________________
૧૧૭૪
સુમ ઇક્ષિકા, ઉ, આ સૂચન વાસ્તવિક છે. “યથેષ્ટ આપવા વડે” એટલા શબ્દો રહી ગયા છે. પૃ. ૩૪૫, ૫, ૧૫ “વધતો રસ મળે તેમ નથી” એને બદલે વધતા રવાળા પરમાણુ મળી શકે
તેમ નથી એમ જોઇએ.
આ સૂચના માન્ય છે, પૃ. ૩૪૫, ૫, ૨૩ “નિદ્રા છે તે “પાંચ નિદ્રા” જોઈએ.
- “પાંચે' શબ્દ રહી ગયે છે, એથી એ ઉમેરી લે. પૃ. ૩૪૫, ૫. ૨૪ ઘાતિ પ્રકૃતિ અને દેશ ઘાતીનાં એમ લખ્યું છે. તેમાં “અ” નહિ જોઈએ.
આ યોગ્ય સૂચન છે એટલે તે પ્રમાણે સુધારો કરે. પૃ. ૩૪૬, . ૪ “હાસ્યાદિ અશુભ પ્રકૃતિએ ” લખી છે ત્યાં “હાસ્ય દિ આઠ અશુભ પ્રકૃતિઓ”
જોઈએ. ઉ. આ સૂચના બરાબર છે. પૃ. ૩૪૬, ૫, ૯ “બંધ નથી તેને બદલે “બંધ છે” એમ જોઈએ. ઉ. સંબંધ વિચારતાં આ સૂચના યથાર્થ જણાય છે; દષ્ટિદોષથી આમ થવા પામ્યું હશે. પૃ. ૩૪૮, પં. ૩૪ “અનિયતપણું' ને બદલે “અસંતપણું” જોઈએ. ઉ. આ મુદ્રણદેષ હેઈ સુધારો કરી લે. પૃ. ૩૫૪, ૫. ૧૫-૧૬ “સંખ્યય ગુણ ને બદલે “સંય આયુષ્યવાળા જોઈએ. ઉ. આ પ્રમાણે સુધારે કરો એગ્ય છે. પૃ. ૩૫૭, ૫. ૨૩ “દેવી'ને બદલે દેવ” જોઇએ.
આ મુદ્રણદેષ હેઈ સુધારી વાંચવું. પૃ. ૩૮૦, ૫૧૦ “નિગદના જી” લખ્યા છે ત્યાં નિગઢનાં શરીર જોઈએ, ઉ. આ સૂચન યથાર્થ જણાય છે એટલે “ નિગોદના જીવોનાં શરીરો” એમ સુધારી લેવું.
૩૮૦ ૫. ૧૧ “ગળે ગેળ” ને બદલે “ગળે એળે ” જોઇએ. ઉ. આ મુદ્રણદોષ હોઈ સુધારે કરે. પ્ર. પૃ. ૩૮૫, ૫. ૨૯૩૦ “તીર્થકરને પણ ઉપયોગ તે એક જ ઈન્દ્રિયને હોય છે એમ લખ્યું
છે તે તીર્થકરની કઈ અવસ્થાને અંગે લખ્યું છે? તે તીર્થકરને ખાસ લખવાનું શું કારણ? ' આને ઉત્તર ઉપાધ્યાયજીના શબ્દમાં નીચે મુજબ રજુ કરાય છે –
“તીર્થકરને પણ ઉપગ તે એક જ ઇન્દ્રિયને હોય છે આ વાત છદ્મસ્યઅવસ્થાને ઉદ્દેશીને છે, નહિ કે સર્વજ્ઞ-અવસ્થાને; કેમકે ત્યાં તે ક્ષાયિક ઉપયોગ જ હોય છે, વિશેષમાં આને ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે જ્યારે તીર્થકર
$
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org