SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1207
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ રા-અંધકાર.. ૧૧૨૮ [ ધર્મધ્યાનનું લક્ષણ जिनप्रणीतभावश्रद्धानादिनिमित्तकत्वं धर्मध्यानस्य लक्षणम् । (૭૭) અર્થાત જિનપ્રણીત તત્વને વિષે શ્રદ્ધા વગેરે ઉત્પન્ન કરવામાં નિમિત્તરૂપ ધ્યાન ધર્મધ્યાન કહેવાય છે. શુક્લધ્યાનનું લક્ષણ अबाध्यासम्मोहादिकरणरूपत्वं शुक्लध्यानस्य लक्षणम् । ( ७१८) અર્થાત ભાષાથી વિમુખ અને સંમેહાદિથી રહિત ધ્યાન તે “શુકલધ્યાન” છે. આ પ્રમાણે આર્નાદિ ચાર ધ્યાનો પૈકી પહેલાં બે સંસારના હેતુ છે, જ્યારે બાકીના બે મેક્ષના હેતુ છે. અર્થાત આર્તા અને રૌદ્ર એ દુધ્ધને હાઈ ત્યાજ્ય છે, જ્યારે ધર્મ અને શુકલ એ સુધ્યાન હેઈ ગ્રાહ્ય છે. અત્તિને અર્થ “પીડા થાય છે. આ પીડા કે દુઃખ જે દ્વારા ઉદભવે તે “આત ” છે. દુખની ઉત્પત્તિનાં મુખ્યત્વે કરીને ચાર કારણે છે. જેમકે (૧) અનિષ્ટ વસ્તુને સંગ, (૨) પ્રતિકૂળ વેદના, (૩) ઇષ્ટ વસ્તુને વિયેગ અને (૪) ભેગની લાલસા. આથી આ ધ્યાનના ચાર પ્રકારે પડે છે. તેમાં પ્રથમ આર્ત ધ્યાનનું લક્ષણ એ છે કે ___ अनिष्टशब्दादिविषयाणां सम्बन्धे सति कथं तेषां वियोगः स्याः दिति चिन्ताप्रबन्धरूपत्वं प्रथमार्तध्यानस्य लक्षणम् । (७१९) અર્થાત અનિષ્ટ શબ્દ વગેરે વિષયોને સંબંધ થતાં એ વિષયોને કેવી રીતે વિગ થાય—એનાથી હું કયારે છૂટું એમ વિચાર કર્યા કરે તે “પ્રથમ આત્ત ધ્યાન” છે. આ “અનિષ્ટસંગા ધ્યાન” છે. દ્વિતીય આ ધ્યાનનું લક્ષણ प्रकुपितवातपित्तश्लेष्मसन्निपातनिमित्तैरुपजातायाः शूलशिरकम्प. ज्वरादिरूपवेदनाया विप्रयोगार्थ चिन्ताप्रबन्धरूपत्वं वेदनोत्थद्वितीया ध्यानस्य लक्षणम् । (७२०) અર્થાત કોપાયમાન થયેલા વાત, પિત્ત અને શ્લેષ્મના સંનિપાતરૂપ. નિમિત્તથી ઉદભવતી શુળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy