________________
૧૧૭૦
સૂમ ઈક્ષિકા.
પૃ. ૮૪, પ. ૧૬ “ક્રમ પૂર્વક જ વિવક્ષિત સજાતીય વર્ગણારૂપે ” લખ્યું છે ત્યાં “સાત વર્ગણું
પૈકી એક વર્ગણા રૂપે ' એમ જોઈએ. કાલરા એ ગાથા વિચારવી ઉ. આ સૂચનાની સાર્થકતા વિચારવાનું કામ વાચકને હું સોંપું છું. પૃ. ૮૬, . ૧૧ છેવટે એટલું લખવાની જરૂર હતી કે અહીં તે હમ દ્રવ્ય પુદગલ પરાવર્તથી
જ કાય છે.' ઉ. આ સંબંધમાં વાચક સ્વયં વિચાર કરી લે એટલું જ હું સૂચવીશ. પૃ. ૯૩, ૫.૯ “સંયેય અસંગેય કાળ સુધી પદ્ધ રહે છે” એમ લખ્યું છે ત્યાં વધારામાં
અભવ્ય પી રહેતો નથી' એમ લખવું જોઈએ. ઉ. આ ભાવ એની પછીની પંક્તિમાંથી નીકળે છે, છતાં સ્પષ્ટતાની ખાતર કરાતાં આ
સૂચન સામે મારે વાંધો નથી. પૃ. ૧૦૦, ૫. ૧૬ “અનિવૃત્તિકરણના પણ છેલ્લા સમયે ” લખ્યું છે, પરંતુ અંતરકરણ તે પણ
અનિવૃત્તિકરણને જ વિભાગ હેવાથી અનિવૃત્તિકરણને છેલે સમય નહિ કહેવાય. આ વાત સાચી છે, કિંતુ સાથે સાથે “પરંતુ અંતરકરણના” ઈત્યાદિવાળી પંક્તિ દ્વારા વિશિષ્ટ નિર્દેશ હેવાથી ખાસ વાંધા ભર્યો ઉલેખ જણાતું નથી એમ ઉપાધ્યાય
મંગલવિજયજી સૂચવે છે. પૃ. ૧૦૯, ૫ ૧૦ “અંતરકરણને કાળ આવલિકા પ્રમાણે બાકી રહેતાં અધ્યવસાય અનુસાર
ત્રણ પુંજોમાંથી કઈ પણ એક પુંજને ઉદય થાય છે” એમ લખ્યું છે પણ મારી ધારણ પ્રમાણે અંતરકરણ પૂરું થયા પછી ત્રણ પુંજ પૈકી એક પુંજને ઉદય થાય છે અને તે ભાવને પામે છે. આ સંબંધમાં ઉપાધ્યાયજી નીચે મુજબને ઉત્તર લખી જણાવે છે –
જોકે આપના કહેવા પ્રમાણે અને મારી ધારણા પ્રમાણે અત્તરકરણ પૂરું કર્યા બાદ જ શુદ્ધાદિ પુંજ ઉદયમાં આવે છે અને તે વખતે જ તે તે ભાવને પામે છે, પરંતુ “સત્તાની સત્યા ” એ ન્યાય અનુસાર વર્તમાનની સમીપમાં રહેલા ભત અને ભવિષ્યને પણ વર્તમાન ગણી ઉપર્યુક્ત લખાણ હોવાથી બુદ્ધિશાળી છે માટે તે કંઈ પણ શંકાનું સ્થાન રહેતું નથી, છતાં પણ જે બાલજેને આશ્રીને આપના મનમાં ખૂંચતું હોય તો પ્રસંગે પાત્ત સ્પષ્ટ કરવામાં અમને
તે કંઈ પણ અડચણ છે જ નહિ.” પૃ. ૧૧૪, ત્રીજું ટિપ્પણ. દુહરિ ને કૃષ્ણ વાસુદેવના ૫-૬ ભવ સંબંધી લખ્યું છે તે પ્રમાણે
વિચારતાં તે ત્રણે ભવ મનુષ્યના સંખ્યાના આયુષ્યવાળા થાય છે. ક્ષાયિક સમકિતી ઉત્કૃષ્ટ ૩-૪ ભવ કરે છે તેમાં તે તિર્યંચ ને મનુષ્યને ભવ કરે તે જુગલીઆને જ કરે એમ છે તે વિચારમાં લેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org