SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, પ વેળા ) મોટા જંગલના લયને પામ્યા છે, તે સિદ્ધાન્તના વ્યાપારીઓને, નિજ નયરૂપ મજારમાં મેટા વ્યાપારના મારૂપ આ સંમતિગ્રન્થની ગાથા વિશ્ર્વાસ માટે થશે.૧ ભેદ ( વિશેષ )ને ગ્રહણ કરનારા (શ્રી)મલવાદીએ રવ્યવહાર નયના આશ્રય લીધેા છે, પૂજ્ય ( શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ક્રિયાની સિદ્ધિમાં અત્યંત ઉપકારક ) કરણ અને ફળ (કાય^)ની સીમાને વિષે માટે ભાગે શુદ્ધ ઋજીસૂત્ર નયનું અવલમ્બન કર્યું છે અને (શ્રી)સિદ્ધસેન (દિવાકર ) ભેદને ઉચ્છેદ કરવામાં તત્પર ( અર્થાત વિશેષથી સદા વિમુખ રહેનાર ) એવા *સંગ્રહ નયનુ સેવન કર્યું' છે, તેથી કરીને આ ત્રણે સૂરિએ ના પદ્મા ( ભિન્ન ભિન્ન નયને અનુલક્ષી પદાર્થાનું પ્રતિપાદન કરનારા હાવાથી ) વિષમ ( વિરોધાત્મક ) નથી ( કિન્તુ ખાળ જીવાને એકાન્તવાદથી મચાવવામાં વિશેષ સહાયક છે ).--ર ( સમસ્ત ઉપયેગેામાં ) પ્રધાન પદને ભગવનારા કેવળ નામના વિશેષમાં ચૈતન્ય જે સામાન્ય એ રૂપે અને સાદિ-અનન્ત સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. સૂક્ષ્મ અÀાથી ( વિશેષગ્રાહી વડે ) આ ચૈતન્યને ક્રમિક જે કહેવામાં આવ્યું છે તે દૃષ્ટ નથી ( કિન્તુ યુક્તિયુક્ત ) છે, કેમકે ( આ ત્રણે ) સૂરિઓને મુખ્ય ( વિશેષાત્મક ) અને ગૌણ ( સામાન્યાત્મક) વ્યવસ્થા (અર્થાત વ્યવહાર નયના અભિપ્રાયે વિશેષનું મુખ્યરૂપે પ્રતિપાદન કરવુ' અને સામાન્યમાં ઉદાસીન રહેવું અને સંગ્રહ નયના અભિપ્રાય પૂર્ણાંક સામાન્યનું મુખ્યરૂપે પ્રતિપાદન કરવું અને વિશેષમાં ઉડ્ડાસીન રહેવું એ વ્યવસ્થા ) સંમત છે.-૩ ।। અજ્ઞાન રૂપ અંધકાર )ને દૂર કરનારા ચૈતન્યના ઉત્પત્તિ-ક્ષણના ભેદરૂપ કારણથી ઉદ્ભવેલા અનેક ( જૂદા જૂદા અભિપ્રાયને દર્શાવનારા ) નયના વિવાદના પક્ષા જેવી રીતે શાસ્ત્રમાં ( જૂદી જૂદી રીતે ) સ*ભળાય છે ( તેવી જ રીતે તેના વિચાર કરતાં તેમાં આશ્ચય જેવુ કંઇ નથી ) તેમ ( પૂર્વોક્ત ત્રણ ધુરંધર ) સૂરિના ત્રણ પક્ષ વિષે વિચાર કરતાં વિસ્મય છે ? કેમકે બુદ્ધિ(શાળીઓ)ને મુખ્ય પદવી કાં વિશેષ દૂર દેખાય છે ?-૪ જ્યાં સત્ત્વ અને અસત્ત્વના વિરાધના બળાત્કાર પૂર્વક કોઇ નિષ્ણુય નથી તેમજ જ્યાં વિશેષણ અને વિશેષ્યના પણ કોઇ ખળાત્કારથી નિયામક નથી, તેવા ભુજના વડે પરાક્રમી નિજ દનમાં ગૌણ અને મુખ્યના ભેદને વિષે ‘સ્યા' પદવાળી અપેક્ષાથી યુક્ત બુદ્ધિ શું સગત નથી ?–પ પોતાના સિદ્ધાન્તમાં પણ પ્રમાણ અને નયથી સંગત તથા નયના વિસ્મયરૂપ તટસ્થતામાંથી ઉલ્લાસ પામતી ઉપાધિ વડે ચિત્રિત એવી અનેકાન્ત મતિ સુગુરૂના સમ્પ્રદાયના ક્રમને કદાપિ ખાધા કરતી નથી, કારણ કે આવા સંગત પદ્મને ( એટલે કે આવા પ્રકારના સમન્વય કરનારાને ) તા મહાતિ ‘ સદ્દશન ' કહે છે.-૬ જેમની બુદ્ધિ નષ્ટ થઇ છે-બહેર મારી ગઇ છે તે દુષ્ટ ( જને ) નચેાના રહસ્યને જાણતા નથી અને એથી કરીને તે વિવિધ વિચક્ષણ ( સૂરિએ )નાં પક્ષમાં વરાધ ( છે એમ ) વધે છે, ૧-૪ આની માહિતી માટે જુએ નય-મીમાંસાનું આ ઉલ્લાસમાં આપનારૂં પ્રકરણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy