SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1248
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ. ૧૧ ૬૯ પ્ર. પૃ. ૭૮, ૫.૧ “પોપમના સ્વરૂપ પર મતભેદ છે એમ લખ્યું છે તો તે મતભેદનો નિર્દેશ આ ગ્રંથમાં કયાં કર્યો છે ?” ઉ. ૮૦ મા પૃષ્ઠનું ત્રીજુ ટિપણ જોવું. શાસ્ત્રીય આધાર જોઈતો હોય તે લોકપ્રકાશ | (સ. ૧)ના ૭૩ માં લેક પછીનો ઉલ્લેખ વિચાર. ઉ. પૃ. ૮૦, ૫, ૧૫ “બાદર અદ્ધા પાપમ” લખેલ છે તેને બદલે “બાદર ઉતાર પોપમ” જોઈએ. આ સૂચના વાસ્તવિક છે. “ઉદ્ધાર'ને સ્થાને “અદ્ધા ” જે છપાયું છે તે દષ્ટિ-દોષને આભારી છે. આ સમગ્ર વિવેચન મુખ્યતઃ બાર ઉદ્ધાર પલ્યોપમ આશ્રીને જ છે. ક, પૃ. ૮૦, ૫. ૨૬ “જેની ત્રિજ્યા યાને જીવા અડધા જનની હોય એટલે કે જેને વ્યાસ કે વિષ્ક એક જનને હેય તેની પરિધિ સામાન્ય રીતે ૩ જનની ગણાય છે. આમ લખ્યું છે તે જેની જ્યા અડધા જનની હેય તેને વ્યાસ એક જનને શી રીતે ? હોય?” 24272 ( Apte ) 2490 metent $14( The student's English-Sanskrit Dictionary)ના ૩૪૬ મા પૃષ્ઠમાં “Radius, 8. ત્રિકથા, નવા; પાર્થ, વિભાઈ એ જે ઉલ્લેખ છે તેના આધારે આ લખાયેલું છે. તપાસ કરતાં માલુમ પડ્યું છે કે અત્ર “જીવા” એ ઉલ્લેખ બ્રાંત છે. છવાને અર્થ “જ્યા” યાને “ધનુષ્યની દેરી થાય છે. અંગ્રેજીમાં એને “ chord ” કહેવામાં આવે છે; આથી “જીવા એ ત્રિજ્યાને પર્યાય નથી. આ બે વચ્ચે શું સંબંધ છે તે તત્વાર્થ (અ. ૩, સૂ. ૧૧)નું ભાષ્ય નિદેશે છે. આ ઉપરથી “યાને જીવા” એટલા શબ્દો કાઢી નાખવા જોઈએ. એ વાત સિદ્ધ થાય છે. પૃ. ૮૧, ૫. ૩ર છેલલી પક્તિમાં “દષ્ટિવાદ અનુસાર ” લખ્યું છે તે સ્થાનકે “દષ્ટિવાદમાં ઉપ યેગી છે” એમ જોઈએ. ઉ. આ સૂચના ઉપર કેટલું વજન આપવું તે વાચક વિચાર લેશે. પૃ. ૮૨, ૫, ૯ “સૂફમ-પપમના ” લખ્યું છે ત્યાં “સૂમઉદ્ધાર-પપમના ” જઈએ. ઉ. આ સૂચન વાસ્તવિક છે, કેમકે અત્ર “ઉદ્ધાર” શબ્દ છાપ રહી ગયા જણાય છે. વળી લોકપ્રકાશ (સ. ૧, લે. ૯૭) આ વાતનું સમર્થન કરે છે. ૧ જુએ તત્વાર્થ (ભા. ૨ )ની મારી અંગ્રેજી પ્રસ્તાવના ( ૪૧ ). 147 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy