________________
ઉલાસ ] આહંત દર્શન દીપિકા.
૧૧ર૯ માથું દુખવું, તાવ આવે વગેરે અનેક પ્રકારની વેદનાને મટાડવા માટે સતત વિચાર કરે તે તિતીય આર્તા યાન” છે. આ “ગચિન્તા ધ્યાન” છે.
તૃતીય આ ધ્યાનનું લક્ષણ –
इष्टशब्दादिविषयाणां सम्बन्धे सति भूयोऽपि तैः सह मे संयोग एव स्यान्न वियोग इति चिन्ताप्रवन्धरूपत्वं तृतीयाध्यानस्य ઋક્ષમા (૭૨૨) અર્થાત્ ઈટ શ૦૬ વગેરે વિષને સંબંધ થયા બાદ ફરી ફરીને તે વિષયને સંગ જ છે કિન્તુ વિગ ન થાઓ એ પ્રમાણે ચિત્તન કર્યા કરવું તે “તૃતીય આર્ત ધ્યાન” છે. આ “ઇષ્ટવિયોગા ધ્યાન” છે. ચતુર્થ આ સ્થાનનું લક્ષણ--
कामोपहतचित्तानां जनानां देवेन्द्रचक्रवर्त्यादिरूपपुनर्भवविषयकसुखार्थ निदानकरणरूपचिन्ताप्रबन्धरूपत्वं चतुर्थार्तध्यानस्य लक्षणम् । (૭૨૨)
અથત કામથી જેમનું મન વિહવલ બન્યું છે તેવા મનુષ્ય દેવેન્દ્ર, ચક્રવર્તી વગેરેની ઋદ્ધિ ભવાંતરમાં મળે એમ નિદાન કરે–ભવિષ્યમાં પૌગલિક સુખ મળે તે માટે નિયાણું કરે તે ચતુર્થ આર્તા ખાન છે. આ “અગશોચાત્ત ધ્યાન” છે.
આ ધ્યાન અવિરત, દેશસંયત અને પ્રમત્તસયત એ ત્રણ ગુણસ્થાને સુધી જ સંભવે છે. અર્થાત્ એ છ ગુણસ્થાને પર્યત જ છે, નહિ કે એની આગળનાં ગુરુસ્થાનમાં. તેમાં પણ એ વિશેષતા છે કે નિદાનરૂપ ચતુર્થ આ યાન સિવાયનાં ત્રણ આર્ત ધ્યાને પ્રમત્ત ગુણસ્થાનમાં છે. જુઓ સર્વાર્થસિદ્ધિ (પૃ. ૨૬૨).
હવે રૌદ્ર ધ્યાનના પ્રકારે વિચારીશું. એના પણ આ ધ્યાનની જેમ કારણે આશ્રીને ચાર પ્રકારે પડે છે. તેમાં હિંસાનુબંધીરૂપ પ્રથમ પ્રકારના વૈદ્ર ધ્યાનનું લક્ષણ એ છે કે –
सत्त्वव्यापदनोदवन्धनपरितापनादिरूपहिंसाविषयकचिन्ताप्रबन्धरूपत्वं हिंसानुबन्धिप्रथमरौद्रध्यानस्य लक्षणम् । ( ७२३) અર્થાત પ્રાણીઓને વધ કરવે, તેમનું ઉલ્લંધન કરવું, તેમને પરિતાપ પમાડવો ઈત્યાદિ
142
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org