________________
૧૧૧૮
નિર્જરા-અધિકાર.
પ્રાયશ્ચિત્ત છે. અન્યત્ર આની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે ખાન, પાન વગેરેને લગતી અકલ્પનીય વસ્તુઓ લેવાઈ ગઈ હોય તે તેને ત્યાગ કરે.
વ્યુત્સર્ગ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ–
अनेषणीयान्नपानोपकरणादिषु प्रणिधानपूर्वकनिरोधरूपत्वं व्युરngશ્ચરસ્થ ઋક્ષાત્ (૧૮) અર્થાત નહિ ગ્રહણ કરવા લાયક અન્ન, પાન, ઉપકરણ વગેરેને ધ્યાન પૂર્વક અટકાવ કરે તે
યુત્સર્ગ-પ્રાયશ્ચિત્ત છે. અન્યત્ર આ સંબંધમાં એમ કહેવાયું છે કે એકાગ્રતા પૂર્વક શરીર અને વચનના વ્યાપારનો ત્યાગ કરવો તે “યુત્સર્ગ' છે એટલે કાય–ચેષ્ટાને ત્યાગ કરી અમુક લેગસ્સ ગણવા કે ધ્યાન ધરવું તે “બુત્સ” છે.
તપ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ ગ્રંથકારે ન આપતાં એમ સૂચવ્યું છે કે તપનું જે લક્ષણ પૂર્વે (૧૧૦૬ મા પૃષ્ઠમાં) કહેવાઈ ગયું છે તે જ અત્ર ઘટાવી લેવું. આથી આ સંબંધમાં એટલું જ ઉમેરીશું કે પ્રાયશ્ચિત્ત તરીકે નીવી વગેરે જે તપશ્ચર્યા કરાય તે “તપ-પ્રાયશ્ચિત્ત” છે. છેદ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ
महावतारोहणकालादारभ्य सजातदिवसपक्षमाससंवत्सरादीनां मध्येऽन्यतमस्य प्रव्रज्याकालस्यापहारकरणरूपत्वं छेदप्रायश्चित्तस्य હૃક્ષણમ્ (૨૧૧).
.
અર્થાત્ મહાવતેનું આરોપણ કરાયું હોય તે સમયથી માંડીને જેટલાં દિવસ, પખવાડિયાં, મહિના કે વર્ષ થયાં હોય તેમાંથી અમુક સમય દીક્ષા-કાલમાંથી કાપી નાંખવા તે છેદ-પ્રાયશ્ચિત છે. એટલે કે જે સાધુના જેવા દેષ હેય તે પ્રમાણે તેના દીક્ષા-પર્યાયમાં ઘટાડો કર તે “છેદ-પ્રાયશ્ચિત્ત છે. આ પરિહાર-પ્રાયશ્ચિત્તનું લક્ષણ
पक्षमाससंवत्सरादिकमवधिभूतं कृत्वा संसर्ग विना दूरतः परित्यागकरणरूपत्वं परिहारप्रायश्चित्तस्य लक्षणम् । (७००) અર્થાત ( ફષિત સાધુને તેના દેશના પ્રમાણમાં) પક્ષ, માસ કે સંવત્સર માટે સંસર્ગ રાખ્યા વિના કરથી (જ) ત્યજી દેવા તે “પરિહાર–પ્રાયશ્ચિત્ત” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org