SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1256
Loading...
Download File
Download File
Page Text
________________ પૃ. ૪૭૩, ૫’. ૨૧ અ બંધ બેસે તેવી રીતે લખાયેલ નથી. ૩. પરિશિષ્ટ. અત્ર ‘ સ્થિતિ ’થી સે। વર્ષોંની મુદત એવા અર્થ કરવાના હાઇ ઉપર્યુĆક્ત પ્રશ્ન માટે અવકાશ રહે છે ? ૐ. પૃ. ૪૭૮, ૫. ૨૬-૨૭ યુગલિક માટે ૧૦૧ ક્ષેત્ર લખ્યાં છે તે ૯૬ જોઇએ. પાંચ ભરતમાં અને પાંચ ઐરાવતમાં ત્રણ ત્રણ આરામાં યુગલિક થાય છે પણુ મહાવિદેહમાં તે યુગલિક થતા જ નથી તેથી તે પાંચ ક્ષેત્ર આદ કરવા જોઇએ. €. આ પ્રમાણપુરસ્કર હકીકત છે તેથી તે સ્વીકારવામાં વાંધે નથી. ૪. o ૪૮૦, ૫. ૧૯ “ એકેન્દ્રિય સુધીના જવા તેમાં સુધીથી શું સમજવું ? ” ઉં. • એકેન્દ્રિયથી ચરિન્દ્રિય સુધીના ’ એમ જોઇએ; ‘ થી ચતુરિન્દ્રિય ’ છૂટી ગયેલ છે, પ્ર. પુ. ૪૮૨, ૫’. ૧૪ ‘પાપી જીવા અતિશય દુઃખ પ્રતિ જ્યાં જીવાને લઇ જાય છે તેનરક છે. આ વાક્યમાં લઇ જનાર કાણુ સમજવા ? આ હકીકત શુ` પરમાધામી સૂચક છે ? તે લઈ જાય છે એમ કહેવું છે ? ” આ સમધમાં એમ જણાય છે કે અમુક શબ્દો મુદ્રણદોષથી રહી ગયા છે, આથી એ પંક્તિ નીચે મુજબ સુધારી વાંચવા ભલામણ છે. “ પડી જાય તેા જેટલા વખતમાં ‘ ધીરે ધીરે પાણી ટપકવાથી તેમાંનું ' પાણી ખલાસ થઇ જાય૦ ૩ €. ૧૧૭૭ 148 tr પાપ કરનારા જીવાને અત્યંત દુઃખ પ્રત્યે જે લઇ જાય છે તે · નરક ’ છે, ” પૃ. ૪૯૬, ૫. ૨૮ ૮ અવસર્પિણીના પહેલા ખીજા આરાને શ્રીને લખ્યુ છે ત્યાં પહેલા આરાને જ જોઈએ. બીજા આરામાં ૩ પત્ચાપમનું આયુષ્ય હેતુ' નથી. 6 ૩. આ સપ્રમાણ હકીકત હાય એમ જણાય છે. એટલે તે પ્રમાણે સુધારી લેવું. પૃ. ૪૯૯, બીજી ટિપ્પણુ, અડગેાલક વિષે જે હકીકત લખી છે. તેનું સ્થાન શાશ્ર્વત લવણુ સમુદ્રમાં જમૃદ્ધીપની જગતીની બહાર છે કે જમૃદ્વીપની અંદર છે ? જમૃદ્વીપની બહાર વેપારીના વહાણા જઇ આવી શકે ? મતિ-દોષને લઈને ઉપરની સંસ્કૃત પંક્તિના અથ સમજવામાં ભૂલ થઇ હોય એમ જાય છે. ખરા અર્થાં નીચે મુજબ સભવે છેઃ— Jain Education International વળી અ’ડગેાલકનું શરીર તમે ૧૨ા હાથનુ લખ્યુ છે, પણ અન્ય સ્થળે ૫૦૦ ધનુષ્યનું વાંચ્યું છે. તમે એક વર્ષ' વજાની ઘંટીમાં દળાવાનું લખ્યું છે તે છ મહિના વાંચવામાં આવેલ છે. મારા લખાણને લેાકપ્રકાશ ( સ. ૮, àા. ૧૮–૨૮ ) સમર્થન કરે છે. વળી એને મહાનિશીથને પણ ટુંકા છે એમ લેાકપ્રકાશ ઉપરથી જણાય છે. મતાંતર તરીકેના નિર્દેશ માટે પ્રમાણપુરસર પાઠા રજુ થવા જોઇએ બાકીના પ્રશ્નોના ઉત્તર ખીજા ટિપ્પણના પ્રથમ પરિચ્છેદ વાંચતાં મળી જાય તેમ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy