SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. - લેહલાસ ] આહત દર્શન દીપિકા મુખમાં મૂકી શકાય તે “વળ' કહેવાય છે. આવા ૩૨ કવળ કરતાં પુરુષને તૃપ્તિ થાય અને ૨૮ કરતાં સ્ત્રીને થાય એટલે એથી અધિક આહાર તે ન જ લેવાય અને લે તે પછી તે અત્યાહારી ગણાય, અવમૌદર્ય યાને ઉદરીના (૧) ઉત્કૃષ્ટ, (૨) “ઉપાધ અને (૩) જઘન્ય એમ ત્રણ ભેદે પડે છે. તેમાં ઉત્કૃષ્ટ અવોદયનું લક્ષણ એ છે કે अष्टकवलाभ्यवहाररूपत्वे सति न्यूनोदररूपत्वमुत्कृष्टावमौदर्यस्य ઝક્ષણ (૮૩) અર્થાત આઠ કળીઓ જેટલે જ આહાર લેવારૂપ ન્યૂન-ઉદરતા તે “ઉત્કૃષ્ટ અવમૌદર્ય છે. ઉપાધિ અવસૈદયનું લક્ષણ– द्वादशकवलाभ्यवहाररूपत्वे सति न्यूनोदररूपत्वमुपार्धावमौदर्यस्य અક્ષમ્ (૬૮૪) અર્થાત બાર કેળીઓ જેટલો આહાર લેવારૂપ ન્યૂન-ઉદરતા તે “ઉપાધ–અવમૌદર્ય” છે. જઘન્ય અવમાદર્યનું લક્ષણ – द्वात्रिंशकवलाहारस्य मध्ये एकेनोनाहाररूपत्वे सति किचिनन्य. નોર પર નાખ્યાવર્યા રુક્ષળ (૬૮૫) . અર્થાત્ બત્રીસ કેળીઓ જેટલા આહારને બદલે એક કેળીઆ એટલે આહાર એ છે કે તે જઘન્ય અવમૌદર્ય છે. વૃત્તિ-પરિસંખ્યાનનું લક્ષણ – निक्षिप्तचयादीनां कुल्माषादीनां च मध्येऽन्यतममभिगृह्य शेषस्य च प्रत्याख्यानरूपत्वम्, भक्ष्यस्यागमविहितविधिनाऽभिग्रहकरणरूपत्वं વા વૃત્તિવાના ઋક્ષણમ્ (૬૮૬) અર્થાત વાલ, ચણા, અડદના બાકળા વગેરે પદાર્થોમાંથી એકને સ્વીકાર કરી બાકી બીજા * ૧ લગભગ અધું. ૨ પેટ ઊણું રાખવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy