SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1260
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ. ૧૧૮૧ પૃ. ૧૦૨૪, ૫. ૧૧ “વાસવાસ નામકર્મની વ્યાખ્યામાં “ઉદ્ઘાસ નિઃશ્વાસ પેદા કરવાની શક્તિ” લખેલ છે. પણ તે કામ તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી થાય છે. આ નામકર્મનું કામ તે સુખે સુખે શ્વાસે છવાસ લેવાય મૂકાય તે છે.” ઉપલી હકીકત બરાબર રજુ થઈ નથી તેમ છતાં જે લખાણ સામે વાંધે રજુ કરાય છે તે લખાણની પુષ્ટિરૂપે તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ના ભાષ્ય (પૃ. ૧૫૭)ની નિમ્નલિખિત પંક્તિ રજુ કરાય છે – "प्राणापानपुद्गलग्रहणसामर्थ्यजनकमुच्छ्वासनाम।" પૃ. ૧૦૨૪, પં. ૧૪“અગુરુલઘુની વ્યાખ્યામાં “જે કમને ઉદય થતાં કુંથુ વગેરે જેના શરીરે નહિ ગુરુ કે નહિ લઘુ કિન્તુ અગુરુલઘુ પરિણામને ભજે છે એમ લખેલ છે - પણ કુંથુનાં શરીર તો લઘુ છે કે જે પવન વડે ઉી જાય છે અને બીજા ભારે શરીર જે પોતાને પણ ઉપાડવા ભારે પડે તેવાં શરીર જેના ન હોય, સુખે સુખે હાલી ચાલી શકે તેને અગુરુલઘુ નામકર્મને ઉદય હોય છે. ઉ. મારું લખાણ તરવાર્થ (અ. ૮, સૂ. ૧૨)ની ટીકાની નીચે મુજબની પંક્તિ ઉપરથી જોયું છે – જણ શા કરાર સનીવારામર (? દવા)રીનાનાભાઇशरीराणि न गुरूणि न लघुनि स्वतः, किं तर्हि ? अगुरुलघुपरिणाममेवावरुन्धन्ति तत् कर्मागुरुलघुशब्देनोच्यते।" બાકી પ્રશ્નકારે જે નિર્દેશ કર્યો છે તેવો નિર્દેશ પ્રથમ કર્મગ્રંથ (ગા ૪૭) ન હિંદી ભાવાર્થ (પૃ. ૯૪)માં નજરે પડે છે. પૃ. ૧૦૨૫, પં. ૮-૧૦ “ઉદ્દદ્યોત નામકર્મની વ્યાખ્યામાં યતિના ઉત્તર ક્રિયમાં અને જતિ પીના વિમાનમાં એ બે બાબત ખાસ રહી ગયેલ છે. ખાસ રહી ગઈ છે એમ કહેવું કેટલે અંશે વ્યાજબી છે તે તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ની ટીકાના નીચે મુજબના ઉલલેખ વિચારાતાં સમજાશે – વિદ્યોતકૃત-પ્રાશgs: વોરાહિમા છે બાકી વ્યાખ્યાને વિસ્તૃત બનાવવા માટે સૂચવવું હોય તે પ્રથમ કર્મગ્રંથ " ; ( ગા. ૪૬)માં દર્શાવ્યા મુજબ લબ્ધિધારી મુનિ જ્યારે વૈક્રિય શરીર ધારણ કરે ત્યારે તેમના શરીરમાંથી અનુષ્ય યાને શીતલ પ્રકાશ નીકળે છે એ ઉઘાત નામકર્મને આભારી છે. ચંદ્ર, નક્ષત્ર અને તારાઓના મંડળરૂપ તિષ્કમાંથી જે શીતલતા નીકળે છે તે પણ આ ઉત-નામકર્મના ઉદયનું ફળ છે. પૃ. ૧૦૩૮, ૫. ૨૫ “અંતમુહૂર્ત સુધીનું આયુષ્ય બાંધી' એમ લખ્યું છે તેને બદલે “અંત ૧ શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગરા તરાથી પ્રકાશિત.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy