SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 માહત દર્શન દીપિકા, ૧૧૩૧ ધર્મ ધ્યાનના (૧) આજ્ઞા-વિચય, (૨) અપાય-વિચય, (૩) વિપાક-વિચય અને (૪) સસ્થાન-વિચય એમ ચાર પ્રકાશ છે. તેમાં આજ્ઞાત્રિય-ધમ ધ્યાનનું લક્ષણ નીચે ગુજમ છેઃ— आगमार्थनिर्णयानुचिन्तनरूपत्वम्, पूर्वापरविरोधरहिताशेषजोवहितावहानवद्यमहार्थद्रव्यपर्याप गुम्फित सर्वज्ञत्रणी ताग मार्थावधारण विषयकचिन्ताप्रबन्धरूपत्वं वाऽऽज्ञाविचयधर्मध्यानस्य लक्षणम् । ( ७२७ ) 6 અર્થાત્ આગમના અના નિણૅય કરવા માટે સતત વિચાર કરવા તે ‘ આજ્ઞાવિચય-ધર્મધ્યાન ’ છે. પૂર્વાપર વિધાધથી રહિત, સમસ્ત જીવાને હિતકારી, પાપથી મુક્ત, ગંભીર અથી યુક્ત, દ્રવ્ય અને પર્યાય વડે શુક્િત અને સર્વજ્ઞપ્રણીત એવા આગમના અથના નિશ્ચય કરવારૂપ ચિન્તાના પ્રમન્ય તે · આજ્ઞાવિચય-ધમ ધ્યાન ’ છે. ટુંકમાં કહીએ તે સર્વજ્ઞની આજ્ઞા શી હાઈ શકે અને તે શી છે એની પરીક્ષા કરવા માટે ચિત્તની એકાગ્રતા કરવી તે ‘ આજ્ઞાવિચયધમ ધ્યાન ’ છે. અન્ય રીતે વિચારીએ તે વીતરાગ કવનની જે આજ્ઞા છે તે જ ‘ ધર્મ ” છે એવી ભાવના પૂર્વક તેમની આજ્ઞાઓના સતત વિચાર કરવો તે આ પ્રથમ પ્રકારનું ધર્મધ્યાન છે. અપાયવિચય-ધમ ધ્યાનનું લક્ષણુ गौरव विकथाप्रमाद परीषहादिभिः सन्मार्गादपतनानुचिन्तनप्रबन्धरूपश्वम्, मूलोत्तर प्रकृति विभागावितजन्मजरामरणार्णव परिभ्रमणपरिखिन्नान्तरात्मनः सांसारिक सुखप्रपञ्चेष्व पाय परिचिन्तनरूपत्वम्, मिथ्यात्वावृतचेतोभिः कुदृष्टिभिः प्रणीतादुन्मार्गात् कथं नामेमे प्राणिनोऽपेयुरिति चिन्ताप्रबन्धरूपत्वं वाऽपायविचयधर्मध्यानस्य लक्षणम् । ( ७२ ) અર્થાત્ ગૌરવ, વિકથા, પ્રમાદ, પરીષહ ઇત્યાદિ વડે સન્મા`થી પતિત ન થવાય તે માટે ચિંતન કર્યાં કરવું તે ‘ અપાયવિંચય-ધર્મધ્યાન ’ છે. અથવા મૂળ અને ઉત્તર પ્રકૃતિના વિભાગથી ઉદ્ભવેલ જન્મ, ઘડપણ અને મરજીરૂપ (ભવ-)સમુદ્રમાં ભ્રમણ કરી કરીને ખિન્ન થયેલા આત્માએ સાંસારિક સુખ-પ્રપંચે અપાયનાં કારણરૂપ છે એમ વિચાર્યું કરવુ તે ‘ અપાયવિચય-ધ ધ્યાન છે, અથવા મિથ્યાત્વથી આવૃત બનેલા-કલુષિત થયેલા મનવાળા કુદૃષ્ટિઓએ પ્રરૂપેલા ઉન્માથી આ પ્રાણીએ કેવી રીતે દૂર રહે તેના સતત વિચાર કરવા તે અપાયવિચય-ધમ ધ્યાન ’ છે. ટુકમાં કહીએ તા દોષના સ્વરૂપના અને તેનાથી મુક્તિ મેળવવાના ચિન્તાપ્રબન્ધ તે આ ધ્યાન છે. રાગ, દ્વેષ વગેરે સંસારબંધનનાં કારણેા હાઇ એ કષ્ટરૂપ છે એવા વિચાર એ આ ધ્યાનના વિષય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy