SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૮ સૂક્ષ્મ ઈક્ષિકા. સમ્યકત્વ અપાયના સાહચય વાળુ છે. આ અપાયના સર્વજ્ઞતા પ્રાપ્ત થતાં અંત આવે છે. એટલે એના સહચારી સમ્યક્ત્વને પણ 'ત આવે છે. છામસ્થિક સમ્યક્ત્વ જ્ઞાયિક ડાય તે તે પશુ સાંત છે એ વાતની તત્ત્વાથ ( અ. ૧, સૂ. ૭ )ના ભાષ્યગત નીચે મુજબના ઉલ્લેખ સાક્ષી પૂરે છેઃ " सम्यग्दृष्टिद्विविधा | सादिः सपर्यवसाना सादिरपर्यवसाना च । सादिसपर्यवसानमेव सम्यग्दर्शनम् ॥ અર્થાત્ સમ્યગ્દષ્ટિ સાદિ સાંત અને સાદિ અનત એમ બે પ્રકારે છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળા છદ્મસ્થની સમ્યગ્રષ્ટિ સાદિસાંત છે અને સયેગી અચેાગી કેવલી અને સિદ્ધની સભ્યષ્ટિ સાદિ અનંત છે. સમ્યગ્દર્શન તા સાદિ સાંત જ છે. ૧૧૮ માં પૃષ્ઠમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરાપમથી કંઇક અધિક અથવા અનંત કાલની દર્શાવવામાં આવી છે તે ઉપરથી પણ ક્ષાયિક સમ્યકત્વવાળા છદ્મસ્યની સભ્ય૰ષ્ટિ સાદિસાંત છે એ વાત સ્પષ્ટ થાય છે. સભ્યજનનું પશનસ્થાન લેાકના અસખ્યાતમા ભાગ છે, જયારે સમ્યગ્દષ્ટિનુ સ્પનસ્થાન સમગ્ર લેક છે એ વાત તત્ત્વાર્થ' ( અ. ૧, સૂ. ૮ )ના ભાષ્યમાં આપેલી છે. એની ટીકા ( પૃ. ૬૬)માં સૂચવાયું છે કે સમુદ્ઘાત કરનારા ભવસ્થકેવલી ચાથા સમયમાં સમગ્ર લેાકને સ્પર્શે છે. આ દ્રષ્ટિએ સભ્યષ્ટિનુ સ્પનસ્થાન સમગ્ર લેાક છે એમ અત્ર સમજવાનું છે, અત્ર સ્પર્શનને બદલે ક્ષેત્રના પ્રયાગ કરાયા છે તે એ બે વચ્ચેના અલ્પ અંતરને ધ્યાનમાં નહિ લઈને કરાયા છે; કેમકે ક્ષેત્રથી ફક્ત આધારભૂત આકાશ-પ્રદેશ જ સમજાય છે, જ્યારે સ્પર્શીનથી આધારભૂત ક્ષેત્રના ચારે માજીના આકાશપ્રદેશ કે જેને સ્પર્શીને આધેય રહેલ' છે તે પણ લેવાય છે, પ્ર. પૃ. ૭૫, ૫’. ૫ ‘નિસર્ગ સમ્યકત્વનું લક્ષણ અનિવૃત્તિકરણ લખેલ છે તે અનિવૃત્તિકરણ શુ સમકિત પામવા માટે કરવામાં આવતાં ત્રણ કરણા પૈકીનું ત્રીજી કરણ છે ? શું નિસગ’– સમકિતમાં પહેલાં એ કરણ કરવાની અપેક્ષા નથી ? ’’ . Jain Education International અનિવૃત્તિકરણને જ ઉલ્લેખ કર્યો છે એથી કઈ બીજા એ કરણાના અભાવ સમજવાના નથી. અનિવૃત્તિકરણની વિદ્યમાન દશામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હાવાથી–એ એનુ અનતર કારણ હાઇ એની પ્રધાનતા દર્શાવવા ફક્ત એને જ ઉલ્લેખ કર્યાં છે. ૧ લાકપ્રકાશ ( સ. ૩ )નાં નિમ્નલિખિત પત્નો આ વાતનુ સમર્થન કરે છેઃ—— " ज्येष्ठाSत्या चौपशमिक स्थितिरान्तर्मुहूतिको । क्षायिकस्य स्थितिः सादि-रनन्ता वस्तुतः स्मृता ॥ ७५ ॥ साधिकाः स्युर्भवस्थत्वे, सा प्रयस्त्रिंशदब्धयः । उत्कर्षतो जघन्या च सा स्यादात्तर्मुहूतिकी ॥ ७६ ॥ 39 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy