________________
૪૮
જીવ-અધિકાર.
atri निहितं गुहायां
महाजनो येन गतः स पन्थाः ॥
१ ॥ '',
વિશેષમાં એ પણ વાત વિચારવા જેવી છે કે જેના પણ વેદ' ને માને છે. સ્પષ્ટ શબ્દમાં કહુ. તે જૈનાનું એમ માનવું છે કે આ અવસર્પિણીમાં થઇ ગયેલા પ્રથમ તીથ"કર શ્રીઋષભદેવના સુપુત્ર શ્રીભરત ચક્રવર્તીએ પેાતાના પિતાશ્રીના ઉપદેશ અનુસાર ચાર વેદો રચ્યા હતા. આ વેદોતું પહેન-પાઠન આઠમા તીર્થંકર શ્રીચન્દ્રપ્રભુના શાસન સુધી ચાલ્યું. ત્યાર પછી તેમાં પિરવતન થયું અને અત્યારે જે વેઢો ઉપલબ્ધ છે. તે પરસ્પર વિધાત્મક હોવાથી વિશ્વસનીય નથી.
આ ઉપરાંત એ પણ ખાસ સ્મરણમાં રાખવા જેવો હુકીકત છે કે જેનેાના ચાવીસમા તીર્થંકર શ્રીમહાવીરસ્વામીએ તેમના સમયમાં પ્રચલિત વેદોને અશુદ્ધ કહી વેદના પક્ષપાતીઆની લાગણી દુભવી નથી, તેના અથ સમજવામાં ભૂલ થાય છે એમ કહ્યુ છે.
આ હકીકતને જો વાસ્તવિક ગણવામાં આવે તેા વેદની નિન્દા કરે તે નાસ્તિક’એ વાકયના આધરે પણ જૈનાને નાસ્તિક કહી શકાશે નહિ, કેમકે વેદના અવણુ વાઢમાં તેમના હાથ નથી.
:
:
આ સંબ’ધમાં એમ પણ કહી શકાય કે ‘ વેદ ’ ના અથ · જ્ઞાન ' થાય છે. એથી સાચા જ્ઞાનના નિન્દકને નાસ્તિક કહેવે એવા ભગવાન્ મનુના આશય તે નહિ હાય ? જો આ આશય હાય તા જૈને તે શું પણ દરેક સમન્તુ બન્યું એ વાત ઝટ 'ગીકાર કરે એમાં કહેવું જ શું?
Jain Education International
[ પ્રથમ
ܕ
૧ સસારાદર્શન, સસ્થાપનપરામશન, તત્ત્વાવષેાધ અને વિદ્યાપ્રમાધ એવાં ચાર વેઢાનાં નામ છે.
૨ આ જૈતાની ઉદારતા સૂચવે છે, એથી કરીને તે જૈન દાર્શનિક સાહિત્યમાં અન્યાન્ય - દનાને સમન્વય જોવામાં આવે છે. વળી જૈન દન એટલે જ સમ્યગ્દર્શન એમ નહિ, પરંતુ એ તે એના ગ્રાહક ઉપર આધાર રાખે એવા મુદ્રાલેખ નીચે મુજબની પંક્તિમાં ઝળકી ઉઠે છે, એ ખુશી થવા જેવું છે.
k
सम्यग्दृष्टेः अर्हत्प्रणीतं मिथ्यादृष्टिप्रणीतं वा यथास्वरूपमवगमात् सम्यक्क्षुतम् मिथ्यादृष्टेः पुनः अस्प्रणीतम् इतर वा मिथ्याश्रुतम, यथास्त्ररूपमनवगमात् " ( कर्म० ટી છુ ??, મા॰ )
આચા વ. શ્રીસિદ્ધસેન દ્વિવાકર તો પોતાની પ્રતિભાની પ્રતિમારૂપ સ્વકૃત સમ્મતિતકમાં ત્યાં સુધી કહે છે કે -
• भई मिच्छादंसणसमूहमइ अस्त अमयसायस्स । जिणवयणस्स भगवओ संविग्गसुद्दा हिगम्मस्स ॥ ७० ॥
"
[ भद्रं मिथ्यादर्शनसमूहमतिकस्य अमृतस्वादस्य । जिनवचनस्य भगवतः संविग्नसुखाधिगमस्य । ]
For Private & Personal Use Only
અર્થાત્ જે મિથ્યાદતાના સમૃહુરૂપ છે તથા જે અમૃત જેવુ' સ્વાદિષ્ટ છે. તેમજ જેના મમ સમજવા માટે સવેગ-સુખની પ્રાપ્તિ આવશ્યક છે તે જિન-વચનરૂપ ભગવાન ભદ્રવત–ભયવંત રહે.
www.jainelibrary.org