SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આર્દ્રત ન દીપિકા, ૧૫ પાતળાં પડી જવાથી સસાર અસાર સમજાતાં અને એ ભાવના ઉત્કટ બનતાં કેવલજ્ઞાન પામી મેક્ષે જનારા ‘ જીવા ‘ સ્વયંમુદ્ધ-સિદ્ધ ' કહેવાય છે, જેમકે કપિલ મુનિ, ( ૧૩) બુદ્ધાધિત-સિદ્ધ—ગુરુ વગેરેના ઉપદેશથી સંસાર અસાર સમજાતાં વૈરાગ્યની તીવ્ર ભાવના પ્રકટતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી જે માક્ષે ગયા હૈાય તે ‘બુદ્ધાધિત-સિદ્ધ * કહેવાય છે. ( ૧૪ ) એક-સિદ્ધ—એક સમયમાં જે એકલા માક્ષે ગયા હાય-અઢી દ્વીપમાંથી બીજો કોઈ પણ જીવ એ સમયમાં મેક્ષે ન જ ગયા હૈાય તે ‘ એક-સિદ્ધ ' કહેવાય છે. જેમકે શ્રીમહાવીરસ્વામી. ( ૧૫ ) રઅનેક–સિદ્- એક સમયમાં એક કરતાં વધારે જીવા સમકાલે માહ્ને સચર્યો હાય આ સંબંધમાં સ્પષ્ટીકરણુ આવશ્યક ડેા તે તીચે મુજબ રજુ કરાય છે: અન્ય પ્રત્યેકમ્રુદ્ધની ( અ ) બોધિ-ભેદ—સ્વયંભુદ્ધ ભાવ નિમિત્ત વિના જ જાતિસ્મરણાદિ વડે ખેાધ પામે છે. તેઓ તીર્થંકર હોય અથવા ન પણુ ડૅાય, ( અહીં અતીય કરને અધિકાર છે. ) પ્રત્યેકમુદ્ધ વૃષભાદિ બાહ્ય નિમિત્તથી મેધ પામે છે. વળી પ્રત્યેકમુદ્ધ એકલા જ વિહાર કરે છે. તેઓ સાથે કે અન્ય કાષ્ઠ મુનિ સાથે ગચ્છવાસીની પેઠે એકઠા મળી વિહાર કરતા નથી, ( મા ) ઉપધિ—ભેદ—સ્વયં બુદ્ધને પાત્રાદિ ૧૨ પ્રકારની ઉપધિ હાય. બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ સિવાય નવ પ્રકારની ઉપધિ હાય, પ્રત્યેકમુદ્ધને જધન્યથી ( ૪ ) શ્રુત-ભેદ-સ્વયમ્રુદ્ધને શ્રુતજ્ઞાન હોય તો તે પૂર્વ-અધીત યાને પૂર્વ ભવમાં જેનુ અધ્યયન કરાયું ઢાય તે જાતિસ્મરણાદિથી હાય. જો પૂર્વ-અધીત શ્રુતજ્ઞાન હોય તો દેવ સાધુવેશ આપે અગર તે ગુરુ પાસે જઇને પાસે તેના વેષ ગ્રહણું કરે. વળી જો તેઓ એકલા વિહાર કરવાને સમથ ડ્રાય તે તેઓ તેમ કરે, નહિ તો ગચ્છમાં રહે, જો પુ-અધીત શ્રુત ન હેાય તે। ગુરુ પાસે જમૈં જ સાધુવેષ તે ગ્રહણુ કરે અને ગચ્છમાં જ રહે. પ્રત્યેકબુદ્ધને ા પૂર્વ–અધીત શ્રુત હોય જ. તેમાં પણુ જધન્યથી ૧૧ અંગે અને ઉત્કૃષ્ટથી દશ પૂર્વાંમાં કંઇક ન્યૂન એટલું પૂર્વ-અધીત શ્રુતજ્ઞાન હેાય. (ઈ ) સ્વયમ્રુદ્ધને દેવ વેજ આપે કે તે ગુરુ પાસે જઈને તે ગ્રહણુ કરે, પ્રત્યેકબુદ્ધને દેવ જ વેષ આપે; નહિ ના તેઓ વેપ રહિત હોય, અવગાહનાવાળા ૧૦૮ જીવ ૧-૨ એક સમયમાં જધન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી મધ્યમ મેક્ષે જાય. જીએ લોકપ્રકાશ (સ ૨, શ્લા. ૧૦૦). તેમાં પણ એકથી ૩ર સુધીની સંખ્યાવાળા વેને માશ્રીને એવા નિયમ છે કે લાગલાગત આઠ જ સમય સુધી મેાક્ષની પ્રાપ્તિ થાય; પછી નવમે સમયે અવશ્ય અતર પડે, અર્થાત્ ક્રાઇ એક વિવક્ષિત સમયે એક જીવ માક્ષે ગયા, પછી ખીજે સમયે ખીજે, ત્રીજે સમયે ત્રીજો એમ આઠ સમય સુધી જ સભવે છે; નવમે સમયે તો કાઇ પણ ન જાય. એ પ્રમાણે એ બે, ત્રણ ત્રણ યાવત્ ૩૨ જીવો લાગલાગઢ આઠ જ સમય સુધી મેક્ષે ાય; નવમે સમયે ક્રેઇ ન જાય. ૩૩ થી ૪૮ સુધીની સંખ્યાવાળા જીવે લાગલાગઢ સાત જ સમય સુધી મેક્ષે જાય; આમે સમયે ક્રાઇ પશુ ન જાય. એ પ્રમાણે ૪૯ થી ૬૦ સુધીની સંખ્યાવાળા જીવા લાગલાગઢ છ જ સમય સુધી, ૬૧ થી ૭૨ સુધીની સંખ્યાવાળા પાંચ જ સમય સુધી, ૭૩ થી ૮૪ સુધીની સંખ્યાવાળા ચાર જ સમય સુધી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy