________________
ઉલ્લાસ ]
આત દન દીપિકા,
૪૧
ભવમાં તે જે સત્કાર્યાં કરે છે તેનુ' સુખદ ફળ તે તે ભવિષ્યમાં ભેગવશે, એમાં જરા પણ સંદેહ નથી. અર્થાત સાતમા–આઠમા પૃષ્ઠોમાં તાવેલા પુણ્ય-પાપના (૧) પુણ્યાનુબન્ધિ પુણ્ય ( ૨ ) પુણ્યાનુબન્ધિ પાપ, ( ૩ ) પાપાનુબન્ધિ પુણ્ય અને ( ૪ ) ૪પાપાનુબન્ધિ પાપ એ ચાર પ્રકારામાંથી પાપાનુબન્ધિ પુણ્ય અને પુણ્યાનુબન્ધિ પાપનાં આ પરિણામે છે.
(6
હવે અદૃષ્ટના સાધકના અભાવ છે એવા જે ચતુર્થાં વિકલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યેા હતેા તેના સંબંધમાં કહેવાનું કે આગમ તેમજ અનુમાન એમ બન્ને સાધના માજીદ છે. “ शुभः પુણ્ય ”, “ અનુમઃ વા૫ છે ( તત્ત્વાર્થાધિ॰ અ॰ ૬, સૂ॰ ૩-૪ ), अग्निहोत्रं જી ુપાત્ સ્વયંન્નામ: ” ( તૈત્તિરીયસહિતા ) ઇત્યાદિ જૈન-જૈન વાકયા પણ આગમની સાધકતા સિદ્ધ કરે છે. વિશેષમાં ‘ તુલ્ય સામગ્રી-સાધન હેાવા છતાં પણ કાર્યોમાં જે વિશેષતા ઉદ્ભવે છે તે સકારણ છે ’ એ અનુમાનથી પણ અદૃષ્ટ ' સિદ્ધ કરી શકાય છે.પ
''
,
આ સંબંધમાં એમ કહેવામાં આવે કે જેમ એક જ પ્રદેશમાં ઉત્પન્ન થનારાં બેર અને કાંઢામાં મૃદુતા અને કુટિલતા રૂપ વિશેષતા-ભિન્નતા સ્વજ્ઞાવને લઇને જ સભવે છે અને વળી જેમ એક જ સરાવરમાં ઉગેલા કમળામાં કાઇ લાલ તેા, કાઇ સફેદ ત્યાદિ તેમજ કોઇ શતપત્રી તા કેાઈ સહસ્રપત્રી ઇત્યાદિ ભેદ ઢાવામાં સ્વભાવ જ કારણ છે, તેમ શરીરધારી જીવાના સબંધમાં સમજી લેવુ', તા એ કથન યુક્તિ-યુક્ત નથી; કેમકે આ દૃષ્ટાન્તમાં રજુ કરેલ બેર, કાંટા તેમજ કમળ એ વનસ્પતિ છે ને તેમ હેાવાથી તે પણ શરીરધારી જીવ છે. આથી જે વાત હજી સિદ્ધ નથી તે સિદ્ધ કરવા પૂર્વે તે વાતના સ્વીકાર ઉપર આધાર રાખનારૂ ઢષ્ટાન્ત આપવું તે નિરથ ક છે,
વળી અષ્ટને નહિ સ્વીકારતાં, જગતની વિચિત્રતાનું કારણ તેના તેવા સ્વભાવ છે એમ પ્રતિપાદન કરનારા પ્રતિ એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ સ્વભાવથી શું ( ૧ ) નિàતુતા ( કારણુતા ), ( ૨ ) સ્વાત્મહેતુતા, ( ૩ ) વસ્તુ-ધર્મ કે ( ૪ ) વસ્તુ-વિશેષ એ ચારમાંથી શુ સમજવુ' ? આમાંથી સ્વભાવને અર્થ ‘ અકારણુતા ’ કરવાથી એમ સિદ્ધ થાય છે કે કયાં તે જગતની વિચિત્રતા સદા એક જ સરખી રહેવી જોઇએ કે કયાં તે વિચિત્રતા હોવી જ ન જોઇએ ( જુએ પૃથ્વ ૧૬ ). આ બેમાંથી એક પણ વાત અંગીકાર કરી શકાય તેમ નહિ હૈાવાને લીધે સ્વભાવના અથ ‘ નિšતુતા ' ઘટી શકતા નથી.
6
૧ જન્માન્તરને માટે પુણ્ય સંપાદન કરી આપનાર પુણ્ય પુણ્યાનુબન્ધિ પુણ્ય કહેવાય છે. ૨ જન્માન્તરને સારૂ પુણ્ય ઉપાર્જન કરવામાં વચ્ચે નહિ આવનારા પાપને ‘પુણ્યાનુબન્ધિ પાપ' સમજવું. ૩ જન્માન્તરને માટે પાપ સંપાદન કરવામાં કારણભૂત પુણ્યતે ‘ પાપાનુબન્ધિ પુણ્ય ' જાણવું. ૪ જન્માન્તરને સારૂ પાપનાં પેટલાં અધાવનારા પાપને ‘ પાપાનુબન્ધિ પાપ ′ કહેવામાં આવે છે, ૫ સરખાવે। શ્રીવિશેષાતી નિમ્ન-લિખિત ગાથા
Jain Education International
(
*r
નો તુકુત્તા ખાળ, હે વિલેશો ન સો વિના ફૈરું । ઊત્તનો ‘ગોયમ', યો ય હૈ ય સે મં ઇ રૂ//
[ यस्तुस्यसाधनानां फले विशेषो न स बिना हेतुम् । कार्यस्वतः गौतम ! घट इव हेतुश्च तत् कर्म ॥ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org