SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૦ પૃ. ૧૦૦૮, ૫, ૧ ‘ લાક્ષાનાં ને બદલે ‘ કીરમજ ' ના જોઇએ કીમીરાગ શબ્દ છે, ઉ. ઉ. પૃ. ૧૦૧૦, ૫. ૨,૫. ૫૬૨મા લક્ષણમાં તેમજ એના અનુવાદમાં ‘ માર્જિતાર્દિ’ લખેલ છે, પર’તુ કમ ગ્રંથમાં મનિા શબ્દ છે તેના અથ લખવા જોઇએ. ઉ. સૂક્ષ્મ પક્ષિકા. કરાયા છે. એથી ‘તૃણુના સ્તંભનાં ' એમ જોઇએ. આથી ઉપરનું સૂચન મતાંતરરૂપ જણાય છે. પૃ. ૧૦૧૦, ૫. ૧૯ નપુંસક વેદીના ભેદમાં મનુષ્ય પરત્વે કભૂમિજ, અકમ`ભૂમિજ અને અંતરદ્વીપજ એમ ત્રણ પ્રકારો લખ્યા છે પણ અક ભૂમિમાં ને અંતરદ્વીપમાં યુગલિક જ ડાય છે અને તેમાં નપુસકવેદ હાતા નથી. આ પણ મતાંતર જણાય છે, કેમકે મારા લખાણને તત્ત્વા ( અ. ૮, સૂ. ૧૦)નું ભાષ્ય ( પૃ. ૧૪૭ ) સમર્થિત કરે છે. ઉ. ' • મખિા 'ને બદલે ‘ ના ’ શબ્દ પણ છે અને એનું સંસ્કૃત રૂપાંતર માનિતા થાય છે એટલે અથમાં ભેદ નથી. પ્રાકૃત તેમજ સંસ્કૃત શબ્દેશના અથ કહી', સાકર વગેરેના અનેલા અને સુગંધીદાર એક ખાદ્ય પદાથ એવા થાય છે. પૃ. ૧૦૧૨, ૫. ૧૧ ‘ તીવ્ર, શીત, ઉષ્ણ વગેરે વેદનાના સ્થાનરૂપ ’એમ લખ્યું છે ત્યાં ‘ તીવ્ર સ્થાનરૂપ ' એમ જોઇએ. એવી શીત, ઉષ્ણ વગેરે દશ પ્રકારની ક્ષેત્રવેદનાના આ સૂચના વાસ્તવિક લાગે છે એટલે તે પ્રમાણે સુધારી લેવું. ઉ. ' પૃ. ૧૦૧૩, ૫. ૧૭ ′ સંહનન, સધાતન Ăત્યાદિ છે ' ત્યાં સહનન, સસ્થાન ઇત્યાદિ જોઇએ. ઉ. આ ફેરફાર ખાસ આવશ્યક જણાતાનથી, પર’તુ એથી કઇ આ સૂચના અનુચિત નથી. પ્ર. પૃ. ૧૦૨૩, ૫. ૪૯ “ આનુપૂર્વી નામ કર્માંના બીજો અર્થ જે લખામા છે તેવા અ શેમાં છે ? આનુપૂર્વી નામકના ઉદય વક્રગતિમાં જ થાય છે. “ પુથ્વી ઉર્જાએ વક્કે, ” વળી ક્ષેત્રવિપાકી પ્રકૃતિ તરીકે ચાર આનુપૂર્વી નામકમ જ ગણાવેલ છે. તેથી ખીજો અર્થચેાગ્ય જણાતા નથી. ” Jain Education International આ સૂચન ચેાગ્ય જØાતાં તે સ્વીકારી લેવું. બાકી ઉપાધ્યાયજીનું કહેવું એ છે કે આ લખાણ પ્રાયે સમૂચ્છિ ́મ આશ્રીને જણાય છે. આ પક્તિઓ પૈકી સૌથી પ્રથમમાં જે અથ સૂચવાયેા છે તે સર્વાર્થસિદ્ધિ (પૃ.૨૩૦)માં નીચે મુજબ જોવાય છે. ! ,, पूर्वशरीराकारा ( ? र ) विनाशो यस्योदयाद् भवति तदानुपूर्व्यनाम બીજો અ તત્ત્વા ( અ. ૮, સૂ. ૧૨ )ના ભાષ્ય (પૃ. ૧૫૬)માં વાચકવર્ય શ્રીઉમાસ્વાતિએ મતાંતરરૂપે સૂચવ્યેા છે. તેમણે અને ઋચેાગ્ય કહ્યા નથી એટલું જ નહિ પરંતુ એ ભાષ્યની ટીકા (પૃ. ૧૫૬)માં આમિક પક્ષકાર શ્રીસિદ્ધસેનગણિએ ‘ પ્રવચનપ્રવૃદ્ધો એમ કહે છે' સૂચવ્યુ છે. આથી આને અયેાગ્ય કહેવા કે નહિ તે સુજ્ઞ વાચક વય’વિચારી લે. ''''' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy