________________
ઉલ્લાસ ] આહત દશન દીપિકા.
૧૧૭૩ આ પ્રમાણે આપણે ધર્મધ્યાનને વિચાર કર્યો. હવે શુકુલ ધ્યાનનું પ્રતિપાદન કરવામાં આવે છે. સૌથી પ્રથમ તે (૧) પૃથકત્વ-વિતર્ક-વિચાર, (૨) એકત્વ-વિતર્ક-નિર્વિચાર, (૩) સૂફમક્રિયાપ્રતિપાતિ અને (૪) ચુપરતક્રિયાનિવૃત્તિ એમ જે શુકલ ધ્યાનના ચાર પ્રકારે પડે છે કે જેને એના ચાર પાયા તરીકે ઓળખાવાય છે તેની નેધ લઈએ. આ ચારેનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે ક્રમસર પ્રત્યેકનું લક્ષણ વિચારીએ. તેમાં પથર્ઘવિતર્કવિચાર શુક્લ ધ્યાનનું લક્ષણ નીચે મુજબ છે –
पूर्वगतश्रुतविषयकार्थव्यानयोगान्योन्यसङ्क्रमणविषयकत्वे सति द्रव्यपर्यायगुणान्तरसञ्चारविषयकत्वम्, परालम्बनं विना निर्मलशुद्धात्मस्वरूपानुचिन्तनरूपत्वम् , जीवाजीवस्वभावविभाषानां पृथकरणे सति द्रव्यपर्याययोः पृथग् ध्यायन् सन् पर्यायस्य गुणे गुणस्य पर्याये वा सङ्क्रमणकरणरूपत्वम्, वितर्कविचारपृथक्त्वैः सह संयुक्तं सदीषञ्चलत्तरङ्गाब्धेः क्षोभाभावदशातुल्यं यद् तद्रूपत्वं वा पृथक्ववितर्कसविचारશુધ્યાનસ્થ ક્ષણમા (૭૩૪) અર્થાત (ચૌદ) પૂર્વમાંના શ્રુત સંબંધી અર્થ, વ્યંજન અને યુગના પરસ્પર સંક્રમણ પરત્વે વિચાર કરવા પૂર્વક દ્રવ્ય, પર્યાય અને ગુણેના સંચાર સંબંધી ધ્યાન તે “પૃથકત્વવિતર્ક સપ્રવિચાર શુકલ ધ્યાન” છે. અથવા પર આશ્રય લીધા વિના નિર્મળ અને શુદ્ધ એવા આત્મ
સ્વરૂપનું સતત ચિન્તન તે આ ધ્યાન છે. અથવા જીવ અને અછવના સ્વભાવ તેમજ વિભાવને પૃથક પૃથક કરવા પૂર્વક દ્રવ્ય અને પર્યાયને અલગ અલગ વિચાર કરતાં પયયને ગુણમાં અને ગુણને પર્યાયમાં સંક્રમણ કરવારૂપ સતત વિચાર તે આ સ્થાન છે. અથવા વિતક, વિચાર અને પૃથકત્વથી સંયુક્ત બની, અલ્પાંશે ચપળ તરંગવાળા સમુદ્રની જે અક્ષુબ્ધ દશા છે તેવી દશા અનુભવવી તે પણ આ ધ્યાન છે.
આ લક્ષણો બરાબર સમજાય તે માટે એટલું ધ્યાનમાં રાખવું કે વિતકને અર્થ “શ્રત અને વિચારને અર્થ “અર્થ, વ્યંજન અને યોગની સંક્રાતિ' કરાયો છે.' એકવવિતર્ક નિર્વિચાર કુલ ધ્યાનનું લક્ષણ
एकस्ववितर्काप्रविचारैः संयुक्तं सन्निर्वातस्थप्रदोपतुल्यं यत् तदूप. स्वमेकत्ववितर्काप्रविचारशुक्लध्यानस्य लक्षणम् । ( ७३२)
૧ સરખાવો તત્વાર્થ (અ, ૯)નાં નિમ્નલિખિત સૂત્ર –
“ fષર પુરના કવ વિશાળાનાણાના ક૬ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org