SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આતિ દર્શન દીપિકા, તા દેખીતી વાત છે કે બેડી, સાંકળ ઇત્યાદિ વસ્તુ પૌલિક હાવાને લીધે જ બન્ધનરૂપ બને છે, તેમ ક પણ પૌલિક હાય તા જ તે આત્માના અન્ધનરૂપ થઇ શકે. અત્ર કામ, ક્રોધ વિગેરે અપૌદ્ગલિક હૈ.વા છતાં પણ આત્માને બાંધી શકે છે, તેા પછી કર્માં પણ પૌલિક નહિ ઢાઇ કરીને આત્માના અન્ધનકર્તા તરીકેનુ` કા` કેમ ન કરી શકે, એવા પ્રશ્ન ઊઠાવવા અસ્થાને છે, કારણ કે આનું સમાધાન એ છે કે કામ-ક્રોધાદિ કઇ ખુદ અન્ધનરૂપ નથી; કિન્તુ તે તા આત્માની મદ્ધાવસ્થા–પરતન્ત્રતા છે અને આવી બન્ધનજનિત અદ્ધ-અવસ્થા ( પરતન્ત્રતા ) પૌદ્ગલિક ન હોય તેા તેમાં ક'ઇ વાંધા જેવું નથી; કેમકે શુ' દારૂ પીવાથી ચિત્તની વિકલતા ઉત્પન્ન થતી નથી ? કહેવાની મતલબ એ છે કે જેમ દારૂ પીવાથી ઉત્પન્ન થતી ચિત્તની વિકલતા આત્માના એક પ્રકારના પરિણામ હાવાથી પુદ્દગલરૂપ નથી, તેમ કામ-ક્રોધાદિના સબંધમાં પણ સમજી લેવું, પરંતુ જેમ આ ચિત્તની વિકલતાની ઉત્પત્તિનું કારણ જે દારૂ તે પૌલિક છે, તેમ કામાર્દિની ઉત્પત્તિનું કારણ જે કર્માં તે પણ પૌલિક હોવુ' જ જોઈએ. આમાંથી સાર એ નીકળે છે કે અન્યનજનિત-મૃદ્ધ અવસ્થા ભલે પૌલિક ન હાય, પરંતુ તેનું કારણ તે પૌગલિક હોવું જ જોઈએ. વિશેષમાં આત્માથી અતિરિકત કમ પરિણામી હોવાથી, ક્ષીરની માફક તે મૂત્ત કરે છે. વળી, અગ્નિને દાહ થવાથી જેમ વેદના ઉદ્ભવે છે, તેમ કમ દ્વારા પણ આત્મા સુખ-દુઃખાદિના અનુભવ કરતા હેાવાથી, તે કમ પણ મૂત્ત સિદ્ધ થાય છે. ૪૩ આ ઉપરથી એ કૃલિતા થાય છે કે ચેગ દશનમાં દૃષ્ટને આત્માના વિશેષ ગુણરૂપ, સાંખ્ય દર્શનમાં પ્રકૃતિના વિકારરૂપ, ઔદ્ધ દનમાં વાસનાસ્વરૂપી અને બ્રહ્મવાદીઓના મતમાં અવિદ્યારૂપ માનવામાં આવ્યું છે તે વાત જૈન દર્શનકારને સંમત નથી. જૈન શાસ્ત્રમાં તે અષ્ટને પૌદ્ગલિક-મૂત્ત માનવામાં આવ્યુ` છે, મૂ` કથી અમૃત આત્માનુ બન્ધન— ભૂત્ત કમથી અમૃત્ત આત્મા કેવી રીતે બધાઈ શકે તે વિચારીશું મૂત્ત કમ અમૃત્ત આત્મા ઉપર અનુગ્રહ કે ઉપઘાત કેવી રીતે કરી શકે ? કેમકે શું અમૃત્ત આકાશને મૂત્ત ચન્દનાદિકના વિલેપનથી અનુગ્રહ કે ખડ્ગાદિકના ખંડનથી ઉપદ્માત થતા સાંભળ્યું, જોયા કે જાણ્યા છે ? કહેવુ પડશે કે આવા પ્રશ્ન ઊઠાવવા નિરક છે; કેમકે મૂત્ત બ્રાહ્મી વગેરે ઔષધિઓથી અમૂર્ત જ્ઞાનના અનુગ્રહ થાય છે; તેમજ વળી મૂત્ત માદિકથી અમૂત્ત જ્ઞાનને ઉપધાત પણ થાય છે. આવાં અનેક ઉદાહરણા મળી શકે તેમ છે. વિશેષમાં એ વાત પણ ભૂલવા જેવી નથી કે આ સંસારી આત્મા એકાન્તે સર્વથા અમૃત નથી, કેમકે અનાદિ કર્મ-સન્તતિથી તે પરિણામાન્તરને પામેલા છે. જેમ અગ્નિ અને લેહપિણ્ડ એક બીજા સાથે મળેલ છે, તેમ સ’સારી જીવ અને કમળેલાં છે. આથી ક મૂ હાવાથી તેનાથી કથંચિત અનન્ય-અભિન્ન માત્મા પણ ગ્રંથગિતુ મૂત્ત, આથી કરીને મૃત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy