SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1258
Loading...
Download File
Download File
Page Text
________________ : પરિશિષ્ટ, ૧૧૭૯ 5. ૫૬, ૫. ૩ “સૂક્ષમ નિગોદના જીવને” એમ લખ્યું છે ત્યાં “સૂમ એકેન્દ્રિયના જીવને” જોઈએ કે જેથી પચે સૂક્ષ્મને સમાવેશ થાય. ઉ. આ સૂચન એગ્ય છે, વારતે ઉપર મુજબ સુધારો કરે. ૫. ૫૭૧, ૫, ૬ દેશને પણ “ છ” માને પડશે એમ લખ્યું છે ત્યાં “અછવ” એમ જોઈએ. ઉ. આ મુદ્રણદેષ હે સુધારી વાંચવા ભલામણ છે. પ્ર. પૃ. ૫૭૬, પં. “આયુષ્યનામકમ' લખ્યું છે તે આયુષ્ય નામના કર્મ માટે જ છે કે કેમ! કારણ કે નામકર્મનો ઉચ્છેદ થતો નથી. ઉ. અત્ર “નામ” રાદ હેવાથી બ્રાન્તિ ઉદ્દભવી છે, વાસ્તે “આયુષ્ય-નામકર્મ ને સ્થાને આયુષ્ય-કમ' એમ વાંચવું.. પ. ૧૮, પૃ. ૨૧-૨૨ અંત્ય બાદર– અચિત્ત મહાસકંધમાં જ સંભવે છે એમ લખ્યું છે પણ તેમ નથી. ઉ. આને ઉત્તર પૃ. પદ, પં. ૩-૪ ને લગતી શંકાના સમાધાનમાં વિચારાઈ ગયે છે એટલે ૧૧૭૮મા પૃષગત એ સ્થળ જેવું. પૃ. ૬૮૮, પં. ૨–૩૦ આ બે લીટીએ બેવાયેલી છે. ઉ. તેમ છે એ કાઢી નાંખવી જોઈએ. પૃ. ૭૧૪, ૫. ૩ર સંખ્યા પરમાણુવાળી પણ અનંત છે એટલું વધારવું જોઈએ. ઉ. એગ્ય જણાય છે માટે તેમ કરવું. પૃ. ૮૪૪, ૫. ૩-૪ આંખ મીંચવા ઉઘાડવાના કારણથી તે જગ્યાએ કેઈ જીવની હિંસા થાય તેને " માટે લખ્યું છે? તેમ હોય તે બરાબર છે. ઉ. એ હેતુથી લખાયું છે. પૃ. ૮૯૨, ૫. ૧૪ યુદ્ધ કરીને છ ખંડ ઉપર વિજય મેળવ્યું ” એમ લખ્યું છે પણ તીર્થકર થનાર ચક્રવર્તી જાતે યુદ્ધ કરતા જ નથી–તેમને યુદ્ધ કરવું પડતું જ નથી. જુઓ શ્રી શાંતિનાથચરિત્ર (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૫). વિશેષમાં માગધાદિ દેને સાધવા માટે તેમને અમ પણ કરવા પડતા નથી. આ પ્રમાણેની જ્યારે વસ્તુસ્થિતિ જણાય છે તે એ વાત સ્વીકારી લેવી. રૂ. ૧૦૦૦, ૫ ૧૬ “આ ૧૦૩ કે ૧૫૮' લખ્યું છે તેમાં “૧૦૩' ને બદલે “૭” જોઈએ. ઉ. આ દષ્ટિદેષ હોઈ સુધારી વાંચવું. પૂ. ૧૦૦૭, પં. ૨૪ તૃણનાં ઉદાહરણે” એમ લખ્યું છે ત્યાં “નેત્રલતાનાં ઉદાહરણો - . , એમ જોઈએ ૩. તરવાર્થ (અ. ૮, ૩, ૧૦)ના ભાષ્ય (પૃ. ૧૪૫)ને આધારે ઉદાહરણે નિશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy