SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૦ નિજરા-અધિકાર. બધાને ત્યાગ કરે તે “વૃત્તિ-પરિસંખ્યાન” છે. અથવા ભક્ષ્ય-ભજનમાંથી આગમમાં કહેલી વિધિ મુજબ (અમુક પદાર્થો) ત્યાગ કરવો તે “વૃત્તિ-પરિસંખ્યાન” છે. ટૂંકમાં કહીએ તે વિવિધ વસ્તુઓ ખાવાની લાલસા ઓછી કરવી તે “વૃત્તિ-પરિસંખ્યાન” યાને “વૃત્તિ-સંક્ષેપ” છે. રસ-પરિત્યાગનું લક્ષણ– मधुमद्यमांसनवनीतलक्षणाभक्ष्यस्य सर्वथा परित्यागे सति क्षीरदधिगुडतैलादिरूपभक्ष्यविकृतीनां कारणं मुक्त्वाऽन्यत्र परित्यागे च सति विरसद्रव्यादिविषयकाभिग्रहकरणरूपत्वं रसपरित्यागस्य लक्षणम् ।(६८७) અર્થાત મષ, મદિરા, માંસ અને માખણરૂપ અભક્ષ્યને સર્વથા ત્યાગ કરવા પૂર્વક દહીં, દૂધ, ગોળ, તેલ વગેરે ભક્ષ્ય વિકૃતિમાંથી જે ખાવાની જરૂર હોય તે રાખીને બાકી બીજાને ત્યાગ કરી અલ્પ રસવાળાં દ્રવ્યોને (આહારાર્થે) ગ્રહણ કરવાને અભિગ્રહ લે તે “રસ-પરિત્યાગ” છે. વિવિક્તશય્યાસનનું લક્ષણ - गर्हित जनसम्पातरहितत्वे सति एकान्तेन आधारहितस्थाने शय्याસરળત્કાર વિવિયનારાણ સ્ત્રક્ષણમ્ (૬૮૮) અર્થાત્ નિર્ધા મનુષ્યના સંનિવેશથી તેમજ એની દષ્ટિથી દૂર અને બાવા રહિત એવા એકાંત સ્થાનમાં સૂવું, બેસવું તે “વિવિક્તશયાસન” છે. લીનતાનું લક્ષણ___ शून्यागारदेवकुलसभापर्वतगुहादीनां मध्येऽन्यतमस्मिन् स्थाने समाध्यर्थ व्यवस्थानलक्षणगात्रसङ्कोचनकरणरूपत्वं लीनताया लक्षणम् । અર્થાત શૂન્ય ગૃહ, દેવકુલ, સભા(ના મંડપ ), પર્વતની ગુફા ઈત્યાદિ સ્થળો પૈકી ગમે તે કઈ એક સ્થળમાં સમાધિને માટે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યની વૃદ્ધિ માટે શરીર સંકેચીને રહેવું તે “લીનતા” છે. કાયક્લેશનું લક્ષણ आगमानुसारेणात्मनः कायद्वारेण वीरासनायासनजन्यबाधासहन. रूपवं कायक्लेशस्य लक्षणम् । ( ६९०) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy