SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1220
Loading...
Download File
Download File
Page Text
________________ આાહત દર્શન દીપિકા, જ્ઞાનાતિચારસેવિä જ્ઞાનકુશૌય રક્ષળમ્ । ( ૭પુર ) અર્થાત્ જ્ઞાનને વિષે અતિચારવાળા પ્રતિસેવના-કુશીલ ‘ જ્ઞાન-કુશીલ ’ કહેવાય છે, જીલ્લાસ દર્શોન-કુશીલનું લક્ષણ— दर्शना तिचारसेवित्वं दर्शनकुशीलस्य लक्षणम् । ( ७५३ ) અર્થાત્ જે પ્રતિસેવના-કુશીલ દનને વિષે અતિચાર સેવે છે તે ‘ દર્શોન-કુશીલ ’ કહેવાય છે. ચરણ-કુશીલનું લક્ષણ— चारित्रातिचारसेवित्वं चरणकुशीलस्य लक्षणम् । ( ७५४ ) * અર્થાત્ ચારિત્રને વિષે અતિચાર સેવનારા પ્રતિસેવના-કુશીલ ‘ ચરણ-કુશીલ ’ કહેવાય છે, લિંગ-કુશીલનું લક્ષણ— वस्त्र पात्रादिविषयक शास्त्रोक्तमर्यादातिवर्तित्वं लिङ्गकुशीलस्य लक्षનમ્ । ( ૭૧૧ ) ૧૪૧ અર્થાત્ વજ્ર, પાત્ર ઇત્યાદિ સંબંધી શાસ્ત્રમાં જે મર્યાદા દર્શાવાઈ હોય તેનું ઉલ્લંધન કરનારા પ્રતિસેવના-કુશીલ ‘ લિ’ગ-કુશીલ ' કહેવાય છે. સૂક્ષ્મ-કુશીલનું લક્ષણ --- सूक्ष्मातिचारसेवित्वं सूक्ष्मकुशीलस्य लक्षणम् । ( ७५६ ) અર્થાત્ સૂક્ષ્મ અતિચારને સેવનારા પ્રતિસેવના-કુશીલ ‘સૂક્ષ્મ-કુશીલ ' કહેવાય છે. કષાય-કુશીલનું લક્ષણ मूलोत्तरगुणोपेत संयतस्यापि कथञ्चित् सञ्चलन कषायाणामुदीरणाकरणरूपत्वं कषायकुशीलस्य लक्षणम् । ( ७५७ ) અર્થાત્ મૂળ અને ઉત્તર ગુણૈાથી વિભૂષિત પરંતુ કોઈક પ્રકારે સ`જ્વલન કષાયની ઉદ્દીરણાથી કલુષિત એવા કુશીલ-નિગ્રન્થ ‘ કષાય-કુશીલ ’ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy