવ્યા છે; કેમકે મન:પર્યાયદર્શન જેવી સંજ્ઞા નથી. આથી કરીને જ્ઞાનના પાંચ અથવા આઠ પ્રકાર પડે છે, જ્યારે દર્શનના તે ચાર જ પડે છે. આ યારે પ્રકારનાં જે લક્ષણે ગ્રન્થકારે આપ્યાં છે તે પ્રસંગનુસાર વિચારીશું. છે સરખાવે તવાથધિ (અ. ૨)નું નિમ્નલિખિત નવમું સૂત્ર
( ૪ દિfકોડ જાદ:”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org