________________
૧૧૩૪
નિજરા-અધિકાર.
[ ૫૪
અર્થાત એકત્વ, વિતક અને અપ્રવિચારથી યુક્ત તેમજ પવન નહિ લાગતો હોય એવા દીપકની જેમ સ્થિર એવું ધ્યાન તે “એકવિતકોવિચારરૂપ શુકલ ધ્યાન” છે. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ શુક્લ ધ્યાનનું લક્ષણ
सूक्ष्म क्रियाऽप्रतिपातिरूपत्वम्, निरुद्धयोगद्वयावस्थानत्वे सति केवलकायव्यापारवता यद् ध्यानं वा तत् सूक्ष्मक्रियाप्रतिपातिशुक्लધ્યાનસ્થ ઋક્ષણમ્ ! (૭૩૨) અર્થાત્ સૂમ ક્રિયાથી જે પતિત ન થવું તે “સૂમક્રિયાપ્રતિપાતિ શુલ ધ્યાન” છે. અથવા (માનસિક અને વાચિક એ) બે ચોગને નિષેધ કરી ફક્ત કાયિક વ્યાપાર કરનારાને જે ધ્યાન હોય છે તે આ ધ્યાન છે. સુપરતક્રિયાનિવૃત્તિ શુક્લ યાનનું લક્ષણ___ समुच्छिन्नक्रियाऽनिवृत्तिरूपत्वम्, शैलेश्यवस्थानां पञ्चहस्वाक्षरोचारणसमकालानां योगत्रयरहितानां यद् ध्यानं भवति तद् व्युपरतक्रियाऽनिवृत्तिशुक्लध्यानस्य लक्षणम् । ( ७३४) અર્થાત ક્રિયાની અનિવૃત્તિના ઉચછેદરૂપ ધ્યાન તે “ભુપતક્રિયાનિવૃત્તિરૂપ શુક્લ ધ્યાન ” છે. અથવા શેલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલા તેમજ ત્રણે યોગથી રહિત એવા (મહાનુભા) અ, ૬, ૩, ૪ અને સ્ટ્ર એ પાંચ હસ્વ સ્વરે બોલતાં જેટલો સમય લાગે તેટલા કાવપરિમાણ સુધી જે ધ્યાન ધરે છે તે આ ધ્યાન છે. શુક્લ ધ્યાનના નિરૂપણને ભાવાર્થ—
છ દ્રવ્યો પૈકી ગમે તે એક દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, કૌવ્ય ઈત્યાદિ અનેક પર્યાને પૃથક પૃથક્ વિચાર તે વિતર્ક. સહચરિત જ્યાં સપ્રવિચાર હોય તે “પૃથકત્વવિકસપ્રવિચાર' કહેવાય. આથી એનું એ લક્ષણ ફલિત થાય છે કે–
पूर्वगतभङ्गिकश्रुतानुसारेणार्थव्यञ्जनयोगान्तराणां यत्र सङ्क्रान्तिस्तत्रैव निरोधरूपत्वं प्रथमशुक्लध्यानस्य लक्षणम् । (७३५) અર્થાત (ચૌદ) પૂર્વમાં આપેલા ભગિક શ્રત અનુસાર અર્થ, વ્યંજન કે પેગની જ્યાં સંક્રાન્તિ થાય ત્યાં જ તેને રોકી રાખવું તે પ્રથમ પ્રકારનું શુલ ધ્યાન છે. અર્થની વ્યંજનમાં સંક્રાન્તિ અને મનેગથી કાયયોગમાં, કાયાગથી માંગમાં અને એ પ્રમાણે વાગયેગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org