SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1250
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૧૭૧ આને ઉત્તર ઉપ વ્યાયજીના શોમાં નીચે મુજબ છે – વાત સપ્રમાણ હેવાથી બીજું તે સંબંધી શું કહી શકાય ? નવીન પ્રમાણ હોય તે બતાવશે તે એક નવીન વાત જાણવામાં આવશે.' પૃ. ૧૧૯, ૫. ૧૩ “ને ૮૪ વડે'ને બદલે “ને ૮૪ લાખ વડે ” જઈએ. ઉ. આ સૂચન યથાર્થ છે, પરંતુ અત્ર “લાખ” શબ્દ મુદ્રણદોષને લઈને છાપ રહી ગયે છે, કેમકે પૂર્વનું સ્વરૂપ સાચું હું સમજ્યો છું કે નહિ એ તે વાચક પ૬૬ માં પૃષ્ઠગત પૂર્વની વ્યાખ્યા ઉપરથી સહેજે જોઈ શકશે. પૃ. ૧૬૧-૨૪૦ “આમાં મોટે ભાગે ન્યાયને લગતે પ્રમાણ સંબંધી છે. તેમાં પૃ. ૧૬૪ થી ૨૦૩ સુધી હું વાંચી ગયો છું પણ એ વિષયમાં મારે પ્રવેશ ન હોવાથી તે સંબંધી કાંઈ લખી શકતું નથી.” આમાં જે કંઈ ખલના રહી જતી હોય તે તજજ્ઞ તે સૂચવવા કૃપા કરે એટલે જ * ઉલ્લેખ કર બસ થશે. પ્ર. પુ. ૧૯૨, પં. ૭ “નરક, તિર્યંચ અને દેવગતિમાં ક્ષાપશમિક અને ક્ષાયિક બે સમકિત જ હોય એમ લખ્યું છે તે પથમિક ન હોય તેનું શું કારણ? શું અનાજ મિથ્યાત્વી એ ત્રણ ગતિમાં નવું સમકિત ન પામે? અને પામતા હોય તે શું ક્ષાપશમિક જ પામે? ઉત્તર આધાર સાથે જરૂર લખશે.” સૌથી પ્રથમ તે સ્વભાવ આશ્રીને ચારે ગતિમાં પશમિક સભ્યત્વ સંભવે છે એ વાત ૧૨૦ મા પૃષ્ઠ ઉપર આપેલ કેક જેવું. જેનાથી અજાણ ન હોઈ શકે. વિશે૧માં તત્વાર્થ (અ. ૧, સૂ. ૮)ની બૃહદ્રવૃત્તિ (પૃ. ૬૩-૬૪)મત નિમ્નલિખિત પંક્તિઓ પણ વિચારવી – " नरकगतो क्षायिकक्षायोपशमिके स्याता, तिर्यग्गतावप्येते, मनुष्यगती त्रीण्यपि क्षायिकादीनि सन्ति, देवगतौ क्षायिकक्षायोपशमिके भवेताम् ॥ " પ્ર. પુ. ૧૬૪, પં. ૧૬-૧૯ “પશમિક કરતાં ક્ષાયિકવાળા અસંખ્યાતગુણા કઈ અપેક્ષાએ લખ્યા છે? સિદ્ધને ભેળ તો અનંત ગુણ જોઈએ; ન ભેળવે તે સંખ્યાત ગુણા જોઈએ.” પ્રથમ તો આ વાતને તત્વાર્થ (અ. ૧, સૂ. ૬)ના ભાષ્ય (પૃ. ૬૮)ને પૂર્ણ ટેકો છે એની નેંધ લઈએ. પથમિક સમ્યકત્વવાળાથી ક્ષાયિક સમ્યકત્વી અસંખ્યયગુણ છે એ શ્રેણિક જેવા છમરથને આશ્રીને છે. આ વાત તેમજ અન્ન ઉઠાવેલ ૧ ઉપાધ્યાયજી તરફથી જે ઉત્તર લખાઇને આવ્યા હતા તે મેં શ્રીયુત કુંવરજી આણંદજી ઉપર તેમની જાણ માટે મોકલ્યા હતા તેમજ હાલમાં આ પ્રથમ પરિશિષ્ટનાં દ્વિતીય વેળાનાં મુદ્રણપત્ર પણ મેકયાં છે જેથી તેમને કંઈ પરિવર્તન કરવું હોય તે સુગમતા રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy